SAMBHAAV-METRO News - Sambhaav metro 04/12/2021Add to Favorites

SAMBHAAV-METRO News - Sambhaav metro 04/12/2021Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read SAMBHAAV-METRO News along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 12 Days
(OR)

Subscribe only to SAMBHAAV-METRO News

Gift SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

Sambhaav metro

સંબંધોની હત્યાઃ શંકાનું બીજ રોપાયું અને પતિએ પત્નીનું ગળું દબાવી દીધું

વટવા વિસ્તારની ચોંકાવનારી ઘટના: ફોન પર બીજા સાથે વાતચીત કરતી હોવાના મુદ્દે ઉશ્કેરાયેલા પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરીઃ અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક પતિએ પત્નીની અને પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે

સંબંધોની હત્યાઃ શંકાનું બીજ રોપાયું અને પતિએ પત્નીનું ગળું દબાવી દીધું

1 min

માવઠાં બાદ રોગચાળાએ પગપેસારો કર્યો: ઘેર ઘેર શરદી-ખાંસી, તાવના દર્દીઓ વધ્યા

કાતિલ ઠંડી વચ્ચે હજુ પણ વરસાદની શક્યતા: મછરજન્ય રોગચાળો પણ હવે વધશે

માવઠાં બાદ રોગચાળાએ પગપેસારો કર્યો: ઘેર ઘેર શરદી-ખાંસી, તાવના દર્દીઓ વધ્યા

1 min

ધો.૧થી ૫ની શાળાઓ ખૂલી અને વાલીઓની ચિંતા વધી

શાળાઓ ખૂલતાં જ વાલીઓ પરેશાન થયાવ: શૈક્ષણિક વસ્તુઓના ભાવમાં ૫૦થી ૨૦૦ રૂપિયાનો વધારો થતાં વાલીઓ હેરાન

ધો.૧થી ૫ની શાળાઓ ખૂલી અને વાલીઓની ચિંતા વધી

1 min

મેગા સિટી અમદાવાદમાં હજુ રોજનાં માંડ ૬૬ રખડતાં ઢોર પકડાય છે

ગત નવેમ્બરમાં તંત્ર દ્વારા ૧૯૮૪ ઢોર પકડવામાં આવ્યાં: પશુપાલકો પાસેથી રૂ.૧૪.૩૦ લાખનો દંડ વસૂલાયો

મેગા સિટી અમદાવાદમાં હજુ રોજનાં માંડ ૬૬ રખડતાં ઢોર પકડાય છે

1 min

ત્રણ કરોડ રૂપિયાની લોનની લોલિપોપ આપી વેપારી પાસેથી ૧૧.૧૫ લાખ પડાવી લીધા

ચેન્નઇથી અમદાવાદ સુધીના ચીટરોએ પૂર્વયોજિત કાવતરું ઘડીને વેપારી પાસેથી રૂપિયા પડાવી લીધા

ત્રણ કરોડ રૂપિયાની લોનની લોલિપોપ આપી વેપારી પાસેથી ૧૧.૧૫ લાખ પડાવી લીધા

1 min

દેશ-દુનિયામાં ઓમિક્રોનનો વધતો ખતરોઃ માત્ર ૧૦ દિવસમાં ૩૮થી વધુ દેશ ઝપટમાં

ભારતમાં ઓમિક્રોનના ૪૦ શંકાસ્પદ દર્દીઓ લાપતા થતાં ચિંતા વધીઃ જયપુરમાં નવ કોરોના પોઝિટિવ

દેશ-દુનિયામાં ઓમિક્રોનનો વધતો ખતરોઃ માત્ર ૧૦ દિવસમાં ૩૮થી વધુ દેશ ઝપટમાં

1 min

આંધ્રમાં ૫૪ હજાર લોકોનું સ્થળાંતર કરાયું, ઓડિશાના ૧૯ જિલ્લામાં સ્કૂલ બંધ કરાઈ

એનડીઆરએફની ૬૪ ટીમ તહેનાત, ૧૫૦ ટ્રેન રદ કરાઈ

આંધ્રમાં ૫૪ હજાર લોકોનું સ્થળાંતર કરાયું, ઓડિશાના ૧૯ જિલ્લામાં સ્કૂલ બંધ કરાઈ

1 min

આંખ સામે પુત્ર ટ્રેન નીચે કપાયોઃ મૃતદેહ પાસે રૂદન કરતા પિતાને બીજી ટ્રેને કચડ્યા

શરીરનાં અંગ ટ્રેક પર ૨૦૦ મીટર સુધી ફેલાઈ ગયાં

આંખ સામે પુત્ર ટ્રેન નીચે કપાયોઃ મૃતદેહ પાસે રૂદન કરતા પિતાને બીજી ટ્રેને કચડ્યા

1 min

ઓમિક્રોનના ફેલાવા વચ્ચે દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮,૬૦૩ નવા કેસઃ ૪૧૫નાં મોત

વેક્સિનેશન ૧૨૬ કરોડને પારઃ એક્ટિવ કેસ કુલ કેસના માત્ર ૦.૨૯ ટકા

ઓમિક્રોનના ફેલાવા વચ્ચે દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮,૬૦૩ નવા કેસઃ ૪૧૫નાં મોત

1 min

અમેરિકાની ચેતવણીઃ રશિયા યુક્રેન પર હુમલો કરશે તો ભયાનક પરિણામો આવશે

અમેરિકા કૂદી પડતાં હવે બે દેશનું યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાય તેવી દહેશત

અમેરિકાની ચેતવણીઃ રશિયા યુક્રેન પર હુમલો કરશે તો ભયાનક પરિણામો આવશે

1 min

ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં ત્રીજી લહેર લાવી શકે છે: ટોપ સાયન્ટિસ્ટની ચેતવણી

ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનના બે દર્દીઓ મળી આવ્યા

ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં ત્રીજી લહેર લાવી શકે છે: ટોપ સાયન્ટિસ્ટની ચેતવણી

1 min

મોદીના હસ્તે દહેરાદૂનમાં ૧૮ હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ

આનાથી દિલ્હી અને દહેરાદૂન વચ્ચે હાલમાં મુસાફરીનો છ કલાકનો સમય ઘટીને લગભગ ૨.૫ કલાક થઇ જશે

મોદીના હસ્તે દહેરાદૂનમાં ૧૮ હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ

1 min

ઓમિક્રોનઃ ડરો નહીં, સાવધાન રહો

ઓમિકોન વેરિઅન્ટ વિશે હજુ તો સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતો પણ એટલું જાણતા ન હોવાથી તેના અંગે કોઈ ચોક્સ ભવિષ્યવાણી કરવી એ બહુ ઉતાવળભર્યું ગણાશે, પરંતુ આ તવો પડકાર અઘરો હશે એ તો નક્કી જ છે

ઓમિક્રોનઃ ડરો નહીં, સાવધાન રહો

1 min

શિયાળામાં આ વસ્તુઓ ખાવાથી બેલી ફેટ સરળતાથી ઘટશે

ખરાબ ખાવા-પીવાનું, અસ્વસ્થ જીવનશૈલી, તણાવ અને શારીરિક પ્રવૃત્તિના અભાવથી વ્યક્તિઓના વજનમાં વધારો થઈ રહ્યો છે

શિયાળામાં આ વસ્તુઓ ખાવાથી બેલી ફેટ સરળતાથી ઘટશે

1 min

પ્રારંભિક ધબડકા બાદ મયંક-અક્ષરે બાજી સંભાળી: એજાઝ પટેલે છ વિકેટ ઝડપી

લંચ બ્રેક સુધીમાં ટીમ ઈન્ડિયાએ છ વિકેટ ગુમાવીને ૨૮૫ રન બનાવ્યા

પ્રારંભિક ધબડકા બાદ મયંક-અક્ષરે બાજી સંભાળી: એજાઝ પટેલે છ વિકેટ ઝડપી

1 min

કરિયરની પ્રથમ ટેસ્ટમાં જ ડબલ સદી ફટકારનારા સાત 'જાંબાઝ' બેટસમેન

ક્રિકેટના અન્ય ફોર્મેટની સરખામણીએ ટેસ્ટ ફોર્મેટ સૌથી વધુ જૂનું છે, જેમાં દરેક દિવસે ખેલાડીઓની અગ્નિપરીક્ષા થતી હોય છે, એમાં પણ ખાસ કરીને નવા ખેલાડી માટે ટેસ્ટમાં પદાર્પણ કરવાની સાથે જ સારું પ્રદર્શન કરવું મુશ્કેલ હોય છે

કરિયરની પ્રથમ ટેસ્ટમાં જ ડબલ સદી ફટકારનારા સાત 'જાંબાઝ' બેટસમેન

1 min

મુશ્કેલીનો સામનો કરી ડરને દૂર કરવો જોઈએ: રશ્મિકા

એક દિવસ તમને પણ અહેસાસ થશે કે જે તમારો સૌથી મોટો ડર હતો એ હવે નથી રહ્યો. હું આ એટલા માટે કહું છું, કારણ કે હું આવું ઘણાં વર્ષોથી આમ કરતી આવી છું

મુશ્કેલીનો સામનો કરી ડરને દૂર કરવો જોઈએ: રશ્મિકા

1 min

નિષ્ફળતાનો મને ભય જ નથીઃ જોન અબ્રાહમ

હું કદી નકારાત્મક પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું

નિષ્ફળતાનો મને ભય જ નથીઃ જોન અબ્રાહમ

1 min

અમદાવાદ એરપોર્ટ પર ઓમિક્રોનની એન્ટ્રી?

કાલે રાતે યુકેથી આવેલી મહિલાનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યોઃ મહિલાને કરમસદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈઃ જીનોમ સિકવન્સિંગના રિપોર્ટ આવ્યા બાદ જ ઓમિક્રોનની જાણ થશે

અમદાવાદ એરપોર્ટ પર ઓમિક્રોનની એન્ટ્રી?

1 min

અમદાવાદના હાઈવે પર આવેલી ૮૦૦થી વધુ હોટલમાં ધમધમે છે દેહ વ્યાપારનું સામ્રાજ્ય

નાના ચિલોડાની હોટલમાં યુવતીએ કરેલા આપઘાત કેસ બાદ થયેલો ઘટસ્ફોટઃ પોલીસે આસપાસ આવેલી તમામ હોટલની સઘન તપાસ કરી: પોલીસની રહેમનજર હેઠળ જ ચાલે છે દેહ વ્યાપારનું રેકેટ

અમદાવાદના હાઈવે પર આવેલી ૮૦૦થી વધુ હોટલમાં ધમધમે છે દેહ વ્યાપારનું સામ્રાજ્ય

1 min

Read all stories from SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News Newspaper Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All