પોતાના તાના ભવ્ય આવાસની બહાર થતા ભયંકર કોલાહલથી ભગવાન વિષ્ણુ સફાળા જાગી ઊઠયા. બહાર ભારે ઘોંઘાટ થતો હતો. દેવો, ગંધર્વો, યક્ષો, કિન્નરો સ્વર્ગમાં કદી ન નિહાળેલું વિલક્ષણ દ્રશ્ય નિહાળી રહ્યા હતા. પૃથ્વીના અનેક જીવો ભગવાન વિષ્ણુના આવાસ ફરતે વીંટળાઈને રતિલાલ બોરીસાગર કંઈક ન સમજાય તેવું મોટા અવાજે બોલતા હતા. માત્ર વિષ્ણુ ભગવાન, ધર્મરાજા અને ચિત્રગુપ્ત જ જગતની બધી ભાષાઓ જાણતા હતા. બાકીના દેવો તો સ્વર્ગની પ્રાદેશિક ભાષા સંસ્કૃતમાં જ પોતાનો વ્યવહાર ચલાવતા હતા.
અકાળે નિદ્રાભંગ થવાથી પ્રભુ હજુ સ્વસ્થ થયા નહોતા ત્યાં ધર્મરાજાએ, સસ્તા ધાન્યની દુકાને ખાંડ વેચાય છે તેવા સમાચાર પ્રાપ્ત થતાં લાઇનમાં આગળ નંબર મેળવવા દોડતા ગ્રાહકની ગતિથી પ્રવેશ કર્યો.
‘અરે ધર્મરાજા, આ કર્કશ ધ્વનિ શાનો છે? પૃથ્વી પર મારા કેટલાક ભક્તો બૂમબરાડા પાડીને મારી ભક્તિ કરે છે તેમ સ્વર્ગમાં પણ ભક્તોએ બૂમબરાડા પાડવા શરૂ કર્યા કે શું?’ એમ થયું હશે તો પોતાનું શું થશે એ ચિંતાથી ગ્રસ્ત થયેલું પ્રભુનું વદન રાહએ ગ્રસેલા સર્યની જેમ પ્લાન બની ગયું. “ના, પ્રભુ એવું નથી. આ તો પૃથ્વીના જીવોએ આપની સામે ઘેરા ડાલો' આંદોલન શરૂ કર્યું છે.” ધર્મરાજાએ સ્પષ્ટતા કરી.
‘ ઘેરા ડાલો? એ શું?'
સર્વજ્ઞ પ્રભુ પણ ઘેરા ડાલો'ના ટેનિકલ અર્થથી અનભિજ્ઞ હતા.
هذه القصة مأخوذة من طبعة November 18, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 18, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?