يحاول ذهب - حر
Akram Youth Gujarati - રહો અસરમુક્ત | January 2016 | અક્રમ યુથ

Akram Youth Gujarati Description:
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
في هذا العدد
મિત્રો, આપણે સૌ ૨૦૧૫ની સાલને વિદાઈ આપી અને ૨૦૧૬ના નવા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. વીતેલા વર્ષમાં ઘણા બધા સારા-નરસા, ગમતા-અણગમતા, ધારેલા-અણધારેલા પ્રસંગો આપણા જીવનમાં આવ્યા હશે, જેમાં ક્યારેક આપણે ખૂબ સુખ અનુભવ્યું હશે અને ક્યારેક દુઃખ પણ અનુભવ્યું હશે. પરંતુ એ બધુંજ આવ્યું અને ગયું. ૨૦૧૬ની સાલમાં પણ આવા ઘણા પ્રસંગો જીવનમાં આવશે અને જશે. મહદ્અંશે, આપણે વીતેલા સંજોગોની પક્કડમાંથી છૂટી શકતા નથી. આપણે સૌ જાણીએ છીએ કે, નિરંતર વેહતા રેહવું એ સમયનો સ્વભાવ જ છે, પરંતુ આ ત્રિકાળ સત્યને સ્વીકારી અને સમયના વહેણમાં વહેતી જીદંગીની નાવને કેવી રીતે સ્થિર રાખવી એ સમજણ ફીટ કરવામાં આપણે ઘણી વખત કાચા પડી જઈએ છીએ. આ અંકમાં આપણે નિરંતર બદલાતા રહેતા જગતના સ્વરૂપને, કે જેને જ્ઞાની “જગત પોલંપોલ” તરીકે ઓળખાવે છે, તેમાં હંમેશા ખુશ રહેવાની કળા કેવી રીતે ગોઠવવી તે સમજવાની દ્રષ્ટિ કેળવીશું તથા જીવનમાં આવતી ગમ્મે તેવી કપરી પરિસ્થિતિમાં પણ હિંમત ન હારી અને આગળ વધનારા અમુક પ્રેરણાદાયી વ્યક્તિઓના જીવન પ્રસંગો નિહાળીશું. ૨૦૧૬નું નવું વર્ષ આપ સૌના જીવનમાં ખૂબ ખુશીઓ લાવે અને સાથે સાથે ગમ્મે તેવી પરિસ્થિતિમાં પણ ખુશ રેહવાની ખુમારી આપે એવી શુભેચ્છા.
القضايا الأخيرة
બદલાની ભાવના ક્ષમા
હું કોણ છું
પીઅર પ્રેશર
આળસ
ઝઘડો
દાદા મારા જીવનમાં
વિનય
મોબાઈલ એડિક્શન
અક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પ્યોરીટી
ભારતીય સંસ્કૃતિ ભાગ-૨
ભારતીય સંસ્કૃતિ ભાગ-૧
મકે-અપ કપટ
ધ ઇફેક્ટ ઓફ વર્ડસ
વડીલોની સેવા
કમિટમેન્ટ
બ્રહ્મચર્ય
શંકા
જગત કલ્યાણ
પોઝીટીવ September 2017
મોતની મીલ
લક્ષ્મીજી ના કાયદા
અંત:કરણ
માન
April 2017 પ્રાપ્ત ને ભોગવો
નીરુમાનું આપ્તસિંચન March 2017
કલેશ
આડાઈ
ખાનદાની
I Spread Happiness | November 2016 | અક્રમ યુથ
પાપ પુણ્ય | October 2016 | અક્રમ યુથ