મંદીનું સ્વાગત થઈ શકે?
ABHIYAAN|February 11, 2023
કોરોના પહેલાં આમ કે તેમ એવું ચલાવવામાં આવેલું કે હવે તેજી આવશે, કિન્તુ કોરોના પછી ધીરે છતાં મક્કમતાથી વૈશ્વિક અજગરો મંદીને આકાર આપી રહ્યા છે
ગૌરાંગ અમીન
મંદીનું સ્વાગત થઈ શકે?

સટ્ટો ’ને સનેપાત સરખા, સ્થિતપ્રજ્ઞતા અલગ છે ક્યારે જાણશો

ત્યાગ જાતે કરો, મંદી બળજબરીથી છોડાવશે એ ત્યારે માનશો

મંદી આવી રહી છે? વર્લ્ડ બેન્ક એવું માને છે. ઇકોનોમિક્સ એવો ગજબનો વિષય છે કે તેમાં માન્યતાને મજબૂત સ્થાન મળેલું છે. સામાન્ય જનતા માટે આંકડાઓ નક્કર ચીજ છે તો બેંક, આંતરરાષ્ટ્રીય કંપની ’ને અર્થશાસ્ત્ર માટે ઓન પેપર યા સ્ક્રિન પરનું એક કેલ્ક્યુલેશન માત્ર છે. કોરોના પહેલાં આમ કે તેમ એવું ચલાવવામાં આવેલું કે હવે તેજી આવશે, કિન્તુ કોરોના પછી ધીરે છતાં મક્કમતાથી વૈશ્વિક અજગરો મંદીને આકાર આપી રહ્યા છે. પોતાના દેશના લોકો પાસેથી બિલિયન્સ ડૉલર્સ છીનવીને યુક્રેનને આપવાના મહાન દેખાતા કાર્ય પાછળ લાગણીનું પૂર કે અક્કલનો દાવાનળ નથી, પોતાની ગણતરીઓ છે. વિશ્વને હંકારતા દેશો, કોર્પોરેશન્સ ’ને બેન્કર્સ બરાબર ભાનમાં છે કે એમના પોતાના ’ને એમના લાગતાં વળગતાના સારા માટે શું કરવું. પશ્ચિમમાં વેક્સિનના નામે લાંબું પહોળું ધતિંગ ચલાવી લોકોને બાનમાં રાખનાર વિદેશી મીડિયા ચીનમાં જે કટ્ટર સરમુખત્યારશાહી ચાલે છે તેના વિષે મૌન છે. અમેરિકામાં લાખો ગેરકાયદેસર ઘૂસ્યા, અબજોનું ડ્રગ્સ ઘૂસ્યું ’ને કેટલાય ત્યાંના દેશી કેમિકલિયા નશામાં તેમ જ ગોળીબારોમાં મરે છે, છતાં ચુસ્ત ચુપ્પી સધાઈ રહી છે. નિશાન એક જ છે કે મંદી ઘસડીને લાવો 'ને એવી રીતે એવી મંદી લાવો જેનો કન્ટ્રોલ પણ ‘અમે’ કરીએ.

هذه القصة مأخوذة من طبعة February 11, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 11, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 mins  |
May 25, 2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024