ABHIYAAN Magazine - March 11, 2023Add to Favorites

ABHIYAAN Magazine - March 11, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read ABHIYAAN along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to ABHIYAAN

1 Year $12.99

Save 75%

Buy this issue $0.99

Gift ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

કોંગ્રેસ ૨૦૨૪ની ચૂંટણીમાં મહાગઠબંધન માટે સજ્જ

૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો કોંગ્રેસના નેતૃત્વ હેઠળ એકત્ર થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે, પરંતુ આ અપેક્ષા સામેની કેટલીક વરવી વાસ્તવિકતાઓ કોંગ્રેસની નેતાગીરીએ સમજવી પડે તેમ છે

કોંગ્રેસ ૨૦૨૪ની ચૂંટણીમાં મહાગઠબંધન માટે સજ્જ

2 mins

ગેહલોત-શેખાવત વચ્ચે જંગ

શેખાવતે પોતાના ફોનનું ગેરકાયદે ટેપિંગ કરવા અંગે નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં દિલ્હી પોલીસે ગેહલોતના ઓએસડી લોકેશ શર્માની ત્રીજી વખત પૂછપરછ કરી

ગેહલોત-શેખાવત વચ્ચે જંગ

1 min

-અને લાલુપ્રસાદે નીતિશકુમારને પૂછ્યું -હવે ક્યારે પદ છોડો છો?

તમારા સફળ કિડની પ્રત્યારોપણ પછી તમે જ્યારે પટણા પાછા આવો ત્યારે તમારા માનમાં એક ભવ્ય સત્કાર સમારંભ યોજવાનું વિચાર્યું છે - નીતિશકુમાર

-અને લાલુપ્રસાદે નીતિશકુમારને પૂછ્યું -હવે ક્યારે પદ છોડો છો?

1 min

રવિશંકર પ્રસાદને ફરી પ્રધાન બનવાના ઓરતા

હિન્ડનબર્ગ રિપોર્ટ જાહેર થયા પછી અદાણી પ્રકરણમાં વિપક્ષોએ સરકાર પર આક્ષેપોનો મારો ચલાવ્યો ત્યારે રવિશંકર પ્રસાદે આગળ આવીને આક્રમક રીતે સરકારનો બચાવ કર્યો હતો

રવિશંકર પ્રસાદને ફરી પ્રધાન બનવાના ઓરતા

1 min

કેર ઓફ ટીનેજર્સ

સ્ક્રીન સામે સી આકારે સ્થૂળતાથી બેસી રહેવાની કે પછી વાંકીચૂકી યા સીધી લીટીમાં આડા પડવાની આદતને લીધે કરોડસ્તંભ ’ને કરોડરજ્જુની કામગીરી બગડે છે

કેર ઓફ ટીનેજર્સ

8 mins

એ કમાતી છે! પ્રત્યેક સ્ત્રીએ પગભર કેમ થવું જોઈએ?

બહેનો કહે, ‘આપણે કમાતાં હોઈએ તો ગમે એવી સ્થિતિમાં ભલે મુકાઈએ, રોટલો રળીને ખાઈ તો શકીએ અને જરૂર પડે પતિને કમાઈને ખવડાવી પણ શકીએ. એટલે કમાતાં પહેલાં શીખવાનું.’

એ કમાતી છે! પ્રત્યેક સ્ત્રીએ પગભર કેમ થવું જોઈએ?

4 mins

પ્રાચીન કાળમાં સ્ત્રી સશક્તિકરણ

ચિત્રલેખા પ્રથમ સ્ત્રી ચિત્રકાર હતી અને રેવતી પ્રથમ સ્ત્રી વૈજ્ઞાનિક હતી. રેવતના રાજા રૈવતની દીકરી. વિજ્ઞાનની જાણકાર. કોઈ પણ સમસ્યાનો ઉકેલ વૈજ્ઞાનિક ઢબે લાવવાનો પ્રયત્ન કરતી. આ રેવતી બલરામને પરણીને દ્વારકા આવી. રાણી બની, પણ એ જમીન સાથે જોડાયેલો જીવ હતી

પ્રાચીન કાળમાં સ્ત્રી સશક્તિકરણ

9 mins

રમૂજભરી નારીવાદી કટાક્ષ કથાઓ

નાત-જાત, વર્ગ, વર્ણ તથા લિંગ આ સઘળાં પરિબળોને કારણે પ્રવર્તતા વૈશ્વિક અસંતુલનને સંબોધવા માટે નારીવાદનો ઉપયોગ જરૂરી બની જાય છે

રમૂજભરી નારીવાદી કટાક્ષ કથાઓ

4 mins

કચ્છની મહિલાઓની ઉદ્યોગોમાં સહભાગિતા વધી રહી છે

કચ્છની મહિલાઓનું ભરતકામનું કૌશલ્ય જગમશહૂર છે, પરંતુ પહેલાં માત્ર પોતાના કે નજીકના સગાના ઘર માટે ભરતકામ કરતી મહિલાઓ આજે સફળતાપૂર્વક હૅન્ડિક્રાફ્ટ બિઝનેસ સંભાળે છે. અનેક મહિલાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશદેશાવર પોતાનો વ્યવસાય ફેલાવી શકી છે

કચ્છની મહિલાઓની ઉદ્યોગોમાં સહભાગિતા વધી રહી છે

5 mins

ઇન્ટેલિજન્ટ આર્ટ વિરુદ્ધ ઇમોશનલ આર્ટકલા નામે સંવેદના, કૃત્રિમ દિમાગ સામે જંગ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીની મદદથી યુઝર્સનું કામ સરળ બન્યું છે, ઝડપી બન્યું છે અને વધારે ચોક્કસ બન્યું છે. વળી, તેમાં કળા વિશેની કોઈ ખાસ આવડત હોવી પણ જરૂરી નથી આજે ઘણા કલાકારો પોતાના હિત માટે લડી રહ્યા છે. કોઈ નવી ટેક્નોલોજીનો વિરોધ નથી, પરંતુ લાખો કલાકારોની કૃતિને ડેટા માત્ર બનાવી દેવા પર નિયમન ને નિયંત્રણ લાગુ કરવાની જરૂર છે

ઇન્ટેલિજન્ટ આર્ટ વિરુદ્ધ ઇમોશનલ આર્ટકલા નામે સંવેદના, કૃત્રિમ દિમાગ સામે જંગ

5 mins

ગુજરાતનું એક માત્ર ગામ જ્યાં ‘હોલિકા દહન’ ધુળેટીના દિવસે થાય છે

ભારત તહેવારોનો દેશ છે અને અહીં અનેક ઉત્સવોની ઉજવણી થાય છે. જેમાં હોળીના તહેવારની રંગત જ જુદી હોય છે. ફાગણ માસની પૂર્ણિમાએ હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોત્સવ એટલે કે ધામધૂમથી ધુળેટી ઊજવાય છે. કહેવાય છે કે હોળીની જ્વાળા અસત્ય પર સત્યની જીતની નિશાની છે. માટે જ હોળીના બીજા દિવસે ધુળેટી રમીને લોકો આનંદ વ્યક્ત કરે છે, પરંતુ ગુજરાતનું એક ગામ એવું છે જ્યાં હોળીના દિવસે નહીં, પરંતુ ધુળેટીના દિવસે હોલિકા દહન થાય છે.

ગુજરાતનું એક માત્ર ગામ જ્યાં ‘હોલિકા દહન’ ધુળેટીના દિવસે થાય છે

4 mins

હોળી: હાર્દિક સ્વાતંત્ર્ય દિન!

યાર, દિલ્હીમાં તો લોકો હોળીના દિવસેય બેસણું રાખે.. સફેદ લેંઘોઝભ્ભો પહેરી હું બેસણામાં જવા નીકળ્યો, પણ ત્યાં સુધી પહોંચતાં તો હું મલ્ટિકલર થઈ ગયો!

હોળી: હાર્દિક સ્વાતંત્ર્ય દિન!

5 mins

મહિલાદિને હોળી!

દરેક તહેવારમાં સ્ત્રીઓને જ આગળ કરાય છે. સ્ત્રીઓનું જ વધારે મહત્ત્વ હોય છે અને સ્ત્રીઓ જ બધા તહેવાર જોરશોરથી ઉજવતી હોય છે. એટલે જ આખા વર્ષમાં એકવાર પણ મહિલા દિન ઊજવવો જ જોઈએ

મહિલાદિને હોળી!

3 mins

મોનાલિસાના સ્મિતની ખણખોદ કરતાં..

હે બહેનજી, અમે મોનાલિસાના સ્મિત વિષે ખાંખાંખોળા કરતા વિદ્યાર્થીઓ, સૉરી સંશોધક છીએ. અમને માતા, બહેન કે પત્નીના સ્મિતમાં મોનાલિસાનું સ્મિત દેખાયું નથી

મોનાલિસાના સ્મિતની ખણખોદ કરતાં..

5 mins

Read all stories from ABHIYAAN

ABHIYAAN Magazine Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNews

LanguageGujarati

FrequencyWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All