SAMBHAAV-METRO News - Sambhaav Metro 21 July 2020Add to Favorites

SAMBHAAV-METRO News - Sambhaav Metro 21 July 2020Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read SAMBHAAV-METRO News along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 12 Days
(OR)

Subscribe only to SAMBHAAV-METRO News

Gift SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued
this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists
of Gujarat.
Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.
Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day o􀃟 on
Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modi􀃝ed into a stylish, bold and smart afternoon tabloid
“Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or
related to Ahmedabad.
“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from
the State and national ground to luxury lifestyle.

આત્મહત્યા રોકવા પાંચ બ્રિજ પર લગાવેલી જાળી તૂટી ગઈ

શહેરની મધ્યમાંથી વહેતી સાબરમતી નદી હવે સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે.

આત્મહત્યા રોકવા પાંચ બ્રિજ પર લગાવેલી જાળી તૂટી ગઈ

1 min

હાશ, અમદાવાદમાં હજુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી

તંત્રે વધુ વિશ્વસનીય આરટીપીસીઆર ટેસ્ટ ઘડાડીને એન્ટીજન ટેસ્ટિંગ પર ભાર મૂકતાં વિવાદ ઊઠ્યોઃ એન્ટીજન ટેસ્ટિંગ માસ સર્વેલન્સના આધારે કરવાના બદલે જે તે રહેણાક વિસ્તારમાં 'અધ્ધરતાલ' કરાય છે મ્યુનિ. તંત્રને ICMR તરફથી કોમ્યુનિટી ટ્રાન્સમિશનની કોઈ સૂચના મળી નથી સુપર સ્પ્રેડર્સ પોઝિટિવ દર્દીની યાદી અગાઉની જેમ એકસાથે જાહેર કરાય તેવી ચર્ચા

હાશ, અમદાવાદમાં હજુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી

1 min

નકલી પોલીસનો આતંકઃ વેપારીને ફરિયાદ થઈ હોવાનું કહી ધમકાવ્યો

વેપારીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

નકલી પોલીસનો આતંકઃ વેપારીને ફરિયાદ થઈ હોવાનું કહી ધમકાવ્યો

1 min

શરીર માટે કેમ જરૂરી છે ઓમેગા-3 ફેટી એસિડ, જાણો ખાસ વાતો

પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ જેવા પોષક તત્ત્વોની જેમ આપણે ઓમેગા-૩ ફેટી એસિડનું નામ પણ સાંભળ્યું છે. આપણા શરીર માટે આ એસિડ પણ એટલું જ જરૂરી છે જેટલાં બાકીનાં તત્ત્વો.

શરીર માટે કેમ જરૂરી છે ઓમેગા-3 ફેટી એસિડ, જાણો ખાસ વાતો

1 min

ઉત્તર ભારતમાં શ્રાવણના ૧૫ દિવસ પૂરા, સાત જ્યોતિર્લિંગમાં આજથી શ્રાવણ શરૂ

ગુજરાત-મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં પંચાંગમાં અમાસે મહિનો પૂરો થાય છે

ઉત્તર ભારતમાં શ્રાવણના ૧૫ દિવસ પૂરા, સાત જ્યોતિર્લિંગમાં આજથી શ્રાવણ શરૂ

1 min

સરકાર પોલીસતંત્રમાં સધારા કરવા કેમ નિષ્ક્રિય છે

વિડંબના એ છે કે પોલીસ ઇન્ટેલિજન્સ તંત્ર સંપૂર્ણપણે શિથિલ છે. પોલીસ ગુપ્તચરતંત્ર પાસે સર્વેલન્સનાં શ્રેષ્ઠ ઉપકરણ ઉપલબ્ધ નથી. ઊલટાનું પોલીસ કરતાં અપરાધીઓ પાસે વધુ સારાં ઉપકરણ અને શસ્ત્ર હોય છે

સરકાર પોલીસતંત્રમાં સધારા કરવા કેમ નિષ્ક્રિય છે

1 min

બેન સ્ટોક્સ વિન્ડીઝ સામે હિસાબ ચૂકતે કર્યો: ૧૧૩ રને ઈગ્લેન્ડ જીત્યું

યજમાન ઈંગ્લેન્ડ વિન્ડીઝ સામે સાઉથગ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની હારનો બદલો લઈ લીધો છે. ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ ૧૧૩ રનથી જીતી લીધી છે.

બેન સ્ટોક્સ વિન્ડીઝ સામે હિસાબ ચૂકતે કર્યો: ૧૧૩ રને ઈગ્લેન્ડ જીત્યું

1 min

અમદુપુરામાં તસ્કરો ત્રાટક્યા: કાનમાંથી ૭.૭૦ લાખની ચોરી

વેપારીએ તસ્કરો વિરુદ્ધમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

અમદુપુરામાં તસ્કરો ત્રાટક્યા: કાનમાંથી ૭.૭૦ લાખની ચોરી

1 min

હ્યુમન સ્ટોરીઝને ભાષાનો બાધ હોતો નથીઃ અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માનું કહેવું છે કે હ્યુમન સ્ટોરીઝ લેગ્વજના બેરિયરને તોડીને દુનિયાભરના લોકો સુધી પહોંચવામાં સફળ રહે છે.

હ્યુમન સ્ટોરીઝને ભાષાનો બાધ હોતો નથીઃ અનુષ્કા શર્મા

1 min

ભક્તિ પર પણ મોંઘવારીનો માર: ફરાળી વસ્તુઓના ભાવ વધ્યા

સિંધવ મીઠું બમણું મોંઘું, ફરાળમાં સૌથી વધુ વપરાતા મોરૈયાના ભાવ કિલોએ રૂ. ૧રપથી વધુ

ભક્તિ પર પણ મોંઘવારીનો માર: ફરાળી વસ્તુઓના ભાવ વધ્યા

1 min

રિવરફ્રન્ટ પર પતિએ પત્નીને કટકારીઃ વીડિયો વાઈરલ થયો

કોરોના વાઇરસના કારણે આવેલા લોકડાઉનથી પતિ પત્ની વચ્ચેના ઝઘડાનાં પ્રમાણ એ હદે વધી ગયાં છેકે કેટલાક દંપતી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે ત્યારે કેટલાંક દંપતીએ જાહેર રોડ પર તમાશો કર્યો છે.

રિવરફ્રન્ટ પર પતિએ પત્નીને કટકારીઃ વીડિયો વાઈરલ થયો

1 min

આસામમાં પ્રચંડ પૂરનો કહેરઃ ૭૦ લાખ લોકો પ્રભાવિતઃ ૧૮૯નાં મોત

ધેમાજી જિલ્લો સૌથી વધુ પ્રભાવિતઃ પ૮,૦૦૦ લોકોને અસરઃ ભૂખલનની અનેક ઘટના

આસામમાં પ્રચંડ પૂરનો કહેરઃ ૭૦ લાખ લોકો પ્રભાવિતઃ ૧૮૯નાં મોત

1 min

જમ્મુ-કાશ્મીરઃ પંચાયત સભ્યોને ૨૫ લાખનું વીમા કવર અપાશે

જમ્મુ-કાશ્મીર સરકારે પંચાયત ચૂંટણીમાં પસંદ કરવામાં આવેલા સભ્યોમાં સુરક્ષાની ભાવના ઊભી કરવા માટે ૨૫ લાખ રૂપિયાના વીમા કવર આપવાની મંજૂરી આપી છે.

જમ્મુ-કાશ્મીરઃ પંચાયત સભ્યોને ૨૫ લાખનું વીમા કવર અપાશે

1 min

માતાને કાંધ આપનાર પાંચ પુત્રોનાં કોરોનાને કારણે એક પછી એક મોત થતાં હાહાકાર

મૃતક મહિલાના પરિવારના અન્ય સભ્યો પણ કોરોનાની સારવાર હેઠળ

માતાને કાંધ આપનાર પાંચ પુત્રોનાં કોરોનાને કારણે એક પછી એક મોત થતાં હાહાકાર

1 min

મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધનઃ લખનૌમાં અંતિમ શ્વાસ લીધા

લાલજી ટંડન લખનૌની મેદાંતા હોસ્પિટલમાં એક મહિનાથી દાખલ હતા

મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધનઃ લખનૌમાં અંતિમ શ્વાસ લીધા

1 min

કોણ જાણે સુશાંતના મનમાં શું ચાલતું હતું?: કુશલ ટંડન

કુશલ ટંડને તેના મિત્ર સુશાંતસિંહ રાજપૂતને ગુમાવવાની લાગણી એક ઇન્ટરવ્યુમાં વ્યક્ત કરી હતી. તેણે માત્ર સુશાંત જ નહીં પણ કુશલ પંજાબીને પણ ખોયો છે, જે તેની બહુ નજીક હતો. કુશલે કહ્યું કે, “હું હજુ સુશાંતના આઘાતની કળ વળે તેની રાહમાં છું.

કોણ જાણે સુશાંતના મનમાં શું ચાલતું હતું?: કુશલ ટંડન

1 min

ભૂકંપની જલદી ચેતવણી આપવા માટે ગૂગલની નવતર યોજના

ગૂગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇએ દાવો કર્યો છે કે, ગૂગલે ઘણા સમય પહેલા એવી ટેક્નિકની સાથે પ્રયોગ કરવાનો શરૂ કર્યો હતો, જે ભૂકંપ અને સુનામીની જાણકારી મેળવી લે છે.

ભૂકંપની જલદી ચેતવણી આપવા માટે ગૂગલની નવતર યોજના

1 min

ડોપિંગ: વેઇટલિફ્ટર પ્રદીપસિંહ પ્રતિબંધિતઃ દેશમાં HGH પોઝિટિવનો પ્રથમ કેસ

(એજન્સી) નવી દિલ્હી, મંગળવાર કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા વેઇટલિટર પ્રદીપસિંહ પ્રતિબંધિત હ્યુમન ગ્રોથ હોર્મોન (HGH) નું સેવન કરવા બદલ દોષી ઠર્યો છે.

ડોપિંગ: વેઇટલિફ્ટર પ્રદીપસિંહ પ્રતિબંધિતઃ દેશમાં HGH પોઝિટિવનો પ્રથમ કેસ

1 min

ટ્રમ્પે કહ્યું માસ્ક પહેરવું દેશભક્તિ છે. તો મારાથી મોટો દેશભક્ત કોઇ નથી

દુનિયામાં અત્યાર સુધી ૧.૪૮ કરોડ કેસ, અમેરિકામાં સૌથી વધુ ૩૯.૭૧ લાખ દર્દી

ટ્રમ્પે કહ્યું માસ્ક પહેરવું દેશભક્તિ છે. તો મારાથી મોટો દેશભક્ત કોઇ નથી

1 min

સાતમી વાર લા લિગા ગોલ્ડન બૂટ જાતીને મેસીએ ઇતિહાસ રચ્યો

બાર્સિલોનાના સ્ટાર સ્ટ્રાઇકર લિયોનલ મેસીએ ફરી એક વાર પોતાના પગનો જાદુ બતાવ્યો છે.

સાતમી વાર લા લિગા ગોલ્ડન બૂટ જાતીને મેસીએ ઇતિહાસ રચ્યો

1 min

દેશમાં ૨૪ કલાકમાં ૩૭,૧૪૮ નવા કેસઃ કોરોના મહામારીએ ૨૮ હજારથી લોકોનો ભોગ લીધો

એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખે પહોંચીઃ ૭.૨૪ લાખ દર્દીઓએ કોરોનાને માત આપી

દેશમાં ૨૪ કલાકમાં ૩૭,૧૪૮ નવા કેસઃ કોરોના મહામારીએ ૨૮ હજારથી લોકોનો ભોગ લીધો

1 min

આધારકાર્ડની કામગીરી હવે એપોઇન્ટમેન્ટ વગર નહીં થાય

ફોન નંબરઃ ૦૭૯-ર૯૬૦૭૦૦૪ અને censusamc2021@gmail.com ઈ-મેઈલ આઈડી પર એપોઇન્ટમેન્ટ ફરજિયાત બની

આધારકાર્ડની કામગીરી હવે એપોઇન્ટમેન્ટ વગર નહીં થાય

1 min

Read all stories from SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News Newspaper Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All