ડિરેક્ટર-૨ાઈટ રજત કપૂરની ૨૦૧૪માં આવેલી ઉત્કૃષ્ટ ફિલ્મ ‘આંખો દેખી’નો પ્રૌઢ નાયક એક ઘટનામાંથી બોધ લઈને નક્કી કરે છે, કે હવે આંખોથી જોયેલું હોય એ જ સત્ય! ફક્ત ચક્ષુઓ દ્વારા પ્રાપ્ત થનારા પ્રત્યક્ષ પ્રમાણ કે જ્ઞાનને જ તે સાચું માનશે! સાંભળેલું, વાંચેલું પણ સાચું હશે, હોઈ શકે એવી સંભાવના નાયક સ્વીકારે છે, કિન્તુ નજરોનજર જોયા વિના એ કશું સાચું માનશે નહીં એવું પ્રણ લે છે. જે પ્રકારના ભવિષ્ય તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે, એ જોતાં સંભવ છે કે આવનારા સમયમાં કેટલાંયે લોકો ‘આંખો દેખી'ના નાયકની જેમ કશું માનવા કે ન માનવા માટે પ્રત્યક્ષ પ્રમાણનો જ આગ્રહ રાખે! એનું એક મોટું કારણ બની શકે છે ‘ડીપફેંક’.
વર્ષેક પહેલાં ચૅટજીપીટી લૉન્ચ થયા પછી ટૅક્નોલૉજીને લગતી મહત્તમ મોટી ઘટનાઓ હવે એ.આઈ.ની આસપાસ આકાર લઈ રહી છે. આ ક્રમમાં નવું ઉમેરણ છે, ડીપફૅકનો ત્રાસ. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ‘રેડિટ’ પર ૨૦૧૭માં એક યુઝરે કૉઇન કરેલ ડીપફૅક શબ્દનો સરળ અર્થ આવો કરી શકાય - કુશળતાપૂર્વક બનાવેલું એવું નકલી કન્ટેન્ટ જે એકદમ સાચું લાગે. થોડા દિવસ પહેલાં ઍક્સ (પૂર્વેનું ટ્વિટર) દ્વારા અમેરિકન સંગીત જગતની ટોચની સેલિબ્રિટી ટેલર સ્વિફ્ટ વિશે સર્ચ કરવાનું થોડા સમય માટે અટકાવી દેવાયેલું. કારણ? કોઈએ માઇક્રોસોફ્ટના એ.આઈ. પ્રોગ્રામ વડે બનાવેલી ટેલર સ્વિફ્ટની વાંધાજનક અને અભત રીપકૅક ઇમેજ એક્સ પર પોસ્ટ કરેલી
જેમાંની એક પોસ્ટને સત્તરેક કલાકમાં અંદાજે સાડા ચાર કરોડ વ્યૂ મળેલા! આ પહેલાં ભારતમાં રશ્મિકા મંદાના, કાજોલ અને અન્ય અભિનેત્રીઓ પણ ડીપફૅકનો શિકાર બની ચૂકી છે. એક ડીપફૅક વીડિયોમાં પોતાને ગરબે રમતા જોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આની ગંભીરતા પ્રગટ કરેલી.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 024/02/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 024/02/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?