Akram Youth Gujarati - બદલાની ભાવના ક્ષમા
Get Akram Youth Gujarati along with 7,500+ other magazines & newspapers
Try FREE for 7 days
1 Year$99.99
Get Akram Youth Gujarati
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
- Magazine Details
- In this issue
Magazine Description
In this issue
જીવનમાં આપણને નાના-મોટા, કડવામીઠા અનુભવો થયા જ કરતાં હોય છે. બે પ્રકૃતિઓ વ્યવહારમાં સામસામે આવે તો કાં તો ફૂલ ઝરે કાં તો તણખા. અમુક એવી વ્યક્તિઓ મળે છે કે જેમના વગર જીવન કેવુ હોત, એવુ આપણે કલ્પી પણ નથી શકતા. આપણે અનુભવ્યુ હશે કે સારો સમય અને સારી વ્યક્તિઓ, જીવનમાં સમય જતાં ઘણી વાર વિસરાઈ જાય છે. પણ, અમુક વ્યક્તિઓ સાથે થયેલા કડવા અનુભવો આપણે ભૂલી શકતાં નથી. સસારમાં આપણે કોઈ ને કોઈ વ્યક્તિ દ્વારા ઘવાયા હોઈએ છીએ. કોઈનુ વર્તન આપણને ડંખે છે તો કોઈના શબ્દો આપણને પીડે છે. પરિવારના વડીલ ક્યારેક ઠપકો આપે, ભાગીદાર પૈસાની ગોલમાલ કરે, મિત્ર આપણી નબળાઇનો ગેરફાયદો μઠાવે, પડોશી ઝઘડો કરે... આવા પ્રસગો બને ત્યારે આપણી લાગણી ઘવાય છે. આ ઘટનાઓને પરિણામે એક નકારાત્મક વલણ ઊભુ થાય છે અને બદલો લેવાની ભાવના μત્તપન્ન થાય છે. આ અકમાં આપણે માનવ સ્વભાવમાં સહજ રીતે વણાઈ ગયેલી આ ‘બદલાની ભાવનાને’ બારીકાઈથી સમજીશુ, તેના ભયકર પરિણામો વિષે જાણીશુ અને તેમાથી બહાર નીકળવાના μપાય મેળવીશુ. તો ચાલો, દાદાના સમજણરૂપી પ્રકાશમાં આપણે આ અકની સફરને શરૂ કરીએ.
Cancel Anytime [ No Commitments ]
Digital Only