સાયન્સ સિટી, બોપલ, શીલજ અને રાંચરડા, શેલા સુધી વિસ્તરેલું અમદાવાદ ત્યારે સાબરમતી નદીના બે છેડા સાથે ગાઢ રીતે જોડાયેલું હતું. અમદાવાદ એટલાસમાં તો છે જ પણ કોમી એખલાસમાં પણ છે. આ શહેરમાં મને ૪૧ વર્ષ અને આમ ૬૧૨ વર્ષ કરતાં જૂનું શહેર છે. એટલે કે ગુજરાતી કવિતામાં આદ્યકવિ નરસિંહ મહેતાના વખત જેટલું આ શહેર છે. અમદાવાદ અને અમદાવાદી જુદા નથી! ઉશ્કેરવાથી ઉશ્કેરાઈ જાય છે, બે સારી વાત કરવાથી તમને નેતા બનાવી દે છે. ચાર માણસો ભેગા થઈ તમારી નિંદા કરે ત્યારે તમે જ તમારા ઘરમાં એકલા પડી જાવ છો. આ એ વખતના અમદાવાદની વાત છે જ્યારે એને કરકસરિયા શહેર તરીકે ઓળખાતું હતું! આ શહેર મારું શહેર છે. આ શહેરની તાસીર ઘરમાં અને ઘરની બહાર પગ મૂકતાં નગરમાં એક જ છે. એને લડતાં, ઝઘડતાં, પ્રેમ કરતાં મેં જોયું છે. ટૂંકમાં, અમદાવાદ ઝિંદાદિલ શહેર છે. એને જીવતાં આવડે છે. તમારી પાસે આવડત હોય તો વિશ્વના કોઈ પણ ખૂણામાંથી આવીને તમે પ્રગતિ કરી શકો.
هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?