Gujarat Mail - Ahmedabad - Gujarat Mail Volume No 4 Issue No 34 Dated 27th July 2022
Gujarat Mail - Ahmedabad - Gujarat Mail Volume No 4 Issue No 34 Dated 27th July 2022
Go Unlimited with Magzter GOLD
Read Gujarat Mail - Ahmedabad along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Gujarat Mail - Ahmedabad
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
In this issue
*Gujarat Mail is Gujarat's first-ever Newspaper that only covers Positive News & Articles.*
*Subscribe to Gujarat Mail and start your day with Positivity*
વસતી ગણતરી 2021 મોકૂફ, જાતિ આધારિત ડેટા પણ બહાર નહીં પડે
લોકસભામાં સરકારનો જવાબઃ કોરોનાના કારણેનિર્ણય લેવાયો
1 min
સોનિયા ગાંધીની પુછપરછ મામલે કોંગ્રેસના ધરણાં, રાહુલ ગાંધીની અટકાયત કરાઈ
નેશનલ હેરાલ્ડમાં કેસમાં ઇડીની કાર્યવાહી મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો
1 min
શિવસેના માટે જંગઃ ઠાકરેએ સુપ્રીમમાં ECની કાર્યવાહીને પડકારી, પહેલી ઓગસ્ટે સુનાવણી
શિંદે ગ્રૂપ દ્વારા પાર્ટી પરના હક માટે કરાયેલા દાવાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો
1 min
મંકીપોક્સ રોગથી ગભરાવાની જરૂર નથી...સાવચેતી જરૂર રાખીએ...
ગુજરાતમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી : આગોતરી તૈયારી સાથે આરોગ્ય વિભાગ સજ્જ
2 mins
LLP માં ફેરફારઃ- ડેઝિગ્નેટેડ પાર્ટનર્સ ના પ્રવેશ અને નિવૃત્તિ!
એક વખત નોંધણી થઇ ગયા પછી LLP માં પણ ફેરફારો કરી શકાય છે
2 mins
E-FIR એપઃ માત્ર 48 કલાકમા રાજ્યભરમાંથી 156 અરજી કરવામાં આવી
23 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું લોકાર્પણ, અમદાવાદમાંથી 24 અરજીઓ મળી
1 min
અમદાવાદના રસ્તાઓ મામલે હાલની સ્થિતિનો રિપોર્ટ રજ કરવા HCનો આદેશ
કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજીમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા ઓથોરિટીને આદેશ, વધુ સુનાવણી 2 સપ્ટેમ્બરે થશે
1 min
પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
1 ડીવાયએસપી, 2 પીઆઈ, 6 પીએસઆઈ સહિતનો સ્ટાફ ખડેપગે રહેશે
1 min
રાજ્યની મેડિકલ કોલેજોની ફીનું નવું માળખુ જાહેર, વર્ષ 2024 સુધી ફીમાં કોઈ વધારો નહીં
સ્વનિર્ભર મેડિકલ-પેરા મેડિકલ સહિતની અંઘજે 700થી વધારે કોલેજો માટે ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા આગામી 3 વર્ષ માટે નવી ફીના ધોરણોની જાહેરાત
2 mins
સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યુશન સોલાર પ્રોજેકટમાં ઉદ્યોગકારોને બીજો એક્ઝિટ ઓપ્શન અપાશે
ફરીથી એક્ઝિટ ઓપ્શન આપવા માટે થયેલી રજૂઆત બાદ સરકારેનિર્ણય કર્યો
1 min
સિવિલ હોસ્પિટલમાં મંકીપોક્સ માટે આઠ બેડનો ખાસ વોર્ડ તૈયાર
આરોગ્યવિભાગ દ્વારા મંકીપોક્સ માટેના રિપોર્ટની ખાસ વ્યવસ્થા ઊભી કરી
1 min
આઇ. ક્યુ., ઇ. ક્યુ. અને શ્રીકૃષ્ણ...
ચારિત્ર્યવાન બનો અને ચારિત્ર્યવાન સમાજ તૈયાર કરો
2 mins
માત્ર માર્ગર્શક નહીં મિત્ર બનો
મોટાઇ એમાં છે જેમાં અકળાયા વગર બાળકને મિત્ર ભાવે સાચી બાબત શીખવવામાં આવે.
2 mins
તેની સુંદર માંજરી આંખો મને બહુ ગમે, તેને તો કોઈ નુકસાન નહિ થાય ને?
તે વિચારવા લાગી પોતે કેટલી પછાત છે આ દુનિયામાં!
2 mins
હિંદુ બિનવસિયત ગુજરી જાય ત્યારે મિલકત અંગેકાયદાકીય જોગવાઈઓ
હિન્દુ સ્ત્રી પોતાના હિન્દુ પતિની હયાતીમાં મીલકતમાં માલીકી હકો મેળવવા અધિકાર ધરાવતી નથી
2 mins
વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે શ્રેણીમાં ભારતની 2-0ની અજેય સરસાઈ
આજે ત્રીજી વન-ડે : ભારત ક્લિનસ્વિપ કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે
1 min
મા તારા રકતના બુંદેબુંદનો ઋણી છું
મારા દાગીના પણ છે. હું કરીશ બધું. બસ તું ભણ. અને ડોક્ટર બન.
2 mins
વર્લ્ડ એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર
હાથમાં ઈજા થતા ખસી ગયો, હવે કોમનવેલ્થમાં રોહિત યાદવ કરશે ભાલાફેંક
1 min
MATA HARI (માતા હારી -1931by MGM)
પ્રથમ વિશ્વયુદ્ધમાં એક ખોફનાક સૌન્ત્યનો ખોફનાક અંત-GRETA GARB0નો અવિસ્મરણીય અભિનય
2 mins
આજની યુવા પેઢી ધર્મથી દૂર થતી જાય એનું જવાબદાર કોણ?
ધર્મ સાયન્સ જ છે. તેમને સાયન્સથી જોડીશું તો ધર્મ સાથે આપોઆપ જોડાઈ જશે.
2 mins
અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું પવિત્ર યાત્રાધામ અંબાજી
દરેકના મનમાં પ્રશ્ન એક જ હતો, “આ બંને પરણેલાં છે કે નહીં ?
2 mins
નયનતારાએ ફિલ્મ માટે વસૂલી 10 કરોડની ફી
સાઉથની અભિનેત્રી સામંથાને પણ ફીના મામલે પાછળ રાખી દીધી
1 min
બોલ્ડ લૂકમાં જોવા મળી સોનાક્ષી સિન્હા
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી
1 min
પતિ અને પુત્રી સાથે સૂર્ય મંદિર પહોંચી પૂજા બેનર્જી
દીકરી સના સેજવાલ પિતાના ખોળામાં શાંતિથી સૂતી જોવા મળે છે.
1 min
હૃતિક રોશન ફરી સબા આઝાદ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો
પ્રથમ પત્ની સાથે છૂટાછેડા બાદ અભિનેતા સબાને ડેટ કરી રહ્યો છે
1 min
અલ્લુ અર્જુનનો નવો લૂક ચાહકોમાં છવાયો
સાઉથના અભિનેતાએ પોતાની સ્ટાઈલમાં ફેરફાર કર્યો, સોશિયલ મીડિયામાં જાદુ
1 min
સૌથી વધુ ટેક્સ ભરનાર અભિનેતા તરીકે અક્ષયનું સન્માન
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું
1 min
ચીન વિશ્વ સામે મોટો ખતરો, હું પીએમ બનીશ તો કાર્યવાહી કરીશઃ ઋષિ સુનક
બ્રિટનમાં પ્રધાનમંત્રીની સ્પર્ધામાં સામેલ ભારતીય મૂળના ઋષિ સુનકે દેશવાસીઓને વચન આપ્યું
1 min
રશિયન સેના પર હુમલા તેજ કરી ખેરસોન શહેર પર ફરી કબજો મેળવવા યુક્રેન તૈયાર
બન્ને દેશ વચ્ચે યુદ્ધનો છઠ્ઠા મહિનામાં પ્રવેશ, યુક્રેનની સેનાએ હિમર્સ રોકેટથી હુમલા તેજ કર્યા
1 min
યુદ્ધના માહોલ વચ્ચે રશિયાથી થતી આયાતમાં 3.7 ગણો વધારો નોંધાયો
પશ્ચિમી દેશોની ધમકીની અસર વગર બન્ને દેશ વચ્ચે વેપારમાં વધારો થયો
1 min
અચરજ
અચરજ પમાડે તેવી વાતો
1 min
પીએમ મોદી 29મીએગિફ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરની મુલાકાત લેશે
ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કરાશે, NSE IFSC-SGX કનેક્ટ પણ લોન્ચ કરાશે
2 mins
Gujarat Mail - Ahmedabad Newspaper Description:
Publisher: M A Publications Pvt Ltd
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
વિશ્વભરના સમાચાર એક સકારાત્મક અને રચનાત્મક દ્રષ્ટિકોણ સાથે - ગુજરાત મેઈલના.
આજે જ લાઇક કરો.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only