Gujarat Mail - Ahmedabad - Volume No 4 Issue No 38 Dated 10th Aug 2022
Gujarat Mail - Ahmedabad - Volume No 4 Issue No 38 Dated 10th Aug 2022
Go Unlimited with Magzter GOLD
Read Gujarat Mail - Ahmedabad along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Gujarat Mail - Ahmedabad
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
In this issue
*Gujarat Mail is Gujarat's first-ever Newspaper that only covers Positive News & Articles.*
*Subscribe to Gujarat Mail and start your day with Positivity*
દુબઈના પ્રવાસે જનારા ભારતીયોની સંખ્યામાં બે ગણો વધારો
ગોવામાં AAP ને રાજ્યપક્ષનો દરજ્જો, ચૂંટણી પંચે કરી જાહેરાત
1 min
દ.ગુ.,સૌરાષ્ટ્રમાં અતિભારે, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, 7 જિલ્લામાં રેડ એલર્ટ
અપર એર સર્ક્યુલેશનથી વરસાદની સંભાવના, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
1 min
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ,18 મંત્રી બન્યા
18 મંત્રીનો સમાવેશ, શિંદે અને ભાજપમાંથી 9-9 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યાં, એક પણ મહિલાનો સમાવેશ નહીં
2 mins
જીવનની અંતાક્ષરીમાં પણ દરેક તબક્કે નવી શરૂઆત માટે સજ્જ રહેવું જરૂરી
આપણે બધા બીજા કરતા આગળ જીતવાની રેસમાં છીએ
2 mins
ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોની પડતર પ્રશ્નો ઉકેલવાની માગણી
તલાટીઓની હડતાળ વચ્ચે વધુ એક વર્ષે ધોકો પછાડ્યો, હડતાળની ચીમકી ઉચ્ચારી
1 min
કંપની ઇંકોર્પોરેશન અને સ્પાઇસ + ફોર્મસ.- (ભાગ-1)
કંપની પોતાની ઑથોરાઈઝ્ડ કેપિટલ અલગ અલગ ભાગ માં પણ ઇસ્યુ એટલે કે સબસ્ક્રાઇબ કરાવી શકે છે
2 mins
રાજ્યની 4 વીજ વિતરણ કંપનીઓને 10મા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટીંગમાં ‘એ’ પ્લસ ગ્રેડ
કુલ 71 વીજ કંપનીઓમાંથી ગુજરાતની દક્ષિણ ગુજરાત વીજકંપની લિ. DGVCL અને મધ્ય ગુજરાત વીજ કંપની લી. MGVCL ને પ્રથમ અને બીજો ક્રમ મળ્યો
1 min
ખેડૂત salinity પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા બાબત
ખેડૂત ખરાઈનો દાખલો મેળવવા ખાતેદારોને ઘણીજ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે તેમજ જે તે મામલતદાર કચેરીમાં ધકકા ખાવા પડતા હોય છે
2 mins
સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)
SIP કરો તમારા સપના પૂરા કરો
1 min
મિત્રતા કોઈ નાત, જાત, અમીરી, ગરીબી કે પદની મોહતાજ નથી
તમારા મોબાઈલમાં એક દોસ્તનો નંબર તો એવો હોવો જોઈએ કે જેની સાથે તમે ગમે ત્યારે વાત કરી શકો
1 min
તેઓ રજવલાબેન સામે કૃતજ્ઞતા ભરી આંખે નમન કરી રહ્યાં
કોઈ પોતાનાં પૌત્ર પૌત્રીને ભણાવવાનાં પૈસા લે કે?
2 mins
રેબેકા ગૉથિક લાગણીઓનું ઘોડાપુર?
આ જ રીતે ગોથિક શીલ્પ કલા વિકસી છે જેમાં બારમીથી વીસમી સદીમાં સમગ્ર યુરોપમાં એવા મકાનો બન્યા જે ભૂત રુવે ભેકારની લાગણી ઊભી કરાવે જ!
4 mins
તારી અણધારી વિદાયથી હું શૂન્યતામાં સરી પડ્યો છું
હું આ ઘરનો મોભ ખરો પણ મારા ઘરને છાયારૂપી છત્ર આપનાર તારી છત્રછાયા આમ અચાનક જતી રહી એટલે અમે તારા વગર નોંધારા બની ગયા છીએ.
2 mins
એશિયા કપ માટે ટીમ જાહેર કોહલીનો સમાવેશ, બૂમરાહને આરામ
27 ઓગસ્ટથી ટૂર્નામેન્ટનોપ્રારંભ થશે, ભારત-પાકિસ્તાનના મેચ પર તમામની નજર
1 min
કોમનવેલ્થ ગેમ્સઃ ભારતે 22 ગોલ્ડ 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા
અંતિમ દિવસે ભારતે બેડમિન્ટનમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા
1 min
બહેન રાખડી બાંધતાની સાથે જ ભાઇમાટે એક રક્ષાચક્ર જીવંત કરી દે છે!
ભાઈ બહેનને ભેટ સાથે જિંદગીભરની રક્ષાનું વચન આપે છે
2 mins
શાહરૂખ એરપોર્ટ પર બાળકો સાથે જોવા મળ્યો
શાહરૂખ ખાન ડેનિમ, વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક હૂડીમાં કૂલ લાગતો હતો
1 min
કરિશ્મા તન્ના પતિ સાથે પહોંચી ફ્રાન્સ
ટીવી અભિનેત્રીઓ પોતાના પ્રવાસની તસવીરો ફેન્સ માટે શેર કરી
1 min
રણબિર-આલિયાએ બૂક કરાવી આખી હોસ્પિટલ
બેબીને આવકારવા બોલિવૂડ કપલની પુરજોશમાં તૈયારીઓ
1 min
સારા ગુરપાલ લંડનમા એન્જોય કરી રહી છે વેકેશન
ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યાં, ફેન્સને ખૂબ પસંદ પડયાં ફોટો
1 min
તાપસી પન્નુ એ કોફી વિથ કરણમાં આમંત્રણ ન મળવાનું જણાવ્યું કારણ
તેની સેક્સ લાઈફ એટલી રસપ્રદ નથી કે ‘કોફી વિથ કરણ'માં આમંત્રિત કરવામાં આવે.
1 min
વિકી કૌશલની ‘ગોવિંદા નામ મેરા’ OTT પર રિલીઝ થશે
ફિલ્મમાં કિયારા અડવાણી, ભૂમિ પેડનેકર જોવા મળશે
1 min
વેંકૈયા નાયડુનો આજે અંતિમ દિવસ, આવતીકાલે નવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શપથ ગ્રહણ કરશે
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગદીપ ધનખડેને 725માંથી 528 મત મળતા વિજેતા જાહેર કરાયા
1 min
ગૂગલ સર્ચ એન્જિન ડાઉન થતા વિશ્વભરના લાખો યુઝર્સ પરેશાન
મંગળવારે સવારે 10 મિનિટ ડાઉન થતાં ટ્વિટર પર પ્રતિક્રિયાનો વરસાદ
1 min
મુંબઈ દર્શન સસ્તુ બન્યુંઃ માત્ર 150માં આખા શહેરની મુસાફરી કરી શકાશે
75 વર્ષ પૂર્ણ થવાના અવસરે BEST દ્વારા હો-હો એસી બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો
1 min
વર્ષ 2022માં રિલાયન્સેરિટેલ ક્ષેત્રમાં રૂપિયા 30 હજાર કરોડનું રોકાણ કર્યુ
સ્ટોર એક્સપાન્શન અને ઇ-કોમર્સને વેગવંતા બનાવ્યા, 2500 નવા સ્ટોર્સ શરૂ કરાયા
2 mins
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે એફબીઆઈના દરોડા
2020માં ચૂંટણી પરિણામને બદલવા અને દસ્તાવેજોને સંભાળવા મામલે કાર્યવાહી
1 min
પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાનની મુશ્કેલીમાં વધારો, 18 ઓગસ્ટે ચૂંટણી પંચે બોલાવ્યા
સરકારી તિજોરીમાંથી કિંમતી વસ્તુઓ બારોબાર વેંચી મારવાનો લાગ્યો છે આરોપ
1 min
ભારતમાં 10માંથી 8 બાળકો સાયબર ધમકીનો સામનો કરે છેઃ સર્વે
મેકાર્ડી સાયબર બુલિંગ રિપોર્ટ મુજબ ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે છોકરીઓમાં જાતીય સતામણીના કિસ્સાનો દર પણ સૌથી વધુ જોવા મળ્યો
1 min
આજે વિશ્વ સિંહ દિવસઃ CM સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે
જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર-1 પર સવારે 9:00 થી 9:45 કલાક સુધી કરવામાં આવશે
2 mins
Gujarat Mail - Ahmedabad Newspaper Description:
Publisher: M A Publications Pvt Ltd
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
વિશ્વભરના સમાચાર એક સકારાત્મક અને રચનાત્મક દ્રષ્ટિકોણ સાથે - ગુજરાત મેઈલના.
આજે જ લાઇક કરો.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only