يحاول ذهب - حر

Dadavani Gujarati - جميع الأعداد

આ મેગેઝીનનો હેતુ એવો છે કે આપણે ભૌતિક સુખ સગવડભર્યું જીવન જીવતા હોવા છતા, આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે કરી શકીએ અને મનુષ્ય જીવનના અંતિમ ધ્યેય મોક્ષ ને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ કે જે આપણને આધ્યાત્મ સમજવામા એક પગલુ આગળ લઈ જાય અને અંતરશાંતિમાં પરિણમે.