SAMBHAAV-METRO News - May 27, 2022Add to Favorites

SAMBHAAV-METRO News - May 27, 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read SAMBHAAV-METRO News along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 6 Days
(OR)

Subscribe only to SAMBHAAV-METRO News

Gift SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

ખાધતેલની સંઘરાખોરી અને કાળાબજારી રોકવા વેપારીઓ પર ‘સિક્રેટ ઓપરેશન'

અમદાવાદ શહેર અને જિલ્લામાં ખાધતેલ-તેલીબિયાંના ડેપો તેમજ હોલસેલર્સને ત્યાં દિલ્હી અને ગાંધીનગરની ટીમનું સરપ્રાઈઝ ચેકિંગ: બ્લેકમાર્કેટિંગ કરતા તેલિયા રાજાઓના તમામ ડેપો પર તપાસ થશે

ખાધતેલની સંઘરાખોરી અને કાળાબજારી રોકવા વેપારીઓ પર ‘સિક્રેટ ઓપરેશન'

1 min

સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું: મંદ મંદ પવનથી લોકોએ ઠંડક અનુભવી

હમણા રાહતઃ ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્

સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું: મંદ મંદ પવનથી લોકોએ ઠંડક અનુભવી

1 min

સગીરા પ્રેમી સાથે ફરવા ગઈ અને તેના પ્રેમનો ભાંડો ફૂટ્યો

સગીરાના પિતાએ પાડોશી યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી

સગીરા પ્રેમી સાથે ફરવા ગઈ અને તેના પ્રેમનો ભાંડો ફૂટ્યો

1 min

રીડેવલપમેન્ટ પ્રોજેક્ટથી અસંતુષ્ટ લોકોએ વકીલ અને તેમનાં પત્ની પર હુમલો કર્યો

તમે સરકારી માણસોને સમજાવતા કેમ નથી? તેમ કહીને અગિયાર લોકોએ બબાલ કરી

રીડેવલપમેન્ટ પ્રોજેક્ટથી અસંતુષ્ટ લોકોએ વકીલ અને તેમનાં પત્ની પર હુમલો કર્યો

1 min

મધ્ય ઝોનમાં 'ઓપરેશન ડિમોલિશન' પર બ્રેકઃ માત્ર લારી-ગલ્લા ઉઠાવી હરખાતું તંત્ર

દરિયાપુરની સિદી કોલાની પોળના ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોર સુધીના આશરે ૪૩૨ ચો.મી. ના ગેરકાયદે બાંધકામ પર તંત્રે હથોડા વીંઝીને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો હતો

મધ્ય ઝોનમાં 'ઓપરેશન ડિમોલિશન' પર બ્રેકઃ માત્ર લારી-ગલ્લા ઉઠાવી હરખાતું તંત્ર

1 min

મદદ કરવી મોંઘી પડીઃ કપરા સમયમાં સાથ આપનાર મહિલાના પતિને માર પડ્યો

નવા નરોડામાં રહેતી મહિલાને પાડોશી યુવકને લોનનું કામ આપ્યું હતું

મદદ કરવી મોંઘી પડીઃ કપરા સમયમાં સાથ આપનાર મહિલાના પતિને માર પડ્યો

1 min

IPL મેચ માટે રાતના ૧૧થી ૧.૩૦ સુધી નાઈટ રૂટની ૧૦૦ AMTS બસ દોડાવાશે

અચેર ડેપો તેમજ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજથી નાઈટ રૂટની બસ મળશે

IPL મેચ માટે રાતના ૧૧થી ૧.૩૦ સુધી નાઈટ રૂટની ૧૦૦ AMTS બસ દોડાવાશે

1 min

મહારાષ્ટ્રમાં કોરોના ફરી ડરામણોઃ ૫ માર્ચ બાદ સૌથી વધુ ૫૧૧ નવા કેસ

દેશમાં કોરોનાના કેસમાં ત્રણ ટકાનો ઉછાળો: ૨,૭૧૦ નવા કેસ, ૧૪ દર્દીનાં મોત

મહારાષ્ટ્રમાં કોરોના ફરી ડરામણોઃ ૫ માર્ચ બાદ સૌથી વધુ ૫૧૧ નવા કેસ

1 min

ભારતીય લેખિકા ગીતાંજલિ શ્રીની હિંદી નોવેલને બુકર પ્રાઈઝ

'ટોમ્બ ઓફ સેન્ડ'ના રૂપમાં હિંદી નવલકથાને પ્રથમવાર આંતરરાષ્ટ્રીય સન્માન

ભારતીય લેખિકા ગીતાંજલિ શ્રીની હિંદી નોવેલને બુકર પ્રાઈઝ

1 min

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલમાં રૂ. ૩૦નો ભાવવધારોઃ ઈમરાને ભારતનાં કર્યાં વખાણ

પેટ્રોલના ભાવ ૧૭૯.૮૬ અને ડીઝલના ૧૭૪.૧૫

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલમાં રૂ. ૩૦નો ભાવવધારોઃ ઈમરાને ભારતનાં કર્યાં વખાણ

1 min

૨૦૩૦ સુધીમાં ભારત ડ્રોનનું હબ બનશેઃ પીએમ મોદી

વડા પ્રધાને દેશના સૌથી મોટા ડ્રોન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

૨૦૩૦ સુધીમાં ભારત ડ્રોનનું હબ બનશેઃ પીએમ મોદી

1 min

પવિત્ર ચારધામ યાત્રામાં વધુ ૧૩ શ્રદ્ધાળુનાં મોત: ૨૪ દિવસમાં ૮૮ લોકોએ જીવ ગુમાવ્યા

૧૬ દિવસમાં માણસોની ભીડના કારણે ૬૦ ઘોડા-ખચ્ચરે જીવ ગુમાવ્યા

પવિત્ર ચારધામ યાત્રામાં વધુ ૧૩ શ્રદ્ધાળુનાં મોત: ૨૪ દિવસમાં ૮૮ લોકોએ જીવ ગુમાવ્યા

1 min

બ્રેકફાસ્ટમાં પનીર ખાવ અને બેલી ફેટ ઘટાડો

પનીરમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન, એન્ટી ઓક્સિડેન્ટના ગુણ હોય છે. તેનું સેવન કરવાથી શરીરને જરૂરી તમામ તત્ત્વ સરળતાથી મળી જાય છે

બ્રેકફાસ્ટમાં પનીર ખાવ અને બેલી ફેટ ઘટાડો

1 min

ભારત માટે સૈન્ય બળ ઘટાડવું શક્ય નથી

ટાઈપ-૧૫ તરીકે ઓળખાતી નવી પેઢીની આ ટેન્કમાં ૧૦૫ મિમીની બંદૂક તેનું મુખ્ય હથિયાર હોય છે. આ ટેન્ક બખ્તર ભેદી શકે તેવા ગોળા છોડી શકે છે. ટાઈપ-૧૫ એક હાઈડ્રો-ન્યૂમેટિક સસ્પેન્શન સિસ્ટમથી સજ્જ છે, જે સારી ગતિશીલતા સુનિશ્ચિત કરે છે

ભારત માટે સૈન્ય બળ ઘટાડવું શક્ય નથી

1 min

આજે નમો સ્ટેડિયમમાં રોયલ્સ બેટલમાં RR-RCBની ટક્કરઃ જે જીતે તે ફાઇનલમાં

આજે એક લાખથી વધુ દર્શકોના ઘોડાપુરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હિલોળે ચડશે

આજે નમો સ્ટેડિયમમાં રોયલ્સ બેટલમાં RR-RCBની ટક્કરઃ જે જીતે તે ફાઇનલમાં

1 min

સ્પોર્ટ્સ-સિનેમા લોકોને એક કરી શકે છેઃ આયુષ્માન

અનુભવ સિંહા સર અને હું ઇચ્છીએ છીએ કે ઇન્ડિયન હોવાનો આઇડિયા શું છે એ લોકો જાણે: આયુષ્માન

સ્પોર્ટ્સ-સિનેમા લોકોને એક કરી શકે છેઃ આયુષ્માન

1 min

રાજપાલ યાદવને શૂટિંગ દરમિયાન લોકોએ ટ્રાન્સજેન્ડર માની લીધો હતો

એક એક્ટર તરીકે આ મારા માટે ખૂબ જ સારો એક્સપિરિયન્સ: રાજપાલ યાદવ

રાજપાલ યાદવને શૂટિંગ દરમિયાન લોકોએ ટ્રાન્સજેન્ડર માની લીધો હતો

1 min

આપણું લક્ષ્ય છે ગોલ્ડઃ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું મિશન

ફિટ ઈન્ડિયા ઝોન, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સ્પોર્ટ્સ એક્સેલન્સ સેન્ટર, એક્વેટિક સ્ટેડિયમ વગેરેથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શોભી ઊઠશે

આપણું લક્ષ્ય છે ગોલ્ડઃ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું મિશન

1 min

Read all stories from SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News Newspaper Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All