ABHIYAAN Magazine - May 02, 2020Add to Favorites

ABHIYAAN Magazine - May 02, 2020Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read ABHIYAAN along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 6 Days
(OR)

Subscribe only to ABHIYAAN

1 Year $12.99

Save 75%

Buy this issue $0.99

Gift ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

[ Cover story ] । Work from home: new work-culture permanent or temporary? ।
। Work from home: compulsion of the present, what of the future? ।
। Currently Japan, America ... and now China Corona virus is a biological weapon? ।
। Rajkaj: Are we ready for the end of the lock down? ।
। Charning Ghat: Magical human body ।
। Purvapar: Garwa Gujaratis gave the slogan of revolution: 'Inquilab' ।
। Admirable: We will succeed one day - initiative to motivate the society in lockdown ।
। Corona effect: The story of Rajakbhai Qadri who defeated Corona through yoga pranayama ।
। Bhishmapratigya: Comedian Jagdish Trivedi's talk of lifelong social distance ।
। Kolkata Calling: Killing of Koranasur .... No entry into the village without washing hands ।
। Panjo Kutch: Hundreds of years ago, patients were also quarantined in Kutch ।
। Visa-consultation: Visa Discussion: Talking about getting political asylum in America | Panchamrut | Chrning Ghat | Hardaykunj | Family Zone | Cartoons | MovieTV । Navalktha_‘Ek Adhuri Varta’ by Nilam Doshi and Harish Thanki – Ch-25th |

મહિલાઓ માટે હાલનું સબળ માધ્યમ વિડીયો કોલિંગ

લૉકડાઉન સમયે ઘરમાં બેસીને મહિલાઓ પર જોક બનાવતા લોકોની કોઈ અછત નથી. સાથે જ પત્ની, માતા અને બહેનની વાત સમજતો વર્ગ પણ ઘણો વિશાળ છે, પરંતુ ઘણી જગ્યા આ સમયમાં પણ કારણ વગર બહાર જવાની ટેવવાળા લોકો પણ જોવા મળે છે. તો કોરોનાના આટલા બધા કહેર વચ્ચે પણ તેના વિશેની સમજથી પરે હોય તેવી વ્યક્તિ પણ તમને મળી આવશે. બસ, આવા જ લોકોને માહિતગાર કરવા માટે મહિલાઓએ વીડિયો કોલિંગ એક સચોટ સમજની શરૂઆત કરી છે.

1 min

ગરવા ગુજરાતીએ આપ્યું હતું ક્રાંતિ-સૂત્ર ઇન્કિલાબ!

પ્રણામ, ભગવતીભાઈ! ભગવતીચરણ વોહરા, જન્મ નાગર.

ગરવા ગુજરાતીએ આપ્યું હતું ક્રાંતિ-સૂત્ર ઇન્કિલાબ!

1 min

જાદુઈ માનવ શરીર

સ્વાથ્યની મર્યાદા આકાશથી ઘણે આગળ છેપડીકે બાંધેલા મનને કારણે શરીર પાછળ છે

જાદુઈ માનવ શરીર

1 min

વર્ક ફ્રોમ હોમ : નવું વર્ષ કલ્ચર કાયમી કે હંગામી ?

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના પગલે મોટાભાગના દેશો લૉકડાઉનને અનુસરી રહ્યા છે. લૉકડાઉનને કારણે દુનિયાભરમાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. મોટાભાગની કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ (વર્ક ફ્રોમ હોમ) કરવાની સવલત આપી છે. ટેકનોલોજી કંપની માઇક્રોસોફટનું કહેવું છે કે લૉકડાઉન બાદ ટીમ ઍપ્લિકેશનના ઉપયોગમાં જે રીતે વધારો નોંધાયો છે, તે જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં લોકોની કામ કરવાની શૈલીમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળશે.

વર્ક ફ્રોમ હોમ : નવું વર્ષ કલ્ચર કાયમી કે હંગામી ?

1 min

સવાસો વર્ષ પહેલાં પણ કચ્છમાં દર્દીઓને ક્વોરન્ટાઇન કરાતાં

૧૮૯૬-૯૭માં મુંબઈમાં પ્લેગ ફેલાયો ત્યારે કચ્છમાં દેશાવરથી આવતાં મુસાફરોને ક્વોરન્ટાઇન કરાતાં. ભુજમાં ત્યારે દર્દીઓને ક્વોરન્ટાઇન કરાતાં તે જગ્યાએ આજે મંદિર છે પરંતુ મોટી ઉંમરના લોકો તેને ક્વોરન્ટાઇન તરીકે જ ઓળખે છે.

સવાસો વર્ષ પહેલાં પણ કચ્છમાં દર્દીઓને ક્વોરન્ટાઇન કરાતાં

1 min

બોલિવૂડ સેલિબ્રિટીની સોશિયલ મીડિયા પર તું..તું..મેં..મેં..

લૉકડાઉનના કારણે દરેક વ્યક્તિ માટે સોશિયલ મીડિયા સમય પસાર કરવાનું માધ્યમ બની ગયું છે. આ લિસ્ટમાં બોલિવૂડ સેલિબ્રિટીનો પણ સમાવેશ થાય છે. રોજબરોજ પોતાના ચાહકો સાથે લાઇવ વીડિયો સાથે જોડાવાનો તેમનો સતત પ્રયત્ન રહે છે, પરંતુ આ સેલિબ્રિટીમાં કેટલાક એવા પણ છે જેમને લાચારીના આ સમયમાં આવા વીડિયો પસંદ નથી આવી રહ્યા અને તે અન્ય સેલિબ્રિટી પર પોતાની નારાજગી ખુલ્લા મને વ્યક્ત કરી રહ્યા છે.

બોલિવૂડ સેલિબ્રિટીની સોશિયલ મીડિયા પર તું..તું..મેં..મેં..

1 min

વર્ક ફ્રોમ હોમ : વર્તમાનની મજબૂરી, ભવિષ્ય શું?

કોરોના વાઇરસે વિશ્વની અનેક નાની-મોટી કંપનીઓને વર્ક ફોમ હોમનું મૉડલ સ્વીકારવા મજબૂર કરી દીધી છે. આટલા મોટા પાયે થયેલા પ્રયોગ બાદ જે પરિણામો સામે આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને જોતાં અનેક મોટી કંપનીઓ માની રહી છે કે કામકાજનું આ મૉડલ આગામી સામાન્ય દિવસોમાં પણ કર્મચારી અને કંપની બંને માટે ફાયદાકારક રહેશે. જોકે એક વર્ગ એવું પણ માની રહો છે કે વર્ક ફોમ હોમને કારણે કેટલીક માનસિક અને સામાજિક સમસ્યાઓ પેદા થઈ શકે છે. હાલ લૉકડાઉન જ્યારે તેના અંતિમ તબક્કામાં છે ત્યારે અહીં વર્ક ફ્રોમ હોમના પ્રયોગના લાભાલાભ વિશે ચર્ચા કરીએ.

વર્ક ફ્રોમ હોમ : વર્તમાનની મજબૂરી, ભવિષ્ય શું?

1 min

હમ હોંગે કામિયાબ એક દિન...

દેશમાં ચાલી રહેલી મહામારી સામે ટકી રહેવા અને તેને નાથવા માટે સરકાર સહિત જાગૃત પ્રજા પ્રયત્ન કરી રહી છે. આવા જ લોકોમાં અંકલેશ્વરના એક ગ્રુપનો પણ સમાવેશ થાય છે. જેમણે સાથે મળીને સમાજને મોટિવેશન કરવાનું બીડું ઉપાડ્યું છે અને તે પણ એક સુંદર ગીત દ્વારા. ઘણા મ્યુઝિક ગ્રૂપ છે, પરંતુ કદાચ ગુજરાતનું આ પ્રથમ મ્યુઝિક ગ્રૂપ હશે જેમણે આવા સમયે પબ્લિકના ડરને દૂર કરવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

હમ હોંગે કામિયાબ એક દિન...

1 min

તમને મરવાની બીક લાગે?

મૂળ વાત તો એ જ કે મરવાની બીકમાં જ મરી જાઉં, એના કરતાં વગર બીકે પણ તંદુરસ્ત રહીને સારું કેમ ન જીવું? ઓહોહો! બહુ મોટો મંત્ર મળ્યો આ તો

તમને મરવાની બીક લાગે?

1 min

યોગ – પ્રાણાયામ થકી કોરોનાને હરાવનારા વૃદ્ધ

જુવાનજોધ વ્યક્તિઓને મહામારી ભરખી ગઈ છે, પરંતુ જૈફ વયના આ વયોવૃદ્ધ મજબૂત મનોબળ અને આનંદી કાગડા જેવા મિજાજથી કોરોના સામે વિજય મેળવ્યો છે. હર વખત શું મહાત થવું દુ:ખોથી, ચાલ આ વખતે દુઃખોને મહાત કરીએ.

યોગ – પ્રાણાયામ થકી કોરોનાને હરાવનારા વૃદ્ધ

1 min

લોકડાઉનના અંત માટે આપણે સજ્જ છીએ?

નવા બદલાયેલા સમય અને સંજોગોને અનુકૂળ થવાની આદત તો કેળવવી જ પડશે. તંત્ર આપણને ડંડા મારીને માર્ગદર્શિકાનું પાલન કરાવે તેના કરતાં સ્વેચ્છાએ તેનું પાલન કરવાથી કષ્ટ ઓછું પડશે

લોકડાઉનના અંત માટે આપણે સજ્જ છીએ?

1 min

ડર્મેટોલોજિસ્ટ બનીને કારકિર્દીને નિખારો

વર્તમાન સમયમાં વ્યક્તિના દેખાવને જ સંપૂર્ણ માનવામાં આવે છે. એમ પણ કહી શકાય કે જેની સૂરત સારી તે ઑટોમેટિક સુંદર બની જાય છે. આવા જ વિચારોના કારણે ડર્મેટોલોજીનું મહત્ત્વ વધી રહ્યું છે. યુવાનો માટે આ રસપ્રદ અને ઉમદા કારકિર્દી પણ બની રહી છે. યુવાનો આ કરિયરને પસંદ કરીને તેમાં પોતાનું ભાવી સિક્યોર કરવાનું વિચારી રહ્યા છે, પરંતુ આ વિષયની અપૂરતી માહિતી તેમની કારકિર્દીમાં નડતરરૂપ બની રહી છે.

ડર્મેટોલોજિસ્ટ બનીને કારકિર્દીને નિખારો

1 min

WHOને ભંડોળ અટકાવવું એ સમસ્યાનો સાચો ઉકેલ નથી.

કોરોના વાઇરસના સંક્રમણના વૈશ્વિક સંકટને નિયંત્રિત કરવામાં વિશ્વ આરોગ્ય સંસ્થાની નિષ્ફળતા અને બેદરકારી તેમ જ આ સંકટની જડમાં રહેલા ચીનની બદનિયતને છાવરવાની ભૂમિકાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) વિશ્વભરમાં ટીકાને પાત્ર બની છે.

WHOને ભંડોળ અટકાવવું એ સમસ્યાનો સાચો ઉકેલ નથી.

1 min

હાથ ધોયા વગર ગામમાં નો એન્ટ્રી!

આપણા દેશના ભૂગોળને બરોબર સમજ્યા વગર બુદ્ધિનો મુગટ આપમેળે પહેરીને ફરતાં લોકોને ખબર નથી કે આજે પણ એ ઉક્તિ લાગુ પડે છે કે અભણ કેરા યાદ રાખે અને ભણેલાં ભૂલી જાય! જેમની પાસે પુષ્કળ સાધનો છે તેઓ વર્તમાન ત્રાસને બરોબર સમજતાં હોવા છતાં બેજવાબદારીનું ખુલ્લેઆમ પ્રદર્શન કરતા ફરે છે. બિલકુલ તેનાથી વિપરીત ડહાપણ પશ્ચિમ બંગાળના એક આદિવાસી વસતી ધરાવતાં ગામના લોકોએ દેખાડ્યું છે.

હાથ ધોયા વગર ગામમાં નો એન્ટ્રી!

1 min

કોરોનાસુર વધ!

જે વિચાર વિવાદથી ગૂંચવાઈ જાય છે તે સાંસ્કૃતિક પ્રયાસોથી સહજ ઉકેલાઈ જાય છે. લોકો વિચારતા થાય છે કે થોડું કષ્ટ છે, પણ મોટી વિપદા કરતાં નાનું દુઃખ સારું

કોરોનાસુર વધ!

1 min

બારી બહારની સાસરવાટ હજુ સાવ અજાણી રે...

હવે સમય આવ્યો છે કે મુરતિયાના બેન્ક એકાઉન્ટ અને આવકવેરાના દસ્તાવેજો વગેરે ચેક કર્યા વિના કોઈ વિશ્વાસ મૂકશે નહીં, કારણ કે છેલ્લા એક દાયકામાં કન્યાનાં માતાપિતા બહુ છેતરાયેલાં છે …!

બારી બહારની સાસરવાટ હજુ સાવ અજાણી રે...

1 min

Read all stories from ABHIYAAN

ABHIYAAN Magazine Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNews

LanguageGujarati

FrequencyWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All