SAMBHAAV-METRO News - Sambhaav metro 09/10/2021
SAMBHAAV-METRO News - Sambhaav metro 09/10/2021
Go Unlimited with Magzter GOLD
Read SAMBHAAV-METRO News along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to SAMBHAAV-METRO News
In this issue
Sambhaav metro
નવરાત્રિ રકતરંજિત: શહેરમાં બે દિવસમાં ત્રણ હત્યા
વટવામાં સાળાએ બનેવીની હત્યા કરીઃ મોટેરામાં ધંધાની અદાવતમાં આધેડની એક જ પરિવારના સભ્યોએ હત્યા કરીઃ અસારવામાં જૂની અદાવતમાં યુવકનું ઢીમ ઢાળી દીધું
1 min
વેક્સિન લો, એક લિટર ખાધતેલ મેળવો: સ્લમ વિસ્તારમાં આજથી નવું અભિયાન
ઝોનદીઠ ૫૦૦ જેટલાં એક લિટર ખાધતેલનાં પાઉચ અપાયાં: મ્યુનિ. તંત્રને એક NGOએ પાઉચ આપ્યાં: વહેલા તે પહેલાના ધોરણે પાઉચનું વિતરણ કરાશે
1 min
અમદાવાદમાં છેલ્લા નોરતા સુધી અંશતઃ વરસાદી માહોલ રહેશે
જોકે ગરમીની તીવ્રતા પણ વધીને ૩૭ ડિગ્રી આસપાસ રહેશે
1 min
તું મારી સામે કેમ બોલે છે કહીને પત્નીને ગાળો બોલીને માર માર્યો
પત્નીએ પતિને ગાળો બોલવાની ના પાડતા પતિ ઉશ્કેરાઈ ગયો
1 min
મોડી રાતે ઘરે જઈ રહેલી પરિણીતાને ત્રણ શખ્સોએ રસ્તામાં રોકી છરી બતાવીને ફટકારી
ગાળો બોલવાની ના પડતાં મામલો ગરમાયો
1 min
પેથાપુરમાં દોઢ વર્ષના બાળકને ત્યજી શખ્સ ફરાર: અપહરણની આશંકા
બાળકને અમદાવાદ શિશુગૃહમાં મોકલવા બાળ સંરક્ષણ આયોગનો આદેશઃ પોલીસના ઉચ્ચ અધિકારીઓનાં સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે
1 min
ખેલૈયાઓને ચિંતા: રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું પૂર્ણ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આંશિક અસર યથાવત
1 min
ધાર્મિક યંત્રની આડમાં ચાલતા જુગારનો પર્દાફાશઃ મહિલા સહિત બાર ઝડપાયા
ક્મ્પ્યૂટર સ્ક્રીનમાં ૧૦ ધાર્મિક યંત્ર પર પૈસા લગાવતા હતા
1 min
લખીમપુર હિંસા: આખરે આશિષ મિશ્રા ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર, પૂછપરછ શરૂ
નવજોત સિદ્ધુ ભૂખ હડતાળ પર બેઠા: ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ
1 min
દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ ઘટ્યા: ૨૪ કલાકમાં ૧૯,૭૪૦ નવા દર્દી
૨૪૮ દર્દીઓએ જીવ ગુમાવ્યાઃ કેરળમાં ૧૦,૯૪૪ નવા કેસ નોંધાયા
1 min
હૈદરાબાદમાં અનરાધાર વરસાદ: બે તણાયા, ઠેરઠેર જળબંબાકાર
ઘર-દુકાનોમાં પાણી ઘૂસી ગયાં: વાહનો તરતાં નજરે પડ્યાં
1 min
યોગી આદિત્યનાથ ફરી વખત યુપીમાં સત્તારૂઢ થશેઃ સી-વોટર સર્વે
સીટો પ્રમાણે જોઇએ તો ભાજપનાં ખાતામાં ર૪૧થી ૨૪૯ બેઠકો આવી શકે છે. સમાજવાદી પાર્ટીના ખાતામાં ૧૩૦થી ૧૩૮ બેઠકો આવી શકે છે, જ્યારે બીએસપી ૧પથી ૧૦ની વચ્ચે અને કોંગ્રેસ ત્રણથી સાત બેઠકોની વચ્ચે સમેટાઈ શકે છે
1 min
'હા, હું ચરસનું સેવન કરું છું': આર્યન ખાનની કબૂલાત
એનસીબીના પંચનામામાં ચોંકાવનારો ઘટસ્ફોટઃ અરબાઝે જૂતાંમાં ચરસ રાખ્યું હતું
1 min
પ્રોડ્યૂસર ઇમ્તિયાઝ ખત્રીનાં ઘર અને ઓફિસ પર NCBના દરોડા
સુશાંતસિંહ રાજપૂત કેસમાં પણ ઈમ્તિયાઝનું નામ સામે આવ્યું હતું
1 min
મોડર્નાની વેક્સિનથી હદયરોગનો ખતરોઃ આઇસલેન્ડ સહિતના દેશોએ પ્રતિબંધ મૂક્યો
સ્વિડન-ફિનલેન્ડે પણ ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને મોડર્ના વેક્સિન આપવાનું બંધ કર્યું
1 min
કાશ્મીરની સ્થિતિ પર દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠકઃ ટાર્ગેટ કિલિંગ અંગે રણનીતિ ઘડાશે
ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, અજિત ડોભાલ હાજર રહેશે
1 min
અંધશ્રદ્ધાને રોકવી અત્યંત જરૂરી
અંધવિશ્વાસ વધવાનું સૌથી મોટું કારણ શિક્ષણની કમી છે, પરંતુ ઘણી વાર શિક્ષિત વર્ગમાં પણ તંત્ર વિધા પર વિશ્વાસ કરનારા લોકો જોવા મળે છે. આપણા સમાજમાં એક અજીબોગરીબ વિરોધાભાસ જોવા મળે છે
1 min
એસિડિટીની સમસ્યાથી છુટકારો અપાવશે આ ફૂડ
ફૂડ ઈન્ટેક, અધિક માત્રામાં ભોજન, યોગ્ય ઊંઘ ન લેવી આ તમામ બાબતોના કારણે એસિડિટી તથા અન્ય પેટની સમસ્યા થઈ શકે છે
1 min
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ રહેલા કેએલ રાહલને ત્રણ ખેલાડી ટક્કર આપશે
રાહુલ ૬૨૬ રન સાથે ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ, બીજા સ્થાન પર પ૪૬ રન સાથે સીએસકેનો ફાફ ડુ પ્લેસિસ અને ત્રીજા નંબર પર પ૪૪ રન સાથે દિલ્હી કેપિટલ્સનો શિખર ધવન
1 min
આખરે કોણ છે દીપક ચાહરને ક્લીન બોલ્ડ કરનારી જયા ભારદ્વાજ?
દીપકે દર્શકોની સામે જ ઘૂંટણભેર બેસીને પોતાના પ્રેમનો એકરાર કર્યો. તેની ગર્લફ્રેન્ડે પણ તરત જ 'હા' કહીને દીપકના પ્રેમને લીલીઝંડી આપી દીધી
1 min
રાધિકા મદનને શેનો ડર છે
વિશાલ સર એફ ફેમિલી જેવા છે: રાધિકા
1 min
પ્રિયાંશુની ભીષ્મ પિતામહ છે તાપસી
હું તાપસી સાથે કામ કરવા માટે ખરેખર ઉત્સાહિત હતો: પ્રિયાંશુ
1 min
અમદાવાદીઓને કોરોના બાદ હવે ડેન્ગ્યુ નડે છે!
તંત્રના છેલ્લા નવ મહિનાના ડેન્ગ્યુના સત્તાવાર ૧૬૦૦ કેસ પૈકી ૯૦ ટકા ચોમાસાની સિઝનના છેઃ લાંભા, ગોતા, વટવા, ઈસનપુર અને રામોલ-હાથીજણ ડેન્ગ્યુગ્રસ્ત
1 min
બિલ્ડરની પુત્રી ગરબે ઝૂમીને આવી અને સીએના બે વિધાર્થીઓને અડફેટે લીધા
વસ્ત્રાપુર વિસ્તારમાં મોડી રાત્રે બનેલી હિટ એન્ડ રનની ઘટના ૧૦૦ની સ્પીડ પર કાર ચલાવતી હોવાનું સામે આવ્યું: યુવકોને ગંભીર રીતે ઘવાયેલા જોઇને યુવતી અને તેના મિત્રો ફરાર
1 min
SAMBHAAV-METRO News Newspaper Description:
Publisher: SAMBHAAV MEDIA LIMITED
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.
Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.
Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.
Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.
Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.
“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only