SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 16 June 2020Add to Favorites

SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 16 June 2020Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read SAMBHAAV-METRO News along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 12 Days
(OR)

Subscribe only to SAMBHAAV-METRO News

Gift SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

16 June -2020: ( 8 pages Edition ) Ahmedabad: City news – national and international news –Sports News - movie-tv – crime news – business marker news.

પહેલી વાર પતિ સાથે સ્ક્રીન પર કામ કરશે રસિકા દંગલ

રસિકા દુગ્ગલ પહેલી વાર તેના પતિ મુકુલ ચટ્ટા સાથે સ્ક્રીન પર જોવા મળશે.

પહેલી વાર પતિ સાથે સ્ક્રીન પર કામ કરશે રસિકા દંગલ

1 min

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટરઃ ત્રણ આતંકી ઠાર

ભારતીય સુરક્ષાદળોએ છેલ્લા ૧૦ દિવસમાં ૨૩ આતંકીઓનો સફાયો કર્યો

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટરઃ ત્રણ આતંકી ઠાર

1 min

વાઈરસથી સ્વસ્થ લોકો પણ ડાયાબિટીસના દર્દી બની શકે છે. જૂના દર્દીઓને ૩૦ ટકા વધુ ખતરો

૧૭ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની પેનલે કહ્યું, કોવિડ-૧૯-ડાયાબિટીસ વચ્ચે કનેક્શન છે

વાઈરસથી સ્વસ્થ લોકો પણ ડાયાબિટીસના દર્દી બની શકે છે. જૂના દર્દીઓને ૩૦ ટકા વધુ ખતરો

1 min

દિલ્હીમાં રોજના ૧૮,૦૦૦ ટેસ્ટની વાત પણ અમદાવાદમાં ૧૪૦૦ ટેસ્ટ પણ થતા નથી!

તા.૧ર થી ૧૫ જૂન વચ્ચે માંડ ૫,336 ટેસ્ટ જ કરાયાઃ આજે અમદાવાદમાં કેસનો આંકડો ૧૭,૦૦૦ને પાર થશે

દિલ્હીમાં રોજના ૧૮,૦૦૦ ટેસ્ટની વાત પણ અમદાવાદમાં ૧૪૦૦ ટેસ્ટ પણ થતા નથી!

1 min

દેશમાં કોરોનાનો હાહાકારઃ ૨૪ કલાકમાં ૩૮૦ લોકોનાં મોત-૧૦.૬૬૭ નવા કેસ

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત લથડીઃ શ્વાસ લેવામાં તકલીફ બાદ હોસ્પિટલમાં ખસેડાયા

દેશમાં કોરોનાનો હાહાકારઃ ૨૪ કલાકમાં ૩૮૦ લોકોનાં મોત-૧૦.૬૬૭ નવા કેસ

1 min

UNHRCમાં ભારતનો પાક.ને જડબાતોડ જવાબ: પહેલાં પોતાની જાત સામે જુઓ

પાકિસ્તાન સતત માનવાધિકાર પરિષદ અને તેની પ્રક્રિયાનો દુરુપયોગ કરી રહ્યું છે

UNHRCમાં ભારતનો પાક.ને જડબાતોડ જવાબ: પહેલાં પોતાની જાત સામે જુઓ

1 min

મ્યુનિમાં રથયાત્રાનું સ્વાગત કરવું કે નહીં તેનો નિર્ણય વહીવટી તંત્ર લેશે

સત્તાધારી ભાજપના હોદેદારોએ તંત્ર પર નિર્ણય છોડ્યોઃ સરકારની ગાઇડલાઇનની પણ રાહ

મ્યુનિમાં રથયાત્રાનું સ્વાગત કરવું કે નહીં તેનો નિર્ણય વહીવટી તંત્ર લેશે

1 min

ઝુંડાલમાં પાંચ લાખની ખંડણી માગી મકાન દલાલનું કારમાં અપહરણ

ત્રણ શખ્સોએ માર મારીને ખંડણી માગીઃ કારમાં અપહરણ કરી ગુંડાલ કેનાલ પાસે ઉતારી દીધો પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા ચાંદખેડાના ધરતીનગરમાં રહેતા મકાન દલાલે ત્રણ સામે ફરિયાદ નોંધાવી

ઝુંડાલમાં પાંચ લાખની ખંડણી માગી મકાન દલાલનું કારમાં અપહરણ

1 min

'આર્યા'ના કલાકારોએ લોકડાઉનના કારણે ઘરેથી કર્યું ડબિંગ

આર્યા'ના કલાકારો સુસ્મિતા સેન, ચન્દ્રચૂડ સિંહ અને સિકંદર ખેર ઘરેથી ડબિંગ કરી રહ્યાં છે.

'આર્યા'ના કલાકારોએ લોકડાઉનના કારણે ઘરેથી કર્યું ડબિંગ

1 min

કોરોનાના કારણે લોકોને કથળતું માનસિક સ્વાસ્થ ચિંતાનો વિષય

કોરોનાના કારણે લોકોમાં ડર, એકલતા, નોકરી જવાથી કે ધંધો બંધ થવાથી માનસિક સ્વાથ્યને અસર થઈ છે. હતાશા, અનિદ્રા ચક્કર, ભૂખ ન લાગવી જેવી સમસ્યા મોટા પ્રમાણમાં વધી ગઈ છે

કોરોનાના કારણે લોકોને કથળતું માનસિક સ્વાસ્થ ચિંતાનો વિષય

1 min

‘કડકા' થયેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO કેવિનનું રાજીનામું: નિક હોકલેની નિયુક્તિ

વૈશ્વિક કોરોના મહામારીના કારણે ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના સીઈઓ કેવિન રોબર્સે રાજીનામું આપી દીધું છે.

‘કડકા' થયેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO કેવિનનું રાજીનામું: નિક હોકલેની નિયુક્તિ

1 min

કોરોનાઃ ગોલ્ડ મેડલ વિજેતા બોક્સર અનંત ચોપાડે ખેતરમાં કામ કરી રહ્યો છે

કોરોના મહામારીના કારણે ઘણાં બધાંની જિંદગી બદલાઈ ગઈ છે. ગોલ્ડ મેડલ વિજેતા બોક્સર અનંત ચોપાડેના દિવસો પોતાના બે એકર ખેતરમાં પરસેવો પાડતાં વીતી રહ્યા છે. બુલધાનાના ખાવના ગામમાં ૨૨ વર્ષીય આ યુવક હાથમાં પાવડો લઈને આખો દિવસ મહેનત કરે છે. જો કોરોનાના કારણે બધું ઠપ થયું ના હોત તો અનંત અત્યાર પટિયાલામાં રાષ્ટ્રીય ટીમના પોતાના સાથીઓ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હોત, પરંતુ કોરોનાએ તમામ રમત પ્રવૃત્તિઓ ઠપ કરી દીધી છે.

કોરોનાઃ ગોલ્ડ મેડલ વિજેતા બોક્સર અનંત ચોપાડે ખેતરમાં કામ કરી રહ્યો છે

1 min

સુશાંતસિંહનાં મોતથી ધોતી ખૂબ જ દુઃખી અને ઉદાસ છેઃ મેનેજરે જાણકારી આપી

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર બનેલી ફિલ્મ એમ. એસ. ધોની-ધ અનટોલ્ટ સ્ટોરીમાં માહીની ભૂમિકા નિભાવનારા અભિનેતા સુશાંતસિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી રહ્યા.

સુશાંતસિંહનાં મોતથી ધોતી ખૂબ જ દુઃખી અને ઉદાસ છેઃ મેનેજરે જાણકારી આપી

1 min

અમદાવાદ સહિતની છ મહાનગરપાલિકાની ચૂંટણી પાછી ઠેલાશે

ડિસેમ્બરમાં વહીવટદારની નિમણૂક કરાય તેવી શક્યતા

અમદાવાદ સહિતની છ મહાનગરપાલિકાની ચૂંટણી પાછી ઠેલાશે

1 min

મોબાઇલ બાબતે ભાઈ અને માતાને માર મારીને ધમકી આપી

વાસણા વિસ્તારના મૃદંગ એપાર્ટમેન્ટનો બનાવ

મોબાઇલ બાબતે ભાઈ અને માતાને માર મારીને ધમકી આપી

1 min

સરદારનગરમાં બુટલેગરના ઘરમાંથી દારૂની ૪૫ બોટલ મળી આવી

કુબેરનગરમાં બિયરનાં ટીન લઈત જતા એકની ધરપકડ: એક ફરાર

સરદારનગરમાં બુટલેગરના ઘરમાંથી દારૂની ૪૫ બોટલ મળી આવી

1 min

ન્યૂઝીલેન્ડમાં ૨૪ દિવસ બાદ બે કેસ સામે આવ્યા: બંને દર્દીઓ બ્રિટનથી આવ્યા હતા

દુનિયાભરના દેશોમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં કુલ ૪,૩૯,૦૫૦ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના ચેપગ્રસ્ત લોકોનો આંકડો વધીને ૮૧,૧૨,૫૭૭ થયો છે.

ન્યૂઝીલેન્ડમાં ૨૪ દિવસ બાદ બે કેસ સામે આવ્યા: બંને દર્દીઓ બ્રિટનથી આવ્યા હતા

1 min

તલાલામાં કેસર કેરીની ૩૭ દિવસની સિઝન પૂરી

ગત વર્ષ કરતાં આવક ઓછી: ૬.૮૭ લાખ બોક્સનું વેચાણ

તલાલામાં કેસર કેરીની ૩૭ દિવસની સિઝન પૂરી

1 min

જમાઈએ મિત્રો સાથે મળીને સાસુ-સસરાને પાઈપથી ફટકાર્યા: વાહનોમાં તોડફોડ કરી

ખોખરા વિસ્તારનો બનાવ: ત્રણ મહિના પહેલાં જ પ્રેમલગ્ન કર્યા હતાં

જમાઈએ મિત્રો સાથે મળીને સાસુ-સસરાને પાઈપથી ફટકાર્યા: વાહનોમાં તોડફોડ કરી

1 min

પીએમ મોદી આજથી બે દિવસ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મંત્રણા કરશે

સૌથી પ્રભાવિત મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી અને ગુજરાત માટે અલગ યોજના પર ચર્ચા થશે

પીએમ મોદી આજથી બે દિવસ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મંત્રણા કરશે

1 min

Read all stories from SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News Newspaper Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All