SAMBHAAV-METRO News - July 26, 2022
SAMBHAAV-METRO News - July 26, 2022
Go Unlimited with Magzter GOLD
Read SAMBHAAV-METRO News along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to SAMBHAAV-METRO News
In this issue
Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.
અમદાવાદથી ચોરેલું કેમિકલ ૨૮ જિંદગી ભરખી ગયું: હત્યાનો ગુનો દાખલ કરાયો
બુટલેગર્સે કેમિકલમાં સીધું પાણી ઉમેરી લોકોને દેશી દારૂના નામે પીવડાવી દીધું: ૧૩ કરતાં વધુ લોકો વિરુદ્ધ હત્યા અને કાવતરું રચવાની કલમો લગાવાઈ
2 mins
એસપી રિંગરોડના કમોડ સર્કલ પર ૮૭.૫૩ કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવાશે
છ લેન ધરાવતા બ્રિજની લંબાઇ ૧.૧૬ કિ.મી. છે મણિપુરમાં રૂ. ૯.૬૯ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું
1 min
કચરાગાડીમાં કાચ અને પ્લાસ્ટિક માટે અલગ થેલા રાખવાની માગણી ઊઠી
હજુ તમામ પ્રકારનો સૂકો અને ભીંનો કચરો સાથે જ લઈ જવાય છે
1 min
ફ્લેટની રેકી કરવા આવેલા નકલી પોલીસકર્મીને મહિલાએ બહાદુરીપૂર્વક પીછો કરી ઝડપી પાડ્યો
મહિલાએ યુવકને નરોડાના ગેલેક્સી સિનેમા પાસેથી પકડ્યોઃ યુવકે પોલીસનું આઈકાર્ડ ગટરમાં ફેંકી દેતાં તેનો ભેદ ખૂલી ગયો
1 min
અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસ્યા મેહઃ અનેક વિસ્તારમાં પાણી ભરાતાં લોકો પરેશાન
શહેરમાં હજુ ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ રહેશેઃ બે દિવસ સાચવી લો પછી વરસાદનું જોર ઘટશે
1 min
બંગાળના પ્રધાન પાર્થ ચેટરજી- અર્પિતાને ૩ ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલાયાં
ડોક્ટર્સે કહ્યું, હાલમાં હોસ્પિટલાઈઝ્ડ કરવાની જરૂર નથી: ઓફિસ પરત લવાયાં
1 min
હૈતીમાં ગેંગ વોરઃ ૪૭૧ લોકો મૃત્યુ પામ્યા કે ગાયબ થયાનો UNનો દાવો
૮ અને ૧૭ જુલાઈ વચ્ચે સાઈટ સોલેલના ગરીબ વિસ્તારમાં ભડકેલી હિંસામાં મૃત્યુઆંક વધ્યો છે, જોકે તેમાંથી કેટલા માર્યા ગયા તે સ્પષ્ટ થયું નથી
1 min
કારગિલ વિજય દિવસઃ શહીદ સપૂતોને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સહિત સમગ્ર દેશનાં શ્રદ્ધાસુમન
સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાના પ્રમુખોએ પણ યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી
1 min
નેશનલ હેરાલ્ડ કેસઃ ED દ્વારા સોનિયા ગાંધીની બીજા તબક્કાની પૂછપરછ શરૂ
સોનિયા ગાંધીની પૂછપરછ સામે કોંગ્રેસના સંસદથી સડક સુધી ઉગ્ર દેખાવો
1 min
રશિયા યુક્રેન યુદ્ધનો છઠ્ઠા મહિનામાં પ્રવેશ, રશિયાના ૫૦ ડેપો તબાહ
છેલ્લા એક સપ્તાહ દરમિયાન હિમારસે ખેરસન ક્ષેત્રમાં નદી પાસે અનેક હુમલાઓ કર્યા
1 min
સ્વિસ બેન્કોમાં ભારતીયોનું કેટલું નાણું? સરકાર પાસે માહિતી જ નથી
લોકસભામાં નિર્મલા સીતારમને આપ્યો જવાબ
1 min
દેશમાં કોરોના મોરચે મોટી રાહતઃ ૧૨.૧ ટકાના ઘટાડા સાથે ૧૪,૮૩૦ નવા કેસ, ૩૬નાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૧,૪૭,૫૧૨ થયાઃ પોઝિટિવિટી રેટ ૭.૦૩ ટકાથી ઘટીને હવે માત્ર ૩.૪૮ ટકા
1 min
યુપીમાં વીજળી પડવાથી નવનાં મોતઃ કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
બિહારમાં પણ વીજળી પડવાથી ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા: આંધ્રની ગોદાવરી નદીમાં પૂર આવતાં સાતનાં મોત
1 min
સંવાદના અભાવે જનરેશન ગેપ પણ વધ્યો
મેડિકલ સાયન્સની વાત માનીએ તો પરિવારના સભ્યો વચ્ચે સંવાદની કમીના કારણે આજકાલ માનસિક ડિપ્રેશન ઘણું વધી રહ્યું છે. ખાસ કરીને બાળકોમાં તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે
2 mins
વરસાદની સિઝનમાં શું ખાવું અને શું ન ખાવું તે ખાસ જાણો
કારેલાં, લીમડો, દૂધ, હળદર, મેથી, રાઇ, કાળાં મરી, લવિંગ, આદું સહિતની ચીજવસ્તુઓને પોતાના ડાયટમાં સામેલ કરો
1 min
ફરહાનની ‘ગ્રાઉન્ડ ઝીરો'માં ઈમરાન હાશ્મીની એન્ટ્રી?
પહેલી વખત ઇમરાન આર્મી ઓફિસરના રોલમાં દેખાશે
1 min
BCCI દ્વારા અમ્પાયર્સ માટે A+ ગ્રૂપ શરૂઃ ફર્સ્ટ ક્લાસ મેચમાં રોજના રૂ. ૪૦,૦૦૦
ભારતીય અમ્પાયરોના સ્તરની આઇપીએલમાં હંમેશાં આકરી ટીકા કરવામાં આવે છે. માત્ર એક જ ભારતીય અમ્પાયર નીતિન મેનન આઇસીસી એલિટ પેનલના સભ્ય છે
1 min
હિમેશ રેશમિયા છ મહિનામાં છ મ્યૂઝિક વીડિયો લાવશે
હિમેશના 'તેરે પ્યાર મેં' ગીતને ૩૬૨ મિલિયન વ્યૂ તેની પોતાની યુ ટ્યૂબ ચેનલ પર મળ્યા
1 min
કાલે ભારત પાસે ૩૯ વર્ષ બાદ વિન્ડીઝની ધરતી પર ઇતિહાસ રચવાની સોનેરી તક
આવતી કાલે જાડેજાને અંતિમ ઈલેવનમાં સામેલ કરાશે તો દીપક હુડ્ડાને બહાર બેસવું પડશે
1 min
લઠ્ઠાકાંડનું ભૂત ફરી ધૂણ્યું: અમદાવાદના એક હજારથી વધુ બુટલેગર અંડરગ્રાઉન્ડ
પોલીસના વહીવટદારોએ દેશી દારૂનો ધંધો કરતા બુટલેગરને થોડા દિવસ ધંધો બંધ રાખવાની સૂચના આપી: આજે દેશી દારૂના અડ્ડા પર પોલીસ રેડ કરે તેવી શક્યતા
2 mins
SAMBHAAV-METRO News Newspaper Description:
Publisher: SAMBHAAV MEDIA LIMITED
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.
Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.
Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.
Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.
Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.
“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only