Cine Gujarati Magazine - April 2024Add to Favorites

Cine Gujarati Magazine - April 2024Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Cine Gujarati along with 9,000+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Cine Gujarati

Gift Cine Gujarati

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

સિને ગુજરાતીનો એપ્રિલ-૨૦૨૪નો અંક પ્રકાશિત થઈ ચૂક્યો છે...
નવા આકર્ષણ સાથે...

આ અંકની ખાસ હાઈલાઈટ્સ....
૧) સુપર ઈન્ટરવ્યુ : પ્રીનલ ઓબેરોય (અભિનેત્રી)
૨) ઓટીટી પર યુધ્ધ (આર્ટિકલ)
૩) સુપર ઈન્ટરવ્યુ : ચિરાયુ મિસ્ત્રી (સ્ટેન્ડ અપ કોમેડિયન)
૩) બોલિવૂડ ફિલ્મો (પ્રિવ્યુ-રિવ્યુ) - મડગાંવ એકસપ્રેસ, યોદ્ધા
૪) ગુજરાતી ફિલ્મો (પ્રિવ્યુ-રિવ્યુ)- જગત, એસ૨જી૨
૫) ફેશન શો
૬) બોલિવૂડ ડાયરી
૭) ટ્રાવેલોગ

www.cinegujarati.com
M : +91-9510401358

Cine Gujarati Magazine Description:

Publishercine gujarati

CategoryArt

LanguageGujarati

FrequencyMonthly

We would like to introduce ourselves as “Cine Gujarati”, a fully digital platform for Entertainment Industry for Movie, Music, Theatre, Events, Food, Travel & Sports. “Cine Gujarati” is the only Gujarati platform of Entertainment comprising Digital Edition, Unique Web Portal, YouTube Channel & All social Media which is loved by one and all.

At Cine Gujarati, Our Digital Edition gives you joyous reading of entertainment industry like Gujarati, Bollywood, South & Hollywood Movie’s Preview/Review, Celebrities Interview, Special Article on Music, Celebrity & Movie etc... Our unique web portal “www.cinegujarati.com” is live and gives entertainment news, videos, reels-shorts, reviews & much more.. You can also watch teaser-trailer on our web portal. Besides that our YouTube channel “Cine Gujarati” is a source of full-on entertainment where you find celebrities video interview, Talk show with Star cast, Special show with guests, Shorts Films and Web Series.

સિને ગુજરાતનું એક માત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે જે ડિજિટલ પેપર, વેબ પોર્ટલ અને યુ-ટ્યુબ ચેનલ સહિત સોશિયલ મીડિયા પર મનોરંજનના ક્ષેત્રે કાર્યરત છે.
ફક્ત અને ફ્કત મનોરંજનના તમામ માધ્યમોની લેટેસ્ટ માહિતી આપતું આ પ્લેટફોર્મ ‘સિને ગુજરાતી’ના નામે ટૂંકાગાળામાં જ દર્શકો અને વાચકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે.

‘સિને ગુજરાતી’ પર તમને ગુજરાતી, હિન્દી, બોલિવૂડ, સાઉથ અને હોલિવૂડની ફિલ્મો, ગુજરાતી અને બોલિવૂડ મ્યૂઝિક, નાટક, ઈવેન્ટ્સ, ફૂડ, ટ્રાવેલ અને સ્પોર્ટસના તમામ ન્યૂઝ અને માહિતી મળી રહે છે. આગામી ફિલ્મોના ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને મોજ કરાવે તેવી સોશિયલ મીડિયા પર રિલ્સ અને વીડિયો પણ માણવા મળે છે. આ ઉપરાંત ડિજિટલ એડિશનમાં નવી ફિલ્મોના પ્રિવ્યુ-રિવ્યુ, સ્ટારકાસ્ટના ઈન્ટરવ્યુઝ, ફિલ્મ, મ્યૂઝિક અને કલાકારો વિશે સ્પેશિયલ આર્ટિકલ વાંચવા મળશે.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All