Akram Youth Gujarati - કોમન સેન્સ | May 2016 | અક્રમ યુથAdd to Favorites

Get Akram Youth Gujarati along with 5,000+ other magazines & newspapers

Try FREE for 7 days

bookLatest and past issues of 5,000+ magazines & newspapersphoneDigital Access. Cancel Anytime.

1 Year$99.99 $49.99 Save 50%

bookLatest and past issues of 5,000+ magazines & newspapersphoneDigital Access. Cancel Anytime.
(Or)

Get Akram Youth Gujarati

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Gift Akram Youth Gujarati

  • Magazine Details
  • In this issue

Magazine Description

In this issue

આપણી એવી માન્યતા હોય છે કે આપણે ડહાપણવાળા છીએ અને આપણામાં કોમન સેન્સ વર્તે છે. પણ આ પ્રકાશન સંકલન કરતાં મને સમજાયું કે આ માન્યતા તદ્‌ન ખોટી છે. પૂજ્ય દાદાશ્રીએ વ્યાખ્યાઓ અને દ્રષ્ટાંતો દ્વારા કોમન સેન્સ વિષે સમજણ પાડી છે. ખરું માનો તો આપણે અત્યાર સુધી જે કોમન સેન્સ વિષે સમજ્યા છીએ તેના કરતાં કંઈક જુદું જ છે. આ અંકમાં જ્ઞાનીની દ્રષ્ટિએ કોમન સેન્સ કોને સમજવાનો પ્રયાસ કરીએ. દાદાશ્રીએ પોતાના જીવનના ઘણા પ્રસંગો વર્ણવ્યા છે કે જેમાં તેઓ કોમન સેન્સ વાપરી વ્યાવહારિક ઉકેલ લાવ્યા. અમેરિકાના ખ્યાતનામ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના જીવનમાં એક નજર નાખવા જેવી છે. કેવી રીતે તેમણે કોમન સેન્સથી જીવનમાં આવેલ મુશ્કેલીઓનો સામનો કર્યો અને દુઃખદ પરિસ્થિતિઓને ફાયદાકારક બનાવી દીધી. આપણા આપ્તસંકુલના ભાઈઓ બહેનોનાં અનુભવો પણ હેલ્પફુલ બને છે. કોમન સેન્સ કેવી રીતે ખીલે? આપણે જોઈએ છીએ કે માણસો નજીવા કારણોસર ઘરમાં, ઓફિસોમાં કે વ્યવહારમાં કોમન સેન્સના અભાવે ઝઘડતા હોય છે. આ બધી જીવન વ્યવહારની સમસ્યાઓના સમાધાન ખોળવા, ચાલો આપણે દાદાવાણીના અમુક પ્રકાશિત લેખોનું અધ્યયન કરીએ. આ અંક વાંચતા મેં નક્કી કર્યું છ કે મારે પણ મારી કોમન સેન્સ ખીલવવી છે. સામાન્ય જણાતી કોમન સેન્સ જયારે શોધવા જઈએ ત્યારે અસામાન્ય જણાય છે. તો ચાલો આપણે ‘કોમન સેન્સ’ ખીલવવા માટે પ્રેરિત થઈએ અને ચોક્કસપણે નિર્ણય કરીએ. અપેક્ષા કરું છું દરેક પરિસ્થિતિમાં તમને કોમન સેન્સ હાજર રહે.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only