ABHIYAAN Magazine - June 27, 2020Add to Favorites

ABHIYAAN Magazine - June 27, 2020Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read ABHIYAAN along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 3 Days
(OR)

Subscribe only to ABHIYAAN

1 Year$51.48 $8.99

Save 83% Easter Sale!. ends on April 1, 2024

Buy this issue $0.99

Gift ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

[ Cover story ] । The tragic story of the oppression of whites on black slaves for five centuries ।
। Dispute with Nepal is not to be taken lightly ।
। Corona effect: Unemployed cripples and self-reliant lockdown ।
। Kolkata Calling: Lord Jagannath was also staying away from devotees! ।
। Panjo Kutch: Saying ‘you live’ gives folklore to the people ।
। Nowadays, why there is an obstacle in finding a cure for corona virus? ।
। Visa Discussion: Covid-19, President Trump and America's Dream ।
| Panchamrut | Family Zone: Although times have changed, the status of women has not changed | Hasata Rehjo Raj | Cartoons | Navi Khitij: The key to success in interviews | MovieTV: । Navalika_‘Sugandha’ - Varta’ by Sparsh Hardik |

કોફીના કપમાં ડૂબી જતી સાંજ અને ડૂબી જતી જિંદગી...

જે લોકો અનેક પ્રકારનાં સુખ વચ્ચે આળોટતા હોય તેમને એ સુખ લેતાં ન આવડતું હોવાના દાખલાઓ આ સંસારમાં ઓછા નથી

કોફીના કપમાં ડૂબી જતી સાંજ અને ડૂબી જતી જિંદગી...

1 min

ઉમદા ઉત્તર આપી ઇન્ટરવ્યુઅરના સવાલો પર ખરા ઊતરો

ઓનલાઈન ઇન્ટરવ્યુમાં ધ્યાન રાખવાની ઘણી બધી બાબતો પર ગત સપ્તાહે વાત કરવામાં આવી હતી, આ વખતે એ સંદર્ભે જ વાત આગળ વધારીએ તો તેમાં સૌથી મહત્વનું છે સવાલોના યોગ્ય રીતે જવાબ આપવા. ઘણી વાર એ પ્રકારના સવાલો પૂછવામાં આવે છે જે નોકરીલક્ષી નથી હોતા, એવા સમયે સાવધાનીથી આપેલા જવાબો ઇન્ટરવ્યુને સફળ બનાવે છે.

ઉમદા ઉત્તર આપી ઇન્ટરવ્યુઅરના સવાલો પર ખરા ઊતરો

1 min

કોરોના વાઇરસની દવા શોધવામાં અવરોધ કેમ આવી રહ્યો છે?

ડિસેમ્બર મહિનાથી શરૂ કરીને હાલમાં જૂન મહિના સુધી એટલે કે છેલ્લા છ મહિનાથી સમગ્ર દુનિયાનું ધ્યાન માત્ર એક જ વિષય પર કેન્દ્રિત છે અને તે છે કોરોના વાઇરસની મહામારી. આ વૈશ્વિક મહામારીએ લાખો લોકોને પોતાના શિકાર બનાવ્યા. મૃત્યુઆંક પણ લાખોને પાર પહોંચ્યો, તેની પાછળનું કારણ એ છે કે આ રોગ સામે રક્ષણ આપી શકે તેવી કોઈ દવા કે રસી હજુ સુધી શોધાઈ નથી શકી. કેટલાક દેશો 'ને કંપનીઓએ કોરોના વાઇરસ સામે રક્ષણ આપી શકે તે માટેની દવા કે રસીની શોધ કરવાનું કામ હાથમાં લીધું છે, પણ હજુ સુધી કોઇ ટ્રાયલને સફળતા મળી હોય તેવા અણસાર પ્રાપ્ત નથી થયા.

કોરોના વાઇરસની દવા શોધવામાં અવરોધ કેમ આવી રહ્યો છે?

1 min

ભગવાન જગન્નાથ પણ ભક્તોથી દૂર રહ્યા હતા!

સ્કંદપુરાણમાં એવું વર્ણન છે કે અવંતિ પ્રદેશના શાસક અને જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના સ્થાપક મહારાજા ઇન્દ્રધુમ્ન સ્નાનયાત્રાનું પ્રથમ આયોજન કરાવ્યું હતું

ભગવાન જગન્નાથ પણ ભક્તોથી દૂર રહ્યા હતા!

1 min

કોરોના સાથે જીવવાની કળા શીખવામાં જ બુદ્ધિમાની છે

લૉકડાઉનનાં નિયંત્રણોને હળવા કરવામાં આવ્યાં એ સાથે એક મહત્ત્વની વાત એ પણ કરવામાં આવી હતી કે કોરોના વાઇરસના સંક્રમણ સામેનો આ જંગ લાંબો ચાલવાનો છે અને એટલે કોરોના સાથે જીવતા શીખવું પડશે. કોરોના સંક્રમણથી બચવાના ઉપાયો કરતા રહીને જીવનને પ્રવૃત્તિમય, ગતિશીલ બનાવવું પડશે.

કોરોના સાથે જીવવાની કળા શીખવામાં જ બુદ્ધિમાની છે

1 min

ભલે સમય બદલાયો, પરંતુ મહિલાઓની સ્થિતિ નથી બદલાઈ

અનલૉક-૧ની શરૂઆત થઈ છે, પરંતુ અનેક ઘર-પરિવાર એવાં છે જ્યાં લૉકડાઉનની અસર વર્તાય છે. સતત સાથે વિતાવેલા એ દિવસોના કારણે સંબંધોમાં પડેલી તિરાડ હજુ પણ પુરાઈ નથી. નાની-નાની વાતોના કારણે થયેલા ઝઘડાએ ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું તો બીજી બાજુ લૉકડાઉનમાંથી મુક્ત થયા છતાં સંબંધો વચ્ચે ઊભી થયેલી દીવાલ યથાવત છે. ઘરેલુ હિંસાની ઘટનાઓમાં પણ વધારો થયો છે.

ભલે સમય બદલાયો, પરંતુ મહિલાઓની સ્થિતિ નથી બદલાઈ

1 min

નેપાળ સાથેના વિવાદને હળવાશથી લેવા જેવો નથી

ભારત અને નેપાળ વચ્ચેનો સરહદી વિવાદ ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે.

નેપાળ સાથેના વિવાદને હળવાશથી લેવા જેવો નથી

1 min

રૂપ અને બુદ્ધિ

રાજાએ સિક્સર મારી દીધી. એ બોલ્યા કે, 'નૃત્યાંગના, તું એક વાત ધ્યાનથી સાંભળી લે. ભાગ્યની સામે રૂપ નાચે છે, પરંતુ ક્યારેય રૂપની સામે ભાગ્ય નાચતું નથી.'

રૂપ અને બુદ્ધિ

1 min

અરે રે પગલે ફિક્કર નોટ.. કહેનાર સુશાંતની સુસાઇડ

ઓ..ચિંતા કરકે ક્યા પાયેગા, મરને સે પહેલે મર જાએગા, સૂન યે ગાના કામ આયેગા, બસ ખા લે પી લે જી લે.. ક્યૂકી જિંદગી હૈ શોર્ટ..અરે રે પગલે ફિકર નોટ. જો ભી હોગા હો ને દે પગલે ફિકર નોટ...” છીછોરે ફિલ્મના આ ગીતમાં સુશાંત સિંહ રાજપૂત પોતાના પુત્રને ચિંતા છોડી મુક્ત થઈ મસ્તીથી જિંદગી જીવવાનું શીખવી રહ્યો છે. કાશ રીલ લાઇફમાં ગવાયેલા ગીતના આ શબ્દો તેણે રીયલ લાઇફમાં પણ યાદ રાખ્યા હોત તો આજે સુશાંત આપણી વચ્ચે જીવંત હોત, પરંતુ અફસોસ કે જીવનથી નાસીપાસ થઈને સુશાંત જેવા બોલિવૂડના તેજસ્વી અભિનેતાએ જિંદગી ટૂંકાવવા આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો.

અરે રે પગલે ફિક્કર નોટ.. કહેનાર સુશાંતની સુસાઇડ

1 min

‘તું જીવે છે' કહીને લોકવાણી લોકોને આપે છે સધિયારો

કોવિડ-૧૯ત્ના આ કપરા સમયમાં કોરોના વાઇરસથી બચીને કેવી રીતે જીવવું, તે અંગે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેક માર્ગદર્શિકાઓ બહાર પડાઈ છે. શહેરીજનો તે સમજે છે, પરંતુ ગામડાંમાં ખાસ કરીને કચ્છનાં ગામડાંમાં વસનારા લોકો કોરોના અંગેની વિવિધ વાતોથી અજાણ છે, ત્યારે ભુજની એક સંસ્થા 'લોકવાણી' લોકો સહેલાઈથી સમજી શકે તેવી ભાષામાં ૧૦-૧૦ મિનિટના કાર્યક્રમો બનાવીને વૉટ્સઍપના માધ્યમથી ગામેગામ જાગૃતિ ફેલાવી રહી છે.

‘તું જીવે છે' કહીને લોકવાણી લોકોને આપે છે સધિયારો

1 min

Read all stories from ABHIYAAN

ABHIYAAN Magazine Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNews

LanguageGujarati

FrequencyWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All