રાજ્યપાલોની ભૂમિકા ફરી ચર્ચાનો વિષય બની છે. સર્વોચ્ચ અદાલતે તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ સામે આકરી ટિપ્પણી કરી છે. તેમણે રાજ્ય વિધાનસભામાં પસાર થયેલ વિધેયકોને લાંબા સમય સુધી અટકાવી રાખ્યા હતા. આથી રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. અદાલતે પૂછ્યું છે કે આ વિધેયકો ૨૦૨૦ની સાલથી અટવાયેલા હતા, તો રાજ્યપાલ ત્રણ વર્ષ સુધી શું કરતા હતા? વાસ્તવ માં આ મુદ્દો માત્ર તામિલનાડુનો નથી. પંજાબ અને કેરળ સરકારે પણ આ પ્રકારની અરજી કરેલી છે. સર્વોચ્ચ અદાલતની સુનાવણી પછી ફરી એક વખત એ મુદ્દો સપાટી પર આવ્યો છે કે કોઈ રાજ્યપાલ કોઈ વિધેયકને વિધાનસભામાં પાછું મોકલ્યા વિના તેની મંજૂરીને અટકાવી શકે? સર્વોચ્ચ અદાલતની આ નારાજગી પહેલાં તામિલનાડુના રાજ્યપાલે દસ વિધેયકો સરકારને પાછા મોકલી આપ્યા હતા, પરંતુ તેનાથી નારાજ રાજ્ય સરકારે માત્ર બે દિવસમાં જ ઉતાવળે વિધાન સભાનું સત્ર બોલાવીને તમામ દસ વિધેયકો ફરી પાસ કરીને રાજ્યપાલ ને મંજૂરી માટે મોકલી આપ્યા. હવે ફરી દડો રાજ્યપાલની કોર્ટમાં છે અને સર્વોચ્ચ અદાલતની આકરી ટીકા આવી પડી છે.
هذه القصة مأخوذة من طبعة December 02, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 02, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?