Saarthak Jalso - Volume 09

Publisher: saarthak prakashan
Category: Culture
Language: Gujarati
Frequency : Half-yearly

International Mother Earth Day! Save 50% on annual subscriptions. Valid till 23-04-2018

DurationAmountSavings
Single issue $ 0.99 -
1 Year $ 1.00
Save 50%

Just $0.50 per issue
Save 50%

Subscribe to Magzter GOLD and enjoy Unlimited reading of Saarthak Jalso Magazine (including old issues) along with 5,000+ other best-selling magazines and premium articles for just $9.99/Month!


Saarthak Jalso is an in depth yet interesting, thought-provoking yet entertaining, incisive and well-edited reading material in Gujarati, for Gujaratis all over the world. It is published by 'Saarthak Prakashan' - a publication initiative by eminent Gujarati writers Dipak Soliya, Urvish Kothari & Dhivat Trivedi

અત્યાર સુધીના 'સાર્થક જલસો'ના અંકોમાં ખાસિયત બની રહેલું વિષયોનું વૈવિધ્ય આ અંકમાં કદાચ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. લેખોની ટૂંકી માહિતીઃ - હસમુખ પટેલ (કટોકટીમાં જેલવાસનાં ખડખડાટ હસાવતાં ને ઊંડી રાજકીય સમજ દર્શાવતાં સંભારણાં), - લોકશાહી ભારતની પહેલી ચૂંટણી (રામચંદ્ર ગુહા-ટૂંક સમયમાં પ્રકાશિત થનારા ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના ગુજરાતી અનુવાદમાંથી) - આરતી નાયર (શું તમારો ખભો ભરોસાપાત્ર છે?) - ઝવેરચંદ મેઘાણીની અહાલેકઃ નિરંજન - દીપક સોલિયા અન્ય (ધ અધર) અને અન્યાય - ધૈવત ત્રિવેદીની સ્મરણકથા (મને મહુવા લય જા ને...) - ચેતન પગીની નજરે ભોપાલ - પુનિતા અરુણ હર્ણે (મુંગડી કે શીપોકું ચાખ્યાં છે કદી?) - બીરેન કોઠારી (વડોદરાની ફાઇન આર્ટસ ફેકલ્ટીની જાતઅનુભવની વાતો) - કાર્તિકેય ભટ્ટ (શિક્ષણ વિશેના પ્રાથમિક સવાલ અને જવાબ) - પીયુષ એમ. પંડ્યા (પરીક્ષામાં ચોરીની હસાવતી ને વિચારવા પ્રેરતી વાતો) - ઋતુલ જોષી (આધુનિકતા સામેની લડાઈ) - દીપક સોલિયા (સૈનિકો અને દેશભક્તિ વિશે ચિંતન) - ચંદુ મહેરિયાની નજરે ધોરાજી - તુમુલ બૂચ (એક શ્વાનની વિશિષ્ટ કથા) - હરીશ રઘુવંશી (અભરાઈ પર ચડેલી ફિલ્મોનું આલ્બમ, દુર્લભ તસવીરો સાથે) - મહેન્દ્રસિંહ પરમાર (ખીલ્લાવાળાં મોજાં અને મારી નિષ્ફળ ક્રિકેટ કારકિર્દી) - અશોક અદેપાલ (કાર્ટૂન-સેલ્ફી) - ઉર્વીશ કોઠારી (ભારતીય જાદુગરીમાં શિરમોર ગણાતી ઇન્ડિયન રોપ ટ્રિકનું રહસ્ય)


Recent Issues

View All

Magazines from Culture

View All