ABHIYAAN Magazine - May 16, 2020Add to Favorites

ABHIYAAN Magazine - May 16, 2020Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read ABHIYAAN along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 12 Days
(OR)

Subscribe only to ABHIYAAN

1 Year $12.99

Save 75%

Buy this issue $0.99

Gift ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

[ Cover story ] । Distracted mind: The deadly effect of lockdown ।
। Corona, lockdown, boredom, psychosis - the solution ।
। Corona changed her lifestyle as well as her wedding style ।
। Lockdown: Unemployment and mental stress ।
। USA: Demand for Alcohol in Lockdown ।
। Lockdown is an obstacle in love ।
। Agriculture has to be modernized due to Kovid-19 ।
। Kolkata Calling: Rabindra Jayanti (May 8) Commemoration of world poet Rabindranath Tagore ।
। Visa: Talking about P-3 visa and \'Corona Relief Fund\' for playwrights ।
। Purvapar: Tribute to Isha Kundanika ।
। Admirable: Jay Gangadia - literally \'Special Child\' ।
। Technology: Akashwani Radio\'s new cleaver - entertainment and news broadcasting via YouTube and apps ।
। Rajkaj: Returning to the homeland of the working people, the closed fist of the system was opened ।
। Charning Ghat: A true follower of Nizamuddin ।
। Purvapar: Emperor Ashoka\'s Dharmachakra change: A legend? ।
। Panjo Kutch: Hundreds of years ago, patients were also quarantined in Kutch ।
। Visa-consultation: | Panchamrut | Chrning Ghat | Hardaykunj | Family Zone | Cartoons | MovieTV । Navalktha_‘Ek Adhuri Varta’ by Nilam Doshi and Harish Thanki – Ch-27th |

શ્રમજીવીઓની વતન વાપસી તંત્રની બંધ મુઠ્ઠી ખૂલી ગઈ

મજૂરો, શ્રમજીવીઓને તેમના વતન રાજ્યમાં પાછા મોકલવાના મુદ્દે રાજરમત શરૂ થઈ તો તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો દોષ અને દૂરંદેશિતાનો અભાવ જ મુખ્યત્વે જવાબદાર છે.

શ્રમજીવીઓની વતન વાપસી તંત્રની બંધ મુઠ્ઠી ખૂલી ગઈ

1 min

ગુજરાતમાં અત્યાર સુધી આંધળે બહેરું કૂટાયું?

જમાલપુર, કાલુપુર અને જેતલપુરના જથ્થાબંધ શાકમાર્કેટ બંધ કરાયાં ત્યારે સરકાર અને મ્યુનિસિપલ તંત્ર જાણતું હતું જ કે સંક્રમણ ઝડપથી ફેલાવાનાં મૂળ ક્યાં છે

ગુજરાતમાં અત્યાર સુધી આંધળે બહેરું કૂટાયું?

1 min

સમય સમયની વાત છે

લૉકડાઉન ખૂલે પછી પણ સાવધાની રાખવાની છે એવું ઠોક બજાવીને સરકાર કરી રહી છે, પણ ટોળાશાહીમાં જન્મેલી, ઉછરેલી પ્રજાને ટોળામાં જ વગર મોતે મરવાની ઉતાવળ હોય એમ ધસી જઈ રહી છે.

સમય સમયની વાત છે

1 min

કવિ પ્રણામ...

પ્રભુ મને દેજો એક ગાન! આવા વરદાનની કલ્પના કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિ જ કરી શકે. દર વર્ષે બંગાળી કેલેન્ડર મુજબ ૨૫ વૈશાખના જોડાસાંકો ઠાકુરબાડીથી શાંતિ નિકેતન અને દેશ-વિદેશમાં જ્યાં સાંસ્કૃતિક, સાહિત્યિક મંચ છે ત્યાં એક વિશ્વકવિને તેમની મૂર્તિ કે છબિ પર પુષ્પાંજલિ અર્પી. રવીન્દ્ર સંગીત, સાહિત્ય ચર્ચા, નાટકનાટીકા ભજવી ઊજવાય છે. આ વર્ષે પણ ૮ મેના રવીન્દ્ર જયંતી ઊજવાઈ રહી છે.

કવિ પ્રણામ...

1 min

કોરોનાએ લાઇફસ્ટાઇલ ઉપરાંત વેડિંગ સ્ટાઇલમાં પણ આપ્યું પરિવર્તન

કોરોના મહામારીએ લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે.

કોરોનાએ લાઇફસ્ટાઇલ ઉપરાંત વેડિંગ સ્ટાઇલમાં પણ આપ્યું પરિવર્તન

1 min

‘કિંગ ઓફ રોમાન્સ' રિશી કપૂર

યાદોમાં હંમેશાં જીવંત રહેશે

‘કિંગ ઓફ રોમાન્સ' રિશી કપૂર

1 min

કોવિડ-૧૯ના કારણે ખેતીને આધુનિક બનાવવી પડશે

કચ્છના ખેડૂત સીસીટીવીની મદદથી ખેતીની દેખભાળ કરે છે તો ખેતીવાડી વિભાગ ડ્રોન અને સેટેલાઈટની મદદથી વાવેતરના આંકડા મેળવે છે. કોરોના વાઇરસના પ્રકોપના પગલે સોશિયલ ડિસ્ટર્લિંગ હવે ફરજિયાત બની રહ્યું છે ત્યારે રોજ ખેતર પર જઈને ધ્યાન રાખવા કરતાં આધુનિક ટેકનોલોજીનો સહારો વધુ ઉપયોગી બની શકે છે.

કોવિડ-૧૯ના કારણે ખેતીને આધુનિક બનાવવી પડશે

1 min

વિક્ષિપ્ત મન: લોકડાઉનની ઘાતક અસર

આજના સમયે આપણા સામાજિક મિત્રો સાથે સંપર્કમાં રહેવું જોઈએ. મતલબ, મિત્રોને ફોન કરો, સંદેશાની આપ-લે કરો, સોશિયલ મીડિયા પર સમય પસાર કરો

વિક્ષિપ્ત મન: લોકડાઉનની ઘાતક અસર

1 min

'લેબર ડૌલા' ભાવનાત્મક કારકિર્દી

મધર્સ ડે એટલે માતાઓ માટેનો એક ખાસ દિવસ. સંતાનો આ દિવસે મધર્સ માટે કંઈક ખાસ કરવાની ઇચ્છા રાખતા હોય છે, ત્યારે માતા બનવાના એ ગોલ્ડન પિરિયડને સુંદર બનાવવાનું કામ કરે છે ડીલા વુમન્સ. એમ કહી શકાય કે, યુવતીઓ માટે કારકિર્દીની નવી ઉડાન ભરવા માટેનું આ બેસ્ટ અને અલગ પ્રોફેશન છે.

'લેબર ડૌલા' ભાવનાત્મક કારકિર્દી

1 min

લોકડાઉનમાં આલ્કોહોલની ડિમાન્ડ

આલ્કોહોલ બિયર વાઇન અને સ્પિરિટ્સ. જેનો ઉપયોગ દુનિયાભરના દેશોમાં ખુલ્લેઆમ થઈ રહ્યો છે. છતાં ઘણા મુસ્લિમ દેશો અને અમુક રાજયો ડ્રાય સ્ટેટ એટલે કે નશામુક્ત છે. જ્યાં આલ્કોહોલનું વેચાણ ઇલિગલ છે.

લોકડાઉનમાં આલ્કોહોલની ડિમાન્ડ

1 min

લોકડાઉનનો આવરોધ પ્રેમમાં આવે આવ્યો તો એને પણ પહોંચી વળ્યાં... ભાઈ, આ તો પ્રેમ છે

જેવી રીતે મીરાં રાણી કૃષ્ણના પ્રેમમાં દીવાની થઈને તેનાં દર્શન માટે મેવાડથી દ્વારકા પહોંચી હતી, એવી જ કેટલીક પ્રેમ દીવાનીઓ લૉકડાઉનની વચ્ચે કેટલાંય વિઘ્નો પાર કરીને પોતાના પ્રેમીઓને મળવા પહોંચવાનું સાહસ આદર્યું. સ્વાભાવિક છે કે આપણે મીરાંના કૃષ્ણ માટેના પ્રેમની સરખામણી અને આ યુવક-યુવતીઓના પ્રેમની સરખામણી ન કરી શકીએ, પણ પ્રેમ તો આખરે પ્રેમ હોય છે. એ મીરાંનો હોય કે મથુરામાં વસતી કોઈ યુવતીનો...

લોકડાઉનનો આવરોધ પ્રેમમાં આવે આવ્યો તો એને પણ પહોંચી વળ્યાં... ભાઈ, આ તો પ્રેમ છે

1 min

જય ગાંગડિયા : ખરા અર્થમાં 'સ્પેશિયલ ચાઈલ્ડ'!

ગાંધીજી કહેતા કે શ્રદ્ધાથી માણસ પહાડો ઓળંગી જાય છે, જરૂર માત્ર જાત પર ભરોસો કરવાની હોય છે. બાપુના આ શબ્દોને અત્યાર સુધીમાં ઘણા લોકોએ જીવનમાં ઉતાર્યા હશે, પણ અમદાવાદનો ૨૧ વર્ષીય જય ગાંગડિયા તેમાં નોખો તરી આવે છે. આજે જ્યારે લૉક ડાઉન લંબાતા સામાન્ય માણસ ઘરમાં રહીને કંટાળી ગયો છે, ત્યારે ૮૦ ટકા દિવ્યાંગ આ યુવકની સ્ટોરી આપણને સૌને પોતાની અંદર ડોકિયું કરવા મજબૂર કરે છે.

જય ગાંગડિયા : ખરા અર્થમાં 'સ્પેશિયલ ચાઈલ્ડ'!

1 min

આવજો, ઈશા કુન્દનિકા

વલસાડથી ધરમપુર જતાં આ નાનકડું રમણીય સ્થાન આવે; નામ ‘નન્દીગ્રામ.'

આવજો, ઈશા કુન્દનિકા

1 min

આકાશવાણી રેડિયોનું હવે નવું કલેવર: યુ-ટ્યૂબ અને એપ દ્વારા સાંભળી શકાશે

શ્રોતાઓ એફ.એમ.ની જેમ જ આકાશવાણી રેડિયો પોતાના મોબાઇલ પર સાંભળી શકશે. તેના માટે રેડિયો સ્ટેન્ડ સેટની જરૂર નથી

આકાશવાણી રેડિયોનું હવે નવું કલેવર: યુ-ટ્યૂબ અને એપ દ્વારા સાંભળી શકાશે

1 min

સ્ટે હોમ.. ઓનલાઇન સ્ટડી યુવાનોએ અપનાવ્યો નવો ટ્રેન્ડ

લૉકડાઉનના કારણે હાલમાં યુવાનો ઘરમાં જ રહીને સમય પસાર કરી રહ્યા છે, પરંતુ આ સમય પણ પાર પડી જશે અને ફરી એકવાર સ્થિતિ નોર્મલ થઈ જશે તેવી આશા સાથે હાલમાં આગામી સમયનો અભ્યાસ ઘરે બેસીને ઓનલાઇન જ કરી રહ્યા છે. સ્ટે હોમ, ઓનલાઇન સ્ટડીનો નવો જ ટ્રેડ યુવાનોએ અપનાવ્યો છે.

સ્ટે હોમ.. ઓનલાઇન સ્ટડી યુવાનોએ અપનાવ્યો નવો ટ્રેન્ડ

1 min

લોકડાઉન સમય સમજાવે છે કે મહિલાઓ ઘરમાં કરે છે શું..?

ઘરમાં રહીને પરિવારના તમામ સભ્યોનો સમય સાચવનારી મહિલાને હંમેશાં સાંભળવા મળતું હોય છે કે તારે વળી ઘરમાં કામ જ શું હોય છે, પરંતુ આજે લૉકડાઉનમાં ઘરમાં રહેતા તમામ લોકોને આ વાતનો જવાબ મળી ગયો હશે, કે મહિલાઓ ઘરમાં રહીને શું કરે છે, તો ચાલો, આપણે પણ જાણીએ કે મહિલાઓ કરે છે શું..?

લોકડાઉન સમય સમજાવે છે કે મહિલાઓ ઘરમાં કરે છે શું..?

1 min

લોકડાઉન.. બેરોજગારી અને માનસિક તણાવ

દેશમાં કોરોનાના કહેરની અસર દરેક શહેર પર થઈ રહી છે. મહાનગરોની હાલત તો ઘણી નાજુક છે. સરકારે નાછૂટકે લૉકડાઉનના સમયમાં વધારો કરવો પડ્યો છે, પરંતુ દેશ બીજી એક સમસ્યા સામે પણ ઝઝૂમી રહ્યો છે અને તે છે બેરોજગારી. રાજ્યમાં બેરોજગારીનો દર ધીમે-ધીમે વધી રહ્યો છે. તો લોકોને નોકરી ગુમાવવાનો ડર પણ લાગી રહ્યો છે. આ રિસ્થતિની અસરના કારણે લોકો માનસિક તણાવનો પણ ભોગ બની રહ્યા છે. લૉકડાઉન, બેરોજગારી, માનસિક તણાવ જેવા અનેક સવાલોમાં મધ્યમવર્ગના લોકો ફસાઈ ગયા છે.

લોકડાઉન.. બેરોજગારી અને માનસિક તણાવ

1 min

કોરોનાની કરમકહાણી!

હું જ્યાં જાઉં ત્યાં કોરોનાથી બચોનું પોસ્ટર દેખાય. કોઈના હાથમાં ચોંટી જાઉં તો એને ખબર જ હોય કે સાબુથી ઘસી ઘસીને હાથ ધોવાના છે

કોરોનાની કરમકહાણી!

1 min

આંખોના અભિનયનો બાદશાહ... ઈરફાન ખાન

'મેને ને દિલ સે કહા ચૂંઢ લાના ખુશી.. નાસમજ લાયા ગમ તો યે ગમ હી સહી...'

આંખોના અભિનયનો બાદશાહ... ઈરફાન ખાન

1 min

કોરોના, લોકડાઉન, કંટાળો, મનોરોગ, ઉકેલ

કોરોનાને કારણે અપાયેલા દેશવ્યાપી લોકડાઉનને પરિણામે દેશવાસીઓ ફરજિયાત ઘરોમાં રહેવા મજબૂર બન્યાં છે. સ્વાભાવિક છે કે લાંબા સમયની આ પરિસ્થિતિથી સૌને કંટાળો આવે, પણ હવે તે અસર કંટાળાથી આગળ વધીને માનસિક બીમારીમાં પરિવર્તિત થવા માંડી છે. હવે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો ગભરામણ અને માનસિક તકલીફોની ફરિયાદો કરવા માંડ્યા છે, જેમાંથી ભારત અને ગુજરાત પણ બાકાત નથી.

કોરોના, લોકડાઉન, કંટાળો, મનોરોગ, ઉકેલ

1 min

Read all stories from ABHIYAAN

ABHIYAAN Magazine Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNews

LanguageGujarati

FrequencyWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All