SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 25 June 2020
SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 25 June 2020
Go Unlimited with Magzter GOLD
Read SAMBHAAV-METRO News along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to SAMBHAAV-METRO News
In this issue
25 June -2020: ( 8 pages Edition ) Ahmedabad: City news – national and international news –Sports News - movie-tv – crime news – business market news.
પહેલી જુલાઇથી પાંચ મહિના સુધી લગ્નની શહેનાઇ નહીં ગૂંજે
જૂનમાં હવે માત્ર ત્રણ લગ્ન મુહૂર્ત, ૧લીથી ચાતુર્માસ પ્રારંભ
1 min
પાકિસ્તાનને FATFનો ઝટકો: હજુ પણ ગ્રે લિસ્ટમાં જ રહેશે
આતંકી સંગઠનોને નાણાકીય ભંડોળ રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે
1 min
રિક્ષામાં બેઠેલા રિલાયન્સ માર્કેટના કર્મચારીને હથિયાર બતાવી લૂંટી લીધો
રિક્ષાચાલક અને તેનો સાગરીત લૂંટ ચલાવી ફરાર
1 min
ડ્રાઇવિંગ લાઈસન્સ સહિત દસ્તાવેજની વેલિડિટી સપ્ટેમ્બર સુધી લંબાવાઈ
રિન્યૂઅલ માટે લોકોને દોડધામ નહીં કરવી પડે
1 min
દિવંગત વિશ્વબંધુ ગુપ્તાના નિધન પર INSના પ્રમુખ શૈલેશ ગુપ્તાની સંવેદના
ધી ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી વતી તેના પ્રમુખ શૈલેશ ગુપ્તાએ તેજબંધુ ગ્રૂપના ચેરમેન અને મુખ્ય મંત્રી તેમજ પૂર્વ સાંસદ દિવંગત વિશ્વબંધુ ગુપ્તાના દુ:ખદ અવસાન પર દિલસોજી સાથે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
1 min
કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ કોરોના પોઝિટિવ
રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના ચોથા અગ્રણીને કોરોનાનો ચેપ લાગ્યો
1 min
કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: બે આતંકીઓ ઠાર
સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ જારીઃ સર્ચ ઓપરેશન પુરજોશમાં
1 min
આવતા અઠવાડિયે કેસ એક કરોડને પાર કરશે, દર અઠવાડિયે ૧૦ લાખ કેસઃ WHO
દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૯૫,૨૭,૦૯૯ લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે.
1 min
કોરોનાના હોટસ્પોટ બનેલા મધ્ય ઝોનમાં છેલ્લા એક મહિનામાં માત્ર ૧૦૫૯ કેસ
રર માર્ચથી ર૧ મે સુધીના સમયગાળામાં મધ્ય ઝોનમાં કોરોનાના ર૮૪૬ કેસ નોંધાયા હતા કોરોના પર કાબૂ મેળવવા તંત્રતા પ્રયાસને સફળતા મળી હોવાની ચર્ચા: બીજી તરફ પશ્ચિમ ઝોનમાં કોરોલાના વધીને કુલ ર૭૬૫ કેસ થયા ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કોરોના કેસનો આંકડો પ,૦૦૦ નજીક
1 min
ઘણી મુશ્કેલીઓ બાદ અભિષેકને ડેબ્યુ ફિલ્મ મળી હતી
સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ એક વાર ફરી બોલિવૂડમાં ચૂપિઝમ અને નેપોટિઝમની ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે.
1 min
યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગ બેકાબૂ ૨૪ કલાક પછી પણ કંટ્રોલમાં નહીં
ફાયરબ્રિગેડે લાખો લિટર પાણીનો મારો ચલાવ્યો: આજ સાંજ સુધીમાં આગ કાબૂમાં આવે તેવી શક્યતા
1 min
આઈસીએમઆરની નવી ગાઈડલાઈન ઓફિસકર્મીઓનાં એન્ટિજન ટેસ્ટ થશે
૪૫૦ રૂપિયાની કિટ, ૩૦ મિનિટમાં પરિણામ
1 min
મલિંગાએ હવે બોલને કિસ કરવાની આદત છોડવી પડશેઃ સચીન
ક્રિકેટના ભગવાન કહેવાતા સચીન તેંડુલકરે જણાવ્યું છે કે શ્રીલંકન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ પોતાની બોલિંગ એક્શનમાં થોડો ફેરફાર કરવો પડશે. અસલમાં કોરોના મહામારીને કારણે આઇસીસીએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે,
1 min
હથિયારકાંડના આરોપી વાહીદે રાઇફલ ક્લબમાં શુટિંગની ટ્રેનિંગ લીધી હતી
અન્ય આરોપી મુસ્તાક બલોચ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો
1 min
કમળને જોઈ સૂતાપાએ ઇરફાનને યાદ કર્યો
ઈરફાન ખાને ર૯ એપ્રિલ, ર૦ર૦ના રોજ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે.
1 min
સ્વિફ્ટ કારમાં દારૂની હેરફેર કરતા બે બુટલેગર ઝડપાઈ ગયા
રામોલ પોલીસે દરોડો પાડી ૪૧ દારૂની બોટલ જપ્ત કરી
1 min
ડાયાબિટીસથી પીડાતી મહિલાઓમાં કોરોનાથી મોતનો ખતરો ૨૪ ટકા સુધી ઘટાડે છે મેટફોર્મિન
પુરુષોમાં સોજા વધુ હોવાથી દવાની અસર ઘટે છેઃ સ્મોકિંગ મોટું રિસ્ક ફેક્ટર
1 min
હથિયારકાંડમાં વધુ આરોપીઓ ઝડપાયા: હથિયારો પણ પકડાય તેવી શક્યતા
એટીએસ દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલી તપાસ
1 min
૨૫ જૂનઃ ૩૭ વર્ષ પહેલાં ૧૯૮૩માં આપણે વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા
૨૫ જૂન, ૧૯૮૩નો દિવસ ભારતીય રમતોના ઇતિહાસમાં ક્યારેય પણ ભૂલી ન શકાય એવો દિવસ છે.
1 min
દેશમાં ૨૪ કલાકમાં રેકોર્ડ ૧૬,૯૨૨ નવા કેસઃ ૪૧૮ લોકોનાં મોત થયાં
કોરોનાનો કેર યથાવત્: કુલ ૧૪,૮૯૪ દર્દીઓએ જીવ ગુમાવ્યા
1 min
SAMBHAAV-METRO News Newspaper Description:
Publisher: SAMBHAAV MEDIA LIMITED
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.
Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.
Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.
Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.
Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.
“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only