SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 27 May 2020
SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 27 May 2020
Go Unlimited with Magzter GOLD
Read SAMBHAAV-METRO News along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to SAMBHAAV-METRO News
In this issue
27 May -2020: ( 8 pages Edition ) Ahmedabad: City news – national and international news –Sports News - movie-tv – crime news – business marker news.
મચ્છરના બેક્ટરિયાથી કોરોના વાઈરસને ખતમ કરવાની તૈયારી
ચીન અને અમેરિકાના વિજ્ઞાનીઓએ સાથે મળીને રિસર્ચ કર્યું
1 min
ખેલાડીને માસ્ક પહેરાવી દો તો બોલ પર થુક નહીં લગાવી શકે: મિસ્બાહ
કોરોનાથી બચવા માટે આઈસીસીએ એક વિચાર રજૂ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ ક્રિકેટની રમત ફરી શરૂ થાય ત્યારે બોલને ચમકાવવા માટે યૂક અથવા પરસેવાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો.
1 min
એસવીપી હોસ્પિટલમાં મૃત્યુઆંક ૧૫૦ની નજીક પહોંચ્યો
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીનો મૃત્યુઆંક ઝડપભેર વધી રહ્યો છે.
1 min
આરબીઆઇના પગલા અર્થતંત્રમાં પ્રાણ ફેંકી શકશે?
એક મર્યાદા પછી, જીડીપીના આંકડા દેશવાસીઓ માટે જ નહીં, પરંતુ સરકાર માટે પણ મહત્વપૂર્ણ રહેતા નથી. મોટો સવાલ એ છે કે કયા સેક્ટરમાં કેટલી કંપનીઓ આગામી દિવસોમાં ટકી શકશે
1 min
ભારત-ચીન વિવાદ ઉકેલવા મનમોહન સિંહે બનાવેલું મિકેનિઝમ મહત્વનું સાબિત થશે
ભારત-ચીન વચ્ચેના સરહદ વિવાદોને ઉકેલવા ૨૦૧૨માં WMCC સ્થાપિત કરવામાં આવી હતી
1 min
શહેરમાં માસ્ક પહેરનારા લોકો સામે મ્યુનિ. તંત્રના આંખ આડા કાન
૨૫ મેએ સમગ્ર શહેરમાંથી ફક્ત ૪૬૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો હતો
1 min
અમેરિકામાં મૃત્યુઆંક એક લાખને પાર: જર્મનીમાં સોશિયલ ડિસ્ટનિંગ ૨૯ જૂન સુધી લંબાવાયું
દુનિયાભરમાં ૩.૫૦ લાખથી વધુ લોકોનાં મોતઃ ૫૬.૮૩ લાખ લોકો ચેપગ્રસ્ત જર્મનીમાં ૧.૮૧ લાખથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા: કુલ ૮,૪૯૮ લોકોએ જીવ ગુમાવ્યા
1 min
વિધાની અપીલ: કોરોના તો ફેલાયો, પણ આ વાઈરસ ન ફેલાવો
કોરોના વાઇરસે પહેલાથી જ દેશમાં લોકોના જીવન વેરવિખેર કરી દીધા છે.
1 min
જેઈઈ અને નીટની મોક ટેસ્ટ મોબાઈલ એપથી આપી શકાશે
કોરોના લોકડાઉનના પગલે જેઈઈ અને નીટ સહિતની પરીક્ષાઓના શિડ્યુલ ખોરવાયા છે.
1 min
ક્રિશ-4માં ૧૭ વર્ષ પછી કમબેક કરશે જાદુ
હ્રીતિક રોશનના કરિઅરની સૌથી મહત્વની ફ્રેન્ચાઇઝી ક્રિશની ચોથી ફિલ્મની બધાં આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
1 min
પહેલી જૂનથી અમદાવાદ-સુરત સહિતનાં ટેક્સટાઈલ માર્કેટ શરૂ થાય તેવી શક્યતા
લોકડાઉનના ૬૦ દિવસ બાદ કાપડની હેરફેર શરૂ થશે
1 min
પિતાની સામે પુત્રની તલવાર અને ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરી
વટવાનો બનાવ: ચાર ભાઈ અને તેના મામા યુવક પર તૂટી પડ્યા
1 min
ભારે ભીડ એકઠી થતાં કાલુપુર બજાર ખૂલતાંની એક કલાકમાં બંધ કરાયું
સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત શરતોનું પાલન નહીં થતાં કાર્યવાહી
1 min
અમદાવાદમાં દર હજાર ટેસ્ટિંગમાં ૧૪૫ કોરોના પોઝિટિવ કેસ મળ્યા
કોરોના કેપિટલમાં ફેરવાયેલા શહેરમાં ૭૪૫ દર્દીનાં મોતનો આંકડો પણ ચિંતાજનક કોરોના કેસમાં દેશમાં બીજા ક્રમાંકે રહેલા તામિલનાડુ કરતાં પાંચ ગણાં મોત માત્ર અમદાવાદમાં થયાં છે અમદાવાદમાં કોરોના કેસનો આંકડો ૧૧,૦૦૦ અને ગુજરાતમાં ૧૫,૦૦૦ના આંકને પાર કરશે
1 min
ચીન ગમે તે કરે, ભારત પીછેહઠ નહીં કરે પ્રોજેક્ટનું કામ ચાલુ જ રહેશે
સરહદના વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારોમાં ભારતની બાજનજર રહેશે
1 min
દેશમાં કોરોનાના કેસ દોઢ લાખને પાર: છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૮૭ નવા કેસ
વધુ ૧૭૦ લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક ૪,૩૩૭ થયો
1 min
ICCએ ટેક્સના મુદ્દે BCCIને ટી-૨૦ વર્લ્ડ કપની યજમાની છીનવી લેવા ધમકી આપી
આઇસીસી અને બીસીસીઆઇ વચ્ચે ફરી ઘર્ષણ શરૂ થયું છે.
1 min
કર્ણાટકમાં ૨૦૦થી વધુ મંદિરોમાં ઈ-પૂજા. દર્શનની તૈયારીઃ ઘરે બેઠા પ્રસાદ મળશે
લોકડાઉનના કારણે કર્ણાટક સરકારે રાજયના ૨૧૦ એ-ગ્રેડ મંદિરોમાં ઓનલાઇન પૂજા અને દર્શનની સેવા શરૂ કરી છે.
1 min
SAMBHAAV-METRO News Newspaper Description:
Publisher: SAMBHAAV MEDIA LIMITED
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.
Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.
Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.
Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.
Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.
“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only