નાઝી બિલિયોનર્સ
ABHIYAAN|September 16, 2023
> જર્મનીના કેટલાક બિલિયોનર્સની હિટલરના કાળની કાળી વાતો > બીએમડબલ્યુ કાર બનાવનાર ક્વાંટ ફૅમિલી હિટલર સાથેની દોસ્તીને કારણે આગળ આવ્યું > પ્રથમ કોન્સન્ટ્રેશન કેમ્પ બનાવી હિટલરને પ્રસન્ન કરનાર હિમલરના ટેકેદાર ઉદ્યોગપતિઓનું એક મિત્ર-વર્તુળ હતું
ગૌરાંગ અમીન
નાઝી બિલિયોનર્સ

હિટલર ’ને નાઝીઓનાં કૃત્યોને સખત ’ને સતત જાકારો આપવાનો

એમના માટે ’ને વડે જે ધનવાન થયા એમને આવકારો આપવાનો?

જર્મની નામ પડે એટલે ભારતીય મન ’ને મગજમાં એન્જિનયરિંગ, સંસ્કૃત ’ને હિટલર જેવા અમુક ટૅગ ચમકવા માંડે. જર્મની સુંદર, સારો ’ને શક્તિશાળી દેશ છે તથા આપણો મિત્ર છે એવી ફીલિંગ ઘણાં ભારતીય હૃદયમાં રમતી હોય છે. કહેવાય છે કે કોઈ સ્ત્રીને તેની ઉંમર ના પૂછાય ’ને કોઈ જર્મન કંપનીએ ૧૯૩૩થી ૧૯૪૫ની વચ્ચે શું કર્યું તે ના પૂછાય. પશ્ચિમી ગોરાઓની ન્યૂઝ તેમ જ હિસ્ટ્રી સાથેની ગુપ્ત રતિક્રીડા આપણી દૃષ્ટિમાં પકડાય તો ચમત્કાર થયો કહેવાય. હા, એમનો કોઈ દર્શક એવું ક્યારેક જોઈ શકે છે. ડેવિડ ડી યોંના ‘નાઝી બિલિયોનર્સ' પુસ્તકમાં જર્મનીના અમુક અબજોપતિઓની હિટલરના કાળની કાળી વાસ્તવિક વાતો છે જેને દુનિયા વર્ષોથી ઇગ્નોર ’ને એવોઇડ કરે છે. એ મહાધનાઢ્યોએ નાઝી પક્ષના ઍક્ટિવ મેમ્બર ’ને સપોર્ટર બની મની ’ને પાવર પર કાબૂ મેળવ્યો. એ કંપનીઓ ’ને કુટુંબો આજે પણ અબજોમાં આળોટે છે. એક બિલિયનમાં નવ શૂન્ય હોય. એક ડૉલર બરાબર બ્યાશી કે ત્યાસી રૂપિયા થાય.

هذه القصة مأخوذة من طبعة September 16, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 16, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 mins  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024