ABHIYAAN Magazine - March 14, 2020Add to Favorites

ABHIYAAN Magazine - March 14, 2020Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read ABHIYAAN along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 6 Days
(OR)

Subscribe only to ABHIYAAN

1 Year $12.99

Save 75%

Buy this issue $0.99

Gift ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

[ Cover story ] Women Day Spe. । Men and women alike ।
। Fearless postmortem of Delhi storms ।
Coronation: Corona: The World's Most Infectious Virus
। The Indian Women's Encyclopedia ।
। Women's Day Special: Women get the same rights in the military ।
। Thousands of children's 'Mai' Sindutai ।
। The father's active role in the care of children ।
। A woman's right on her own earnings ।
। Daughter is the backbone of society ।
। Road in the name of brilliant daughters in a village of Kutch ।
। Churning Ghat: Language is not a slave to anyone ।
| Panchamrut | Chrning Ghat | Hardaykunj | Family Zone | Cartoons | MovieTV । Navalktha_‘Ek Adhuri Varta’ by Nilam Doshi and Harish Thanki – Ch-18th |

ગામમાં તેજસ્વી દીકરીઓના નામે રસ્તાઓ

દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કચ્છના નાનકડા ગામ કુકમાનાં મહિલા સરપંચે નવતર પહેલરૂપે ગામના રસ્તાઓને વિદ્યાર્થિનીઓનાં નામ આપ્યાં.

ગામમાં તેજસ્વી દીકરીઓના નામે રસ્તાઓ

1 min

હું પણ સામાન્ય મહિલાઓ જેવી જ છું : નીના ગુપ્તા

બધાઈ હો ફિલ્મ દ્વારા સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચનારી નીના ગુપ્તા હવે શુભ મંગલ જ્યાદા સાવધાન, પંગા જેવી ફિલ્મો દ્વારા દર્શકોમાં લોકપ્રિય બની રહી છે. એક સમયે વ્યક્તિગત જીવનને લઈને વિવાદોમાં રહેનારી અભિનેત્રી નીના ગુપ્તા એનઆઇડીની વિદ્યાર્થિની રહી ચૂકી છે. સાંસ, લેડીઝ સ્પેશિયલ જેવી ધારાવાહિકોમાં એક્ટિંગ કરીને દર્શકોના હૃદયમાં તેણે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. નીનાએ ટીવી ઇન્ડસ્ટ્રી ઉપરાંત વો છોકરી, મંડી, સૂરજ કા સાંતવા ઘોડા જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. અભિનયની સાથે તેણે સૂરજ કી પહેલી કિરણ સે સૂરજ કી અંતિમ કિરણ નામની ધારાવાહિક પ્રોડ્યુસ કરી હતી અને તેમાં અભિનય પણ કર્યો હતો. ખેર, એ સમયે નીનાએ જેટલી લોકપ્રિયતા હાંસલ નહીં કરી હોય તેથી વધુ લોકપ્રિયતા આજે ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી મેળવી રહી છે.

હું પણ સામાન્ય મહિલાઓ જેવી જ છું : નીના ગુપ્તા

1 min

બારટેન્ડરઃ સ્મોલ જોબ, બિગ ઇન્કમ

વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણો દેશ બારટેન્ડિંગ માટે નવો છે. એટલે કે ભારતમાં બારટેન્ડિંગની સ્થિતિ જુદી છે. વાઇન સંસ્કૃતિનો પરિચય આપણા માટે નવો કહી શકાય. માટે જ અહીંની રેસ્ટોરન્ટમાં તાલીમ મેળવેલા બારટેન્ડરોની અછત છે. દેશમાં ટ્રેઈન્ડ બારટેન્ડરો માટે જોબની અનેક તક રહેલી છે.

બારટેન્ડરઃ સ્મોલ જોબ, બિગ ઇન્કમ

1 min

અંબુવા કી ડાલી પે બોલે કોયલિયા...

જેને કેળવાવું જ નથી કે કૂણા પડવું જ નથી ને માત્ર જડ જ રહેવું છે તેઓ પાનખરના નકલી વારસાના અસલી દાવેદારો છે

અંબુવા કી ડાલી પે બોલે કોયલિયા...

1 min

બાળકોની સારસંભાળમાં પિતાની સક્રિય ભૂમિકા જરૂરી.

ફિનલેન્ડ લૈંગિક સમાનતાની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. આ પગલું એવું છે કે ત્યાં માતૃત્વ અવકાશ એટલે કે મેટરનિટી લીવની જેમ જ પિતૃત્વ અવકાશ એટલે કે પેટર્નિટી લીવને સાત મહિના કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

બાળકોની સારસંભાળમાં પિતાની સક્રિય ભૂમિકા જરૂરી.

1 min

ભાષા કોઈની ગુલામ નથી

ના ડૂબાડી શકો ના દાટી શકો ના બાળી શકોતમારા જીવનમાં તમે ભાષા નહીં મારી શકો

ભાષા કોઈની ગુલામ નથી

1 min

કોરોના વૈશ્વિક સ્તરે વિકરાળ બનતો વાઇરસ

કારોના વાઇરસની અસર ભારત સુધી પહોંચી છે. સરકારે હવે તત્કાલ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

કોરોના વૈશ્વિક સ્તરે વિકરાળ બનતો વાઇરસ

1 min

કરછમાં હજુ પણ છે આભડછેટનું દૂષણ?

કરછના રાપર તાલુકામાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. આ તાલુકાનાં ગામડાંમાં સમયાંતરે આજે પણ આ દૂષણ જીવંત હોવાનું સાંભળવા મળે છે.

કરછમાં હજુ પણ છે આભડછેટનું દૂષણ?

1 min

આજના સમયના ઉગતા ચિત્રકાર

વડોદરાના ગઝાલા નરમાવાલા આધુનિક સમયના ઉગતા સ્ત્રી ચિત્રકારોમાં પોતાનું નામ બનાવવામાં સફળ રહ્યાં છે.

આજના સમયના ઉગતા ચિત્રકાર

1 min

રિસર્ચ : વર્કિંગ વુમન માટે સંતાનોનો ઉછેર પ્રથમ પ્રાથમિકતા

એક માતા પોતાનાં સંતાનોના ઉછેરમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે અથવા એમ પણ કહી શકાય કે માતા જ બાળકોમાં યોગ્ય સંસ્કારોનું સિંચન કરી શકે છે, પરંતુ જો માતા ગૃહિણી ન હોય અને વર્કિંગ વુમન હોય તો..? તો..તો પત્યું. કામકાજી મહિલાઓ ક્યાંથી બાળકોને સમય આપે? પરંતુ એક રિસર્ચમાં સાબિત થયું છે કે વર્કિંગ વુમન વધુ સારી રીતે સંતાનોને સાચવી શકે છે.

રિસર્ચ : વર્કિંગ વુમન માટે સંતાનોનો ઉછેર પ્રથમ પ્રાથમિકતા

1 min

ખંભાતનાં તોફાનો આકસ્મિક કે પૂર્વયોજિત?

નવાબી નગર ખંભાત છેલ્લાં કેટલાંક વર્ષોથી કોમી છમકલાં અને જૂથ અથડામણોને કારણે સંવેદનશીલ બની ગયું છે. ૨૪મી ફેબ્રુઆરીએ જે બન્યું તે અસામાન્ય હતું એટલે આપણા માટે આખી ઘટનામાં પડદા પાછળ શું ખેલા ખેલાયો હતો તે જાણવું જરૂરી બની જાય છે.

ખંભાતનાં તોફાનો આકસ્મિક કે પૂર્વયોજિત?

1 min

પોતાની કમાણી પર પોતાનો અધિકાર

ગ્રામીણ મહિલાઓના કામ પર જવાને લઈને આજે પણ સંકુચિત માનસિકતા પ્રવર્તતી જોવા મળે છે. હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં મધ્ય પ્રદેશમાં એક સંશોધન હાથ ધર્યું હતું, જેમાં ગ્રામીણ ક્ષેત્રમાં વસતા લોકોનો કામકાજી મહિલા પ્રત્યેનો અભિગમ બદલવાનો પ્રયત્ન અને મહિલાઓને કામ કરવાની રુચિ જાગે તેમજ પ્રોત્સાહન મળે તે માટેના કેટલાક મુદ્દા આવરવામાં આવ્યા હતા.

પોતાની કમાણી પર પોતાનો અધિકાર

1 min

હજારો બાળકોનાં 'માઈ' સિંધુતાઈ

'તમે ધનવાન હોવ કે નિર્ધન, ક્યારેક ભૂખ્યા રહેવાનો અનુભવ કરજો . આ અનુભવથી તમને જીવનની કિંમત સમજાશે. ભૂખ તમને કેટલા મજબૂર બનાવે છે તેનો પણ અહેસાસ થશે.

હજારો બાળકોનાં 'માઈ' સિંધુતાઈ

1 min

મુલાયમ સામેના આવક કરતાં વધુ સંપત્તિના કેસનું શું થયું?

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસનો નિવેડો આવી ગયો છે કે પછી કેસ ચાલે છે?

મુલાયમ સામેના આવક કરતાં વધુ સંપત્તિના કેસનું શું થયું?

1 min

ફેસબુક અને વોટ્સએપના. પ્રાંગણમાં ફરતાં ફરતાં ...

સોમનાથ મહાદેવના પ્રાંગણમાં ફૂલ વેચતી એક દીકરીની એક ક્લીપ આવી નજરે. થોડીક લાંબી ક્લીપ છે, પણ જોવાનો આનંદ આવ્યો, દીકરીને શિવકથા કહેતા બાપુ વ્યાસપીઠ સુધી બોલાવે છે અને પછી એનો તૂટલો સુંડલો અને સુંડલામાં રહેલી બે ફૂલની માળાઓ..

ફેસબુક અને વોટ્સએપના. પ્રાંગણમાં ફરતાં ફરતાં ...

1 min

ઓસ્કારમાં એક પણ મહિલા નિર્દેશક કેમ નહીં: નતાલી

ઓસ્કાર એવોર્ડ સેરેમની એવો સમારંભ છે જેના પર સમગ્ર વિશ્વની નજર હોય છે, પરંતુ આ વખતે ઓસ્કાર કાર્યક્રમને થોડી જુદી રીતે યાદ રાખવામાં આવ્યો છે.

ઓસ્કારમાં એક પણ મહિલા નિર્દેશક કેમ નહીં: નતાલી

1 min

બિહારમાં નીતિશકુમાર સામે પ્રશાંત કિશોર

રાજકીય વ્યુહરચનાકાર તરીકે પોતાની ઓળખ ઊભી કરનાર પ્રશાંત કિશોરની રાજકીય મહત્વકાંક્ષાઓ હવે ઉછાળા મારી રહી છે.

બિહારમાં નીતિશકુમાર સામે પ્રશાંત કિશોર

1 min

વુમન્સ ડે, સેલિબ્રેશન ફોર એનિથિંગ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વમાં ઊજવાય છે. પહેલાં કરતાં હવે મહિલાઓ માટેના આ દિવસને વધુ ખાસ બનાવવાના પ્રયત્નો દરેક જગ્યાએ થતા. હોય છે. ઘરથી લઈને ઑફિસોમાં મહિલાઓ માટે કાર્યક્રમો અને સન્માનનીય પ્રોગ્રામોનું આયોજન થાય છે. એમ કહી શકાય કે હવે વુમન્સ ડેની ઉજવણીના અનેક ટ્રેન્ડ શરૂ થયા છે, સેલિબ્રેશન ફોર એનિથિંગ.

વુમન્સ ડે, સેલિબ્રેશન ફોર એનિથિંગ

1 min

મેઘાણી - ભક્તિ જ નહીં, સાહિત્ય-યાત્રાનો યે અંદાજ

એક બોધ તો જરૂર લેવો જ પડે. હવે પછી ઝવેરચંદ મેઘાણીને સમગ્રપણે પામવા હોય તો આ ગ્રંથ અત્યંત ઉપયોગી બનશે. ભવિષ્યના સંશોધકોને માર્ગ બતાવશે

મેઘાણી - ભક્તિ જ નહીં, સાહિત્ય-યાત્રાનો યે અંદાજ

1 min

નેશનલ એવોર્ડ ફોર વુમન સાયન્ટિસ્ટ : કુશલ રાજેન્દ્ર

મારી માટે અભ્યાસ કરાવવો એ યોગ જ છે. આજે જ્યારે અભ્યાસ કરાવતી હોઉં છું અને ક્લાસમાં યુવતીઓ પર નજર જાય છે, ત્યારે મને ઘણો જ આનંદ થાય છે. દીકરીઓને આગળ વધવા માટે આનાથી બીજું સારું શું હોઈ શકે. આ શબ્દો છે ભૂકંપને જીવનારી અને ભૂકંપને જીતનારી મહિલા કુશલ રાજેન્દ્રનો.

નેશનલ એવોર્ડ ફોર વુમન સાયન્ટિસ્ટ : કુશલ રાજેન્દ્ર

1 min

સૈન્યમાં મહિલાઓને મળ્યો સમાન અધિકાર

સેનામાં તેર વર્ષ સુધી સેવા આપનારા સેવાનિવૃત્ત લેફટનન્ટ કર્નલ ઋષિતા આચાર્યએ સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશને વધાવ્યો છે. સેનામાં મહિલાઓની ફરજનિષ્ઠા, પુરુષ અધિકારીઓ અને જવાનો સાથે ખભેથી ખભો મિલાવીને જવાબદારી નિભાવવાની ક્ષમતા વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે.

સૈન્યમાં મહિલાઓને મળ્યો સમાન અધિકાર

1 min

દીકરી સમાજ અને પરિવારનો આધાર છે

મહિલાઓ કે દીકરીઓ માટે એક દિવસ કેમ...? આ સવાલ છે દેશભરમાં ચર્ચિત બનેલા નિર્ભયાના પિતાનો. ખાસ દિવસો પર દીકરીઓને યાદ કરવી સારી વાત છે, પરંતુ તેમની માટે માત્ર એક જ દિવસ કેવી રીતે હોઈ શકે..!

દીકરી સમાજ અને પરિવારનો આધાર છે

1 min

Read all stories from ABHIYAAN

ABHIYAAN Magazine Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNews

LanguageGujarati

FrequencyWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All