Madhya Gujarat Samay - January 30, 2023Add to Favorites

Madhya Gujarat Samay - January 30, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Madhya Gujarat Samay along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 8 Days
(OR)

Subscribe only to Madhya Gujarat Samay

Gift Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

January 30, 2023

ભારતે સૌપ્રથમ મહિલા U-19 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો

» શેફાલી વર્મા મહિલા ટીમને વર્લ્ડ કપ જીતાડનાર સૌપ્રથમ કેપ્ટન બનીઃ ઇંગ્લેન્ડ સાત વિકેટે હાર્યું

ભારતે સૌપ્રથમ મહિલા U-19 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો

1 min

સુરતમાંથી ચાર કરોડની બનાવટી નોટ સાથે ઠગ ટોળકીના છ ઝડપાયા

બંડલમાં ઓરિજીનલની સાથે ચિલ્ડ્રન બેંકની નોટ મૂકીને ઠગાઈ કરાતી

સુરતમાંથી ચાર કરોડની બનાવટી નોટ સાથે ઠગ ટોળકીના છ ઝડપાયા

1 min

રેપ પીડિત સગીરાને 10 સપ્તાહના ગર્ભનો નિકાલ કરવા હાઇકોર્ટની મંજરી

સગીરાને પોતાના જોખમે સુરત સિવિલ હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવાનો નિર્દેશ આ કેસ સંદર્ભે ભવિષ્યમાં કોઇ કાર્યવાહી વગેરે થાય તો તબીબી પ્રક્રિયા કરનારા । તબીબોને તેમાંથી મુક્તિ મળશે : હાઈકોર્ટ

રેપ પીડિત સગીરાને 10 સપ્તાહના ગર્ભનો નિકાલ કરવા હાઇકોર્ટની મંજરી

1 min

ટાટા મોટર્સના વેરહાઉસમાંથી 57 લાખની ચાવીના રિમોટની ચોરી, પાંચ પકડાયા

તસ્કરો વેરહાઉસમાંથી 4395 ચાવીના રિમોટ ચોરી ગયા હતા

ટાટા મોટર્સના વેરહાઉસમાંથી 57 લાખની ચાવીના રિમોટની ચોરી, પાંચ પકડાયા

1 min

વિદેશમાં જવાની લાલચમાં ચાંદખેડાનો યુવક ફસાયો,  રૂ 8 લાખ ગુમાવ્યા

ગઠિયો યુવકના બેન્ક એકાઉન્ટમાં બેનિફિશિયરી તરીકે એડ થઈ ગયો, ઓટીપીના આધારે પૈસા લઈ ગયો બેંક બેલેન્સ બતાવવાનું કહ્યું ગઢિયો રૂપિયા લઈ ગયો

વિદેશમાં જવાની લાલચમાં ચાંદખેડાનો યુવક ફસાયો,  રૂ 8 લાખ ગુમાવ્યા

1 min

બોડેલી ના મુલધર ગામે દોઢ વર્ષનાબાળકને દીપડો ખેંચી ગયો : જંગલમાંથી લાશ મળી

મૃતક બાળક તેના દસ વર્ષના ભાઇની સાથે ખેતરમાં રમતો હતો ત્યારે બની ઘટના

બોડેલી ના મુલધર ગામે દોઢ વર્ષનાબાળકને દીપડો ખેંચી ગયો : જંગલમાંથી લાશ મળી

1 min

કવાંટમાં ડ્રાઈવરના કપાળે કટ્ટો મૂકી 600 બોરી અનાજની લૂંટ

પોલીસે નાકાબંધી કરતા લૂંટારા અનાજ ભરેલી ટ્રક મૂકી ફરાર થઇ ગયા ટ્રકમાંથી કૂદીને ભાગી છૂટેલા ડ્રાઈવરે પોલીસને ફોન કરીને જાણ કરી

કવાંટમાં ડ્રાઈવરના કપાળે કટ્ટો મૂકી 600 બોરી અનાજની લૂંટ

1 min

ઈન્દોરમાં પ્રતિબંધિત સંગઠન PFIની મહિલા જાસૂસ ઝડપાઈઃ મોટા પડયંત્રનો ખુલાસો થઈ શકે

જાસૂસી મહિલા વકીલના ડ્રેસમાં યુવતી કોર્ટ કાર્યવાહીનું રેકોર્ડિંગ કરી રહી હતી પ્રતિબંધિત સંગઠન PFા માટે જાસૂસી કરી રહી હોવાનું કબુલ્યું

ઈન્દોરમાં પ્રતિબંધિત સંગઠન PFIની મહિલા જાસૂસ ઝડપાઈઃ મોટા પડયંત્રનો ખુલાસો થઈ શકે

1 min

અમેરિકા માર્ચથી H1B વિઝાની અરજી સ્વીકારવાનું શરૂ કરશે

પસંદ થયેલા યુઝર્સને myUSCIS ઓનલાઈન એકાઉન્ટ્સ દ્વારા નોટિફિકેશન મોકલાશે

અમેરિકા માર્ચથી H1B વિઝાની અરજી સ્વીકારવાનું શરૂ કરશે

1 min

ઓડિશામાં પોલીસકર્મીએ ગોળી મારીને આરોગ્ય મંત્રીની હત્યા કરી

મંત્રી નબ કિશોરને બે ગોળી વાગીઃ ફેફસા અને હૃદયમાં ગંભીર ઈજા પહોંચી હતી

ઓડિશામાં પોલીસકર્મીએ ગોળી મારીને આરોગ્ય મંત્રીની હત્યા કરી

1 min

અખિલેશે વિવાદોના ‘સ્વામી’ મૌર્યનું કદ વધાર્યું, શિવપાલને મહત્વની જવાબદારી

બંને નેતાઓને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવાયા

અખિલેશે વિવાદોના ‘સ્વામી’ મૌર્યનું કદ વધાર્યું, શિવપાલને મહત્વની જવાબદારી

1 min

હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને જર્મની ચેમ્પિયન

જર્મન ટીમે બે ગોલથી પાછળ રહ્યા બાદ કમબેક કર્યું

હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને જર્મની ચેમ્પિયન

1 min

મંજૂરી વગર પોતાના નામ-અવાજનો ઉપયોગ કરનારાઓને રજનીકાંતની ચેતવણી

માર્કેટિંગ માટે રજનીકાંતની ઈમેજનો ઉપયોગ કરનારા સામે ફોજદારી કાર્યવાહીની ચીમકી

મંજૂરી વગર પોતાના નામ-અવાજનો ઉપયોગ કરનારાઓને રજનીકાંતની ચેતવણી

1 min

પેપર રદ થતાં નડિયાદમાં પરીક્ષાર્થીઓમાં નારાજગી

» ખેડા જિલ્લામાં કુલ 57 કેન્દ્રો ખાતે કુલ 18,810 ઉમેદવાર જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા

પેપર રદ થતાં નડિયાદમાં પરીક્ષાર્થીઓમાં નારાજગી

1 min

Read all stories from Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

PublisherNavgujarat Samay

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All