ABHIYAAN Magazine - June 04, 2022Add to Favorites

ABHIYAAN Magazine - June 04, 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read ABHIYAAN along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 3 Days
(OR)

Subscribe only to ABHIYAAN

1 Year$51.48 $8.99

Save 83% Easter Sale!. ends on April 1, 2024

Buy this issue $0.99

Gift ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

પેટ્રોલ-ડીઝલમાં રાજ્યો વેટ ઘટાડવા તૈયાર નથી

ભારત સરકારને એપ્રિલ ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ દરમિયાન કરવેરા દ્વારા ૧૪.૮૮ લાખ કરોડની આવક થઈ હતી જે કોરોના સંકટના સમય પહેલાંના સમયગાળા એટલે કે બે વર્ષ પહેલાંની કરવેરાની આવક કરતાં ૩.૭૫ લાખ કરોડ વધારે છે

પેટ્રોલ-ડીઝલમાં રાજ્યો વેટ ઘટાડવા તૈયાર નથી

1 min

પારડીવાલા સુપ્રીમના છઠ્ઠા પારસી ન્યાયાધીશ બન્યા

સ્પષ્ટવક્તા અને સ્વતંત્ર મિજાજના આ ન્યાયાધીશ ક્યારેય શાસકોના પ્રીતિપાત્ર રહ્યા નથી

પારડીવાલા સુપ્રીમના છઠ્ઠા પારસી ન્યાયાધીશ બન્યા

1 min

ઉદયપુરની ચિંતન શિબિરમાં આચાર્યપ્રમોદની ફજેતી થઈ

જો રાહુલ ગાંધીને પક્ષના પ્રમુખ બનવામાં રસ ન હોય તો પ્રિયંકા ગાંધીને જ પ્રમુખ બનાવી દો: આચાર્યપ્રમોદ

ઉદયપુરની ચિંતન શિબિરમાં આચાર્યપ્રમોદની ફજેતી થઈ

1 min

સંબંધ અંગે મનોવિજ્ઞાનનું તારણ

પ્રેમ કોઈને મળે એટલે તેની માનસિક તકલીફ દૂર થાય જ એવું ફરજિયાત નથી કેમ કે એ માણસ પોતે પોતાની તકલીફ દૂર થાય એ માટે ઉત્સુક હોવો જોઈએ, અમુક રીતે પ્રયત્નશીલ હોવો જોઈએ

સંબંધ અંગે મનોવિજ્ઞાનનું તારણ

1 min

વિસ્ફોટક બેટરીઓઃ ઇલેક્ટ્રિક વાહનોના ભવિષ્ય પર ગ્રહણ

એક તરફ સરકાર ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અને વેચાણ વધારવા માટે સક્રિય પ્રયાસમાં લાગેલી છે, ત્યાં બીજી તરફ આપણે ચીન જેવા દેશ પર નિર્ભર રહેવું પડે એ ખટકે એવી વાત છે

વિસ્ફોટક બેટરીઓઃ ઇલેક્ટ્રિક વાહનોના ભવિષ્ય પર ગ્રહણ

1 min

જૈનોની વસતીમાં ઘટાડોઃ ઉપાય શું?

વેપારી કોમ ગણાતી જૈનોની વસતીમાં છેલ્લા થોડા સમયથી બહુ થોડો પરંતુ સતત ઘટાડો થઈ રહ્યો છે. ખૂબ સમૃદ્ધ, સુશિક્ષિત, હોશિયાર જૈન જ્ઞાતિ લઘુમતીમાં સમાવિષ્ટ થઈ ગઈ છે. હાલ વસતી વધે તે માટે યુવા જૈન દંપતીઓને પ્રોત્સાહન આપવાના છૂટાછવાયા પગલાં દેશભરમાં લેવાઈ રહ્યાં છે. એકથી વધુ બાળકના જન્મ પછી જૈન સંઘોએ બાળકોનાં પાલન-પોષણ, શિક્ષણ માટે લાખો રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

જૈનોની વસતીમાં ઘટાડોઃ ઉપાય શું?

1 min

વર્જિનિટી: વાસ્તવિકતાને બદલે વાયકાને વરેલો વિષય

હમણાં જ ‘પેટીપૅક’ નામે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ. પેટીપૅક એ અકબંધ, સાબૂત કે ખોલ્યા વગરની હાલતમાં રહેલી વસ્તુઓ માટે વપરાતો એક સામાન્ય શબ્દ છે, પણ આ ફિલ્મમાં કોઈ વસ્તુ માટે એ શબ્દ નથી પ્રયોજાયો. એ સીની વર્જિનિટી એટલે કે કૌમારત્વના સંદર્ભમાં વપરાયો છે. સ્ત્રીનું કૌમારત્વ લગ્ન સુધી જળવાઈ રહે એ સંસારના લગભગ તમામ સમુદાયોમાં કાયમથી ઇચ્છનીય બાબત ગણાઈ છે. આજે એકવીસમી સદીના વિશ્વમાં ઘણી આધુનિક સ્રીઓ અંગત જીવનની બાબતોમાં આ ખયાલોને ફગાવી રહી છે. ચાલો, વર્જિનિટીના આ ચર્ચાસ્પદ અને ગંભીર મુદ્દા પર એક નજર કરીને એની સાથે જોડાયેલા ભ્રમ અને સત્યને સમજીએ.

વર્જિનિટી: વાસ્તવિકતાને બદલે વાયકાને વરેલો વિષય

1 min

વર્જિનિટી અને ચારિત્ર્યને જોડવા ન જોઈએ

જ્યાં સુધી એ ચર્ચાનો વિષય બને છે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ તેને જ તમે પ્રાયોરિટી આપો તો ઘણા પ્રશ્નો ઊભા થાય છે

વર્જિનિટી અને ચારિત્ર્યને જોડવા ન જોઈએ

1 min

વર્જિનિટી ટેસ્ટ જરાય વિશ્વાસપાત્ર નથી

આજના સમયમાં સ્ત્રીઓ ઘોડેસવારી, કુસ્તી, બોક્સિંગ, જિમનાસ્ટિક્સ અને હર્ડલ રેસ જેવી રમતોમાં ભાગ લે છે જેના કારણે આ હાયમેનમાં ઈજા થઈ શકે છે

વર્જિનિટી ટેસ્ટ જરાય વિશ્વાસપાત્ર નથી

1 min

પ્યુરિટી બૉલ અને ટ્રૂ લવ વેઇટ્સ

અમેરિકાનાં વિવિધ ધાર્મિક સંગઠનોએ છોકરીઓ લગ્ન પછી જ જાતીય સંબંધો બાંધે અને ત્યાં સુધી પોતાની વર્જિનિટીને અખંડ રાખે, એ હેતુથી ‘ટ્રૂ લવ વેઇટ્સ’ નામે આંદોલન જગાવેલું

પ્યુરિટી બૉલ અને ટ્રૂ લવ વેઇટ્સ

1 min

મોટા ભાગે આ પુરુષની જ અપેક્ષા હોય છે

ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમારો ઉછેર ખૂબ મુક્ત વાતાવરણમાં થયો હોય છતાં પણ તમારા મગજમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ હોય કે સામેનું પાત્ર વર્જિન નથી તો એ ચરિત્રહીન છે

મોટા ભાગે આ પુરુષની જ અપેક્ષા હોય છે

1 min

સમાજની વિચારસરણીમાં કોઈ મોટો બદલાવ નથી

હજુ ઘણાં ગામડાંઓમાં એ પદ્ધતિ છે કે જેમાં સફેદ ટુવાલ પાથરીને સ્ત્રીની વર્જિનિટી ઘરની વડીલ સ્ત્રીઓ દ્વારા તપાસવામાં આવે છે

સમાજની વિચારસરણીમાં કોઈ મોટો બદલાવ નથી

1 min

વાંક શબ્દકોશનો પણ ખરો!

ફ્રાન્સમાં ‘હાયમેન રિડેફિનેશન કલેક્ટિવ' નામક સંગઠન એક અલગ જ મિશન પર છે

વાંક શબ્દકોશનો પણ ખરો!

1 min

આપણે ત્યાં સ્ત્રી-પુરુષને માપવાનાં કાટલાં જુદાં-જુદાં છે

માત્ર વર્જિનિટીની જ વાત છે એવું નથી, આપણે ત્યાં ફેમિલી પ્લાનિંગને લગતાં જે ઓપરેશન થાય છે તેમાં ૫ ટકા ઓપરેશન જ પુરુષોનાં થાય છે અને ૯૫ ટકા સ્ત્રીઓનાં થાય છે

આપણે ત્યાં સ્ત્રી-પુરુષને માપવાનાં કાટલાં જુદાં-જુદાં છે

1 min

પોણા સાતસો સિંહોને ગીરનું જંગલ નાનું પડવા લાગ્યું

ગીર-ગિરનાર સહિત કાઠિયાવાડના આઠ જિલ્લાના ર૪ હજાર ચો.કિ.મી. જંગલ પૈકી ૧૪૦૦ ચો.કિ.મી.માં પ્રસરેલા ગીર જંગલમાં અત્યારે ૬૭૪ સિંહ છે. ગુજરાત જ નહીં, બલ્કે ભારત અને એશિયાની શાન સમાન આ સાવજ છેલ્લા બે દશકામાં ગિરનાર જંગલ વટાવીને ભાવનગર અમરેલી પંથક. પોરબંદરના માધવપુરથી માંડી છેક રાજકોટ-ચોટીલા સુધી પહોંચ્યા છે. શું સિંહોને ગીર નાનું પડે છે? શું સિંહો પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે. આ વિસ્તરી રહેલા સિંહોને માનવીઓ સ્વીકારશે? આ પ્રશ્નોના જવાબો મળે છે પ્રોજેક્ટ લાયનમાં

પોણા સાતસો સિંહોને ગીરનું જંગલ નાનું પડવા લાગ્યું

1 min

સદીઓ પહેલાંની સિંહની સફર

૧૮મી સદીની જ વાત કરીએ તો હાલના પાકિસ્તાન અને ભારતના રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ રાજ્યોના કેટલાયે વિસ્તારોમાં સિંહ હતા

સદીઓ પહેલાંની સિંહની સફર

1 min

પંડિતો જ નહીં, અહીં ટેણિયા પણ સંસ્કૃતમાં વાત કરે છે!

સંસ્કૃત એ આદિકાળથી બોલાતી પ્રાચીન ભાષા છે, તે સંસ્કૃતિ પણ છે. સાદી ભાષામાં સંસ્કૃતનો અર્થ સારી રીતે સંસ્કારિત કરેલું એમ થાય, પરંતુ આજે સામાન્ય લોકોને સંસ્કૃત બોલવું, વાંચવું, સમજવું ઘણું અઘરું લાગે છે. માટે જ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની શાળાઓમાં બાળપણથી જ સંસ્કૃત ભાષામાં રુચિ વધારવા અને સંસ્કૃતિની જાળવણી કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

પંડિતો જ નહીં, અહીં ટેણિયા પણ સંસ્કૃતમાં વાત કરે છે!

1 min

દિવ્યાંગોના જીવનમાં ખૂટતી સંજીવનીરૂપ કડીઓ

શારીરિક કે માનસિક ખોડખાંપણ સાથે જન્મતાં દરેક બાળકને આપણે વિશિષ્ટતાનું લેબલ આપીને સંતોષ માની લીધો છે. વાસ્તવમાં એમની કાળજી લેવા માટે અપેક્ષિત લક્ષ આપવામાં આવતું નથી. તેઓ પણ સામાન્ય મનુષ્યની જેમ સમાજમાં જીવી શકે એ માટે તેમના શિક્ષણની આગવી વ્યવસ્થા કરવી પડે છે, એવી વ્યવસ્થા છે, પણ સમયાનુસાર એમાં સુધારો થયો નથી. એમાંય મૂકબધિર બાળકોના શિક્ષણની દશા તો દયાજનક છે. કાબેલ શિક્ષકો અને યોગ્ય શિક્ષણ પદ્ધતિના અભાવે ગણિત-વિજ્ઞાન જેવા વિષયો ભણવા એમના માટે સ્વપ્નવત્ બની ગયા છે.

દિવ્યાંગોના જીવનમાં ખૂટતી સંજીવનીરૂપ કડીઓ

1 min

લાખો માઈભક્તોને મોટી ભેટઃ અંબાજીમાં દેશનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો માણી શકાશે

તીર્થધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓને રાત્રી રોકાણ માટે આકર્ષવા રૂ.૧૩.૩૫ કરોડના ખર્ચે ભવ્ય આયોજન કરાયું

લાખો માઈભક્તોને મોટી ભેટઃ અંબાજીમાં દેશનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો માણી શકાશે

1 min

સ્વરાજ્ય સંગ્રામનો મહિલા અવાજ: દંડાબહેન ચૌધરી (૧૯૦૬-૧૯૯૧)

ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચ વખતે સૂરજબહેન મહેતાની આગેવાનીમાં સ્વરાજ આશ્રમની ટુકડીમાં દંડાબહેને સુરતમાં કામ કર્યું હતું. જ્યાં તેઓ પણ પોલીસ હિંસાનો ભોગ બન્યાં હતાં આદિવાસી મહિલાઓ કાંડાથી ખભા સુધી અને ઘૂંટીથી ઘૂંટણ સુધી ભારે વજનનાં ઘરેણાં પહેરતી હતી. એવામાં દંડાબહેન સહિતની મહિલાઓ દ્વારા ઘરેણાંનો ત્યાગ કરવો એ ક્રાંતિથી કમ ન હતું

સ્વરાજ્ય સંગ્રામનો મહિલા અવાજ: દંડાબહેન ચૌધરી (૧૯૦૬-૧૯૯૧)

1 min

સ્કૂલ એડમિશનની રામાયણ!

‘અમે અત્યારે રાહ જોઈએ છીએ. પૈસાની નહીં, ડોનેશનની. કોઈ ડોનર મળી જાય અને ખુરશી ટેબલનું દાન કરે કે તરત જ અમે બેસવાની સગવડ કરવાના છીએ'

સ્કૂલ એડમિશનની રામાયણ!

1 min

શું બધી રૂપાળી સ્ત્રીઓ અને પૈસાદાર પુરુષો સ્વભાવગત ‘દગાખોર' હોય છે?

આપણે ફિલ્મોમાં અને સામાન્ય જીવનમાં પણ એવી ગેરસમજ પાળીએ છીએ કે દેખાવડા કે પૈસાદાર વ્યક્તિઓ પ્રેમાળ ન હોય કે સાચો પ્રેમ ન કરી શકે. દેખાવડા અને પૈસાદાર લોકોને સ્વભાવથી જ ‘બેવફા’ માની લેવામાં આવતા હોય છે. છતાં મોટા ભાગનાને જોઈતા તો પાછા એ જ દેખાવડા કે પૈસાદાર પાત્રો જ હોય છે.

શું બધી રૂપાળી સ્ત્રીઓ અને પૈસાદાર પુરુષો સ્વભાવગત ‘દગાખોર' હોય છે?

1 min

‘વખાણ તમારી પ્રગતિ માટે અવરોધરૂપ છે અને ટીકા તમને ધક્કો મારે છે..'

ગઈ ૧૦મી મેએ સંતુરના તાર થંભી ગયા. જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું અવસાન થયું. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકવાદ્ય સંતુરને આંતરરાષ્ટ્રીય ઓળખ આપી હતી. તેમણે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે શિવ-હરિ’ના નામે હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમની સફર અને એસ. ડી. તથા આર.ડી. બર્મન સાથેના કિસ્સાઓ વાગોળીને તેમને યાદ કરીએ..

‘વખાણ તમારી પ્રગતિ માટે અવરોધરૂપ છે અને ટીકા તમને ધક્કો મારે છે..'

1 min

ધ આર્ચિ કોમિક્સ: એન્ડ્રુસ આવ્યો, નેપોટિઝમ લાવ્યો!

આજે આર્ચિ એન્ડ મંડળીને યાદ કરવાનું કારણ એ છે કે, ઇન્ટરનેશનલી પોપ્યુલર આ કોમિક્સ પરથી ડિરેક્ટર ઝોયા અખ્તર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ માટે હિન્દીમાં ‘ધ આચિઝ' નામથી ફિલ્મ બનાવશે

ધ આર્ચિ કોમિક્સ: એન્ડ્રુસ આવ્યો, નેપોટિઝમ લાવ્યો!

1 min

Read all stories from ABHIYAAN

ABHIYAAN Magazine Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNews

LanguageGujarati

FrequencyWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All