પેપરકાંડ કરનારાઓ સરકારને પડકારી રહ્યા છે
ABHIYAAN|February 11, 2023
વારંવારની પેપરકાંડની ઘટનાઓ પછી સરકારે એટલું તો સમજવું જ જોઈએ કે આવી પરીક્ષા સંબંધે કોઈ સ્થાપિત હિતો નિર્માણ થઈ ગયા છે અને આ સ્થાપિત હિતો સરકાર અને તંત્રનું પગેરું દાબે છે
પેપરકાંડ કરનારાઓ સરકારને પડકારી રહ્યા છે

જુનિયર કલાર્કની પરીક્ષાના પેપર-લીક કાંડે ગુજરાતની ભાજપ સરકારની આબરૂના લીરા ઉડાવ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકાર પર આ મુદ્દે ચોમેરથી માછલાં ધોવાય છે. રાજ્ય સરકાર પાસે તેનો કોઈ બચાવ નથી. ન જ હોય. જે સરકાર ભૂતકાળના અનુભવોમાંથી કશું શીખે નહીં તેને શું કહેવું? રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પણ પેપર-લીક કાંડનો મુદ્દો ઉછાળવામાં આવ્યો જ હતો. ભાજપના સારા નસીબે એવા મુદ્દાને લોકોએ લક્ષમાં લીધો ન હતો. બીજા અનેક મુદ્દાઓની માફક આ મુદ્દાની પણ ઉપેક્ષા કરાઈ હતી, પરંતુ ચૂંટણીના જનાદેશ પછી ભાજપની નવી સરકારે પેપરને ફૂટતાં અટકાવવા માટે જે કરવું જોઈએ એમાંનું કશું કર્યું નહીં. અમલદારશાહી અને વહીવટી તંત્રના ભરોસે ચાલતી સરકારની દુર્દશાને કોઈ અટકાવી શકે નહીં. શાસન તંત્ર માટે મુખ્યપ્રધાન અને તેમના પ્રધાનોનું વિઝન ક્યાં છે?

هذه القصة مأخوذة من طبعة February 11, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 11, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 mins  |
May 25, 2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024