કળાની સાચવણી માટે વિજ્ઞાન જરૂરી છે અને વિજ્ઞાનની સ્વીકૃતિ માટે વિજ્ઞાનની રજૂઆતમાં કળાત્મકતા જરૂરી છે. આમ પણ માનવ જીવનમાં જેટલું કળાનું મહત્ત્વ છે તેટલું વિજ્ઞાનનું પણ છે. કળાએ માનવીના જીવનની ગુણવત્તા જે રીતે સુધારી છે તેવી જ રીતે વિજ્ઞાને પણ આ ગુણવત્તામાં પોતાનો ફાળો આપેલો છે. માનવ જીવનમાં કળા અને વિજ્ઞાન, બંનેનું સહ અસ્તિત્વ સતત જોવા મળે છે. આવા સહ અસ્તિત્વને ‘સેલિબ્રેટ’ કરતું મકાન એટલે સિંગાપોરનું આર્ટ-સાયન્સ મ્યુઝિયમ. અહીં કળાત્મકતાને વ્યક્ત કરવા વિજ્ઞાનનો સહારો લેવાયો છે અને વિજ્ઞાનની બાબતો વર્ણવવા માટે કળા સાધન બની રહે છે. સિંગાપુરમાં સ્થપતિ મોસે સાદી દ્વારા સન ૨૦૧૧માં બનાવાયેલ આ મ્યુઝિયમની રચના જાણે કળા અને વિજ્ઞાનના સમન્વય સમાન છે.
هذه القصة مأخوذة من طبعة January 13, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 13, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?