વાયુ પ્રદૂષણની સાથે ધ્વનિ પ્રદૂષણની માત્રામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વાહનોના હોર્નના અવાજ, એન્જિનોનો શોરબકોર, હેડફોન અને ડીજે જેવાં ઉપકરણોનો ઉપયોગ, કેટલીકવાર શારીરિક તકલીફોને કારણે અવાજની સાંભળવાની ક્ષમતા ક્ષીણ થઈ રહી છે. પહેલાંના સમયમાં વૃદ્ધ વ્યક્તિઓમાં શ્રવણશક્તિને લગતી સમસ્યાઓ જોવા મળતી હતી. હવે યુવાન ઉંમરે પણ લોકોમાં સાંભળવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ સાંભળવા મળતી હોય છે. શ્રવણશક્તિને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે ઓડિયોલોજિસ્ટ મદદરૂપ થાય છે. આરોગ્ય ક્ષેત્રે પેરામેડિકલની ડિમાન્ડમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેમાં ઓડિયોલોજિસ્ટની પણ માગ વધી રહી છે. એક સંશોધન અનુસાર ભારતમાં ૬ ટકાથી પણ વધુ વસતિ હિયરિંગ લોસ એટલે શ્રવણ ક્ષમતા ગુમાવી ચૂકી છે.
هذه القصة مأخوذة من طبعة September 23, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 23, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ
વારંવાર પૂછાતા પ્રશ્નો
કંકુ-ચોખા
આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી
બિંજ-થિંગ
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
કવર સ્ટોરી
ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
પ્રવાસન
દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ
પર્યાવરણ દિન સ્પેશિયલ
પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે
પર્યાવરણ દિન સ્પેશિયલ
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
જ્ઞાન-વિજ્ઞાન
સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ
કવર સ્ટોરી
૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે