SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 30 May 2020Add to Favorites

SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 30 May 2020Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read SAMBHAAV-METRO News along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to SAMBHAAV-METRO News

Gift SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

30 May -2020: ( 8 pages Edition ) Ahmedabad: City news – national and international news –Sports News - movie-tv – crime news – business marker news.

ટી-20 વિશ્વકપ પર સંકટતાં વાદળઃ ખુદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આયોજન જોખમભર્યું ગણાવ્યું

કોરોનાને કારણે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વિશ્વકપ પર સંકટનાં વાદળ મંડરાતાં દેખાઈ રહ્યાં છે.

ટી-20 વિશ્વકપ પર સંકટતાં વાદળઃ ખુદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આયોજન જોખમભર્યું ગણાવ્યું

1 min

બ્રાઝિલમાં સ્પેન કરતાં પણ વધુ લોકોનાં મોત: અમેરિકા બાદ સૌથી વધુ ૪.૬૮ લાખ દર્દીઓ

દુનિયાભરમાં ૩,૬૬,૮૦૨ લોકોનાં મોતઃ અમેરિકામાં સૌથી વધુ ૧,૦૪,પ૪૨ લોકોએ જીવ ગુમાવ્યો બ્રાઝિલમાં મૃત્યુઆંક ૨૭,૯૪૪ પર પહોંચી ગયોઃ સ્પેનમાં ૨૭,૧૨૧ લોકોએ જીવ ગુમાવ્યો

બ્રાઝિલમાં સ્પેન કરતાં પણ વધુ લોકોનાં મોત: અમેરિકા બાદ સૌથી વધુ ૪.૬૮ લાખ દર્દીઓ

1 min

...તો વિરાટ સેનાએ ઓસ્ટ્રેલિયામાં ચારેય ટેસ્ટ એક જ સ્ટેડિયમમાં રમવી પડશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોરોના મહામારીને જોતાં ભારત સામેની ટેસ્ટ શ્રેણીના કાર્યક્રમમાં ફેરફારની શક્યતાઓથી ઇનકાર નથી કર્યો અને ફક્ત એક જ સ્ટેડિયમમાં તમામ ટેસ્ટના આયોજનનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે.

...તો વિરાટ સેનાએ ઓસ્ટ્રેલિયામાં ચારેય ટેસ્ટ એક જ સ્ટેડિયમમાં રમવી પડશે

1 min

ડ્રગ્સ અંગેની બાતમી આપવા મામલે મોહસીનની હત્યા કરાઈ

વટવામાં થયેલી હત્યામાં ચાર આરોપીની ધરપકડ

ડ્રગ્સ અંગેની બાતમી આપવા મામલે મોહસીનની હત્યા કરાઈ

1 min

પેસેન્જર વાહનોને ઈ મેઈલ કરી નોન યુઝમાં મૂકવા માટે એસોસિયેશનનો આદેશ

નોન યુઝ વાહનોનો એડવાન્સ ટેક્સ નહીં ભરવા માટે સરકાર સામે બાયો ચઢાવી

પેસેન્જર વાહનોને ઈ મેઈલ કરી નોન યુઝમાં મૂકવા માટે એસોસિયેશનનો આદેશ

1 min

ખાનગી લકઝરી બસો દોડવા માટે સજ્જ: મંજરીની રાહ

જોકે સોશિયલ ડીસ્ટીન્સિંગના નિયમના કારણે ભાડું વધશે

ખાનગી લકઝરી બસો દોડવા માટે સજ્જ: મંજરીની રાહ

1 min

દુકાનદારોએ વોટ્સએપથી પુસ્તકો અને સ્ટેશનરીના ઓર્ડર લેવાનું શરૂ કર્યું

વાલીઓ અને વિધાથીઓને રાહતઃ કેટલાક વેપારી હોમ ડિલિવરી કરશે

દુકાનદારોએ વોટ્સએપથી પુસ્તકો અને સ્ટેશનરીના ઓર્ડર લેવાનું શરૂ કર્યું

1 min

સાબરમતીની ચાલીમાં એકસાથે ૧૭પોઝિટિવ કેસઃ પશ્ચિમ ઝોનમાં કોરોનાના કેસ વધ્યા

સાબરમતીમાં એક જ દિવસમાં ૨૩ કેસઃ બાપુનગરમાં ૧૮, ખાડિયામાં ૧૧, ઇસનપુર અને વેજલપુરમાં ૧૦-૧૦ કેસ મળ્યા તારાપુરામાં ૧૩ તેમજ વાસણા અને રાણિપમાં સાત-સાત કેસ શહેરમાં હાલ ૪૮૭૩ દર્દીઓસારવાર હેઠળઃ મધ્ય ઝોનમાં સૌથી વધુ ૧૧૧૪ દર્દી

સાબરમતીની ચાલીમાં એકસાથે ૧૭પોઝિટિવ કેસઃ પશ્ચિમ ઝોનમાં કોરોનાના કેસ વધ્યા

1 min

પોતાને ખૂબ જ લાલચુ એક્ટર ગણે છે મનીષ પોલ

બોલિવુડમાં લીડ રોલમાં મીકી વાઇરસ ફિલ્મથી ડેબ્યુ કરનાર મનીષ પોલનું માનવું છે કે તે લાલચુ કલાકાર છે.

પોતાને ખૂબ જ લાલચુ એક્ટર ગણે છે મનીષ પોલ

1 min

ગુજરાત પર તા. ૪-૫ જૂને 'હિકા' વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાયું

રાજ્યમાં પ્રતિ કલાક ૧૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા

ગુજરાત પર તા. ૪-૫ જૂને 'હિકા' વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાયું

1 min

ઓડિશાના પુરી-લિંગરાજ હેરિટેજ કોરિડોરનું કામ શરૂ: ૧,૫૦૦ કરોડમાં બે મંદિરની તસવીર બદલાશે

પુરીને વિશ્વ સ્તરીય હેરિટેજ સિટી બનાવવા માટે કુલ ૩,૨૦૦ કરોડ રૂપિયાની યોજના

ઓડિશાના પુરી-લિંગરાજ હેરિટેજ કોરિડોરનું કામ શરૂ: ૧,૫૦૦ કરોડમાં બે મંદિરની તસવીર બદલાશે

1 min

ચાર જોડી કપડાં સાથે બે મહિનાથી અબૂ ધાબીમાં અટવાઈ છે મૌની રોય

મોનીની રોય બે મહિનાથી અબુ ધાબીમાં અટવાઈ ગઈ છે અને તેની પાસે માત્ર ચાર જોડી જ કપડાં છે.

ચાર જોડી કપડાં સાથે બે મહિનાથી અબૂ ધાબીમાં અટવાઈ છે મૌની રોય

1 min

મોદીનો જનતાને નામ પત્ર: શ્રમિકોને પડેલી મુશ્કેલી પર દુ:ખ વ્યક્ત કર્યું

આર્થિક પુનરુત્થાનમાં સારું ઉદાહરણ પૂરું પાડી ભારત દુનિયાને આશ્ચર્યચકિત કરી દેશે

મોદીનો જનતાને નામ પત્ર: શ્રમિકોને પડેલી મુશ્કેલી પર દુ:ખ વ્યક્ત કર્યું

1 min

ગામના ડોક્ટર પાસેથી દવા લેવાનું એથલીટ કિરણજીતને મોંઘું પડ્યું: ચાર વર્ષનો પ્રતિબંધ

ગત વર્ષે ભારતમાં ટાટા સ્ટીલ કોલકાતા-૨૫ જીતનારી લાંબા અંતરની રનર કિરણજીત કીરી પર વાડાએ પ્રતિબંધિત પદાર્થના સેવન બદલ ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.

ગામના ડોક્ટર પાસેથી દવા લેવાનું એથલીટ કિરણજીતને મોંઘું પડ્યું: ચાર વર્ષનો પ્રતિબંધ

1 min

શહેરની ૪૨ ખાનગી હોસ્પિટલના સંકલનની જવાબદારી આસિ. મ્યુનિ. કમિશનરને સોંપાઈ

દર્દીઓને બેડ અને ચાર્જ સહિતની માહિતી માટે ફાંફા નહીં મારવા પડેઃ ડેપ્યુટી કમિશનર ડી. એ. શાહ અને ડો. મનીષકુમાર સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરશે

શહેરની ૪૨ ખાનગી હોસ્પિટલના સંકલનની જવાબદારી આસિ. મ્યુનિ. કમિશનરને સોંપાઈ

1 min

લદ્દાખ સરહદે ચીનની દબંગાઈ ગંભીર પ્રકારની હતી

ચીને સમજવું જોઈએ કે આજના ભારતનું નેતૃત્વ અલગ પ્રકારનું છે. કોરોના સામેના જંગને કારણે ભારત હાલ અન્ય મોરચે ધ્યાન આપી નહીં શકે એવા વહેમમાં ચીને રહેવું જોઈએ નહીં

લદ્દાખ સરહદે ચીનની દબંગાઈ ગંભીર પ્રકારની હતી

1 min

દેશમાં ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ ૭,૯૬૪ કેસ નોંધાયા

દર્દીઓની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે: સંક્રમિતોની સંખ્યા ૬૨,૨૨૮ પર પહોંચી

દેશમાં ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ ૭,૯૬૪ કેસ નોંધાયા

1 min

પોલીસ સ્ટેશન બહાર જ મારામારી: બે મહિલા સહિત ચારની ધરપકડ

વાસણા પોલીસ સ્ટેશન બહાર મકાન કબ્જામાં માટે ચાર લોકો ઝઘડો કરીને જાહેરમાં મારમારી કરતાં સુલેહ શાંતિનો ભંગ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સ્ટેશન બહાર જ મારામારી: બે મહિલા સહિત ચારની ધરપકડ

1 min

મેક્સિકન રેસ્ટોરાંએ કોરોના બર્ગર બનાવ્યું માલિકે કહ્યું, ઠપ પડેલા બિઝનેસમાં જાન ફૂંકશે

મેક્સિકોની હોટડોગ જંકોજ રેસ્ટોરાંએ બનાવ્યું કોરોના બર્ગરઃ એક બર્ગરની કિંમત લગભગ 300 રૂપિયા

મેક્સિકન રેસ્ટોરાંએ કોરોના બર્ગર બનાવ્યું માલિકે કહ્યું, ઠપ પડેલા બિઝનેસમાં જાન ફૂંકશે

1 min

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ WHO સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી

ટ્રમ્પ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ચીનની કઠપૂતળી ગણાવ્યું

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ WHO સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી

1 min

Read all stories from SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News Newspaper Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All