Gujarat Mail - Ahmedabad - Gujarat Mail Volume No 4 Issue No 32 Dated 20th July 2022Add to Favorites

Gujarat Mail - Ahmedabad - Gujarat Mail Volume No 4 Issue No 32 Dated 20th July 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Gujarat Mail - Ahmedabad along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 7 Days
(OR)

Subscribe only to Gujarat Mail - Ahmedabad

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Gift Gujarat Mail - Ahmedabad

In this issue

*Gujarat Mail is Gujarat's first-ever Newspaper that only covers Positive News & Articles.*

*Subscribe to Gujarat Mail and start your day with Positivity*

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી: વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાએ ઉમેદવારી નોંધાવી

કોંગ્રેસના રાહુલ ગાંધી, એનસીપીના શરદ પવાર, શિવસેનાના સંજય રાઉત સહિતના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી: વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાએ ઉમેદવારી નોંધાવી

1 min

રાજ્કોટની શાળા નં-97માં રંગપુરણી સ્પર્ધા યોજાઈ

વિવિધ રંગો પુરીને શૈક્ષણિક વાતાવરણને યાદગાર બનાવ્યું

રાજ્કોટની શાળા નં-97માં રંગપુરણી સ્પર્ધા યોજાઈ

1 min

મોંઘવારી મુદ્દે સંસદમાં વિપક્ષનો ભારે હંગામો

રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષ દ્વારા મોંઘવારી, જીએસટી, અગ્નિપથ યોજનામાં ભરતી સહિતના મુદ્દે સુત્રોચ્ચાર સાથે દેખાવો કરાયા ચોમાસુ સત્રના બીજા દિવસે વિરોધ યથાવત રહેતા બન્ને ગૃહની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરવામાં આવી

મોંઘવારી મુદ્દે સંસદમાં વિપક્ષનો ભારે હંગામો

1 min

એન્જિનમાં ખામી સર્જાતા ગો-એરની 2 ફલાઈટનું દિલ્હીમાં લેન્ડિંગકરાયું

ટેકઓફ બાદખામી સર્જાતા લેન્ડિંગ કરાયું, તમામ યાત્રિકો સુરક્ષિત

એન્જિનમાં ખામી સર્જાતા ગો-એરની 2 ફલાઈટનું દિલ્હીમાં લેન્ડિંગકરાયું

1 min

સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિ.માં રાજ્યમાં ડ્રોન પાઇલોટને ટ્રેનિંગ અપાશે

ડ્રોન પાઇલોટની તાલીમ માટે 18 વર્ષ કે તેથી વધુ અને ધોરણ10 પાસ કરેલ વ્યક્તિ જોડાઈ શકશે

સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિ.માં રાજ્યમાં ડ્રોન પાઇલોટને ટ્રેનિંગ અપાશે

1 min

“હર ઘર દસ્તક 2.0” અંતર્ગત 40 દિવસમાં રાજ્યના 9.16 લાખ લોકોને કોરોના રસીકરણ

73 હજારથી વધુને રસીનો પ્રથમ ડોઝ: 3.80 લાખ લોકોને રસીનો બીજો ડોઝ: 4.62 લાખથી વધુ લાભાર્થીને પ્રિકોશન ડોઝ

“હર ઘર દસ્તક 2.0” અંતર્ગત 40 દિવસમાં રાજ્યના 9.16 લાખ લોકોને કોરોના રસીકરણ

1 min

વેસ્ટર્ન ઓન્ટારિયોમાં ઈન્વેસ્ટ ઈન્ડિયા ઈન્વેસ્ટ કેનેડા સંમેલન યોજાયું

બિઝનેસ માલિકો, રોકાણકારો સહિત 150થી વધારે અગ્રણીઓ હાજર રહ્યાં

વેસ્ટર્ન ઓન્ટારિયોમાં ઈન્વેસ્ટ ઈન્ડિયા ઈન્વેસ્ટ કેનેડા સંમેલન યોજાયું

1 min

વતનના વિકાસનો અમેરિકામાં પ્રયાસ ગામડાઓ માટે 5 કરોડનું ફંડ ભેગુ કરાયું

લોસ એન્જલ્સ કાઉન્ટિમાં મૂળ ભારતીયોએ ભારતના ગામડાઓના વિકાસ માટે ખાસ ભંડોળ એકઠું કર્યું

વતનના વિકાસનો અમેરિકામાં પ્રયાસ ગામડાઓ માટે 5 કરોડનું ફંડ ભેગુ કરાયું

1 min

સાચી લગનથી શોધીએ તો ખોવાયેલા સંબંધો પણ ફરી મળી જાય છે

ઈમાનદારીથી મહેનત કરીએ અને લાગણીશીલ મહેનત કરીએ મહેનત કરીએ તો ખોવાઈ ગયેલી વસ્તુ ખોવાઈ ગયેલા માણસો ખોવાઈ ગયેલા સંબંધો ખરેખર આપણને મળી જાય

સાચી લગનથી શોધીએ તો ખોવાયેલા સંબંધો પણ ફરી મળી જાય છે

1 min

ફાટકમુકત ગુજરાત અભિયાન: રેલવે ઓવરબ્રિજ નિર્માણ માટે રૂપિયા 443 કરોડના કામો મંજૂર

એક મનપા અને 9 નગરપાલિકાઓમાં કામોને મંજૂરી, જૂનાગઢમાં 18.85 કરોડના રેલ્વે અંડરબ્રિજના કામને મંજૂરી અંજાર-વલ્લભવિધાનગર-હળવદ-ખંભાળીયા-ધ્રાંગધ્રા-આંકલાવ-મોરબી-ધોરાજી નગરોમાં ટુ લેન રેલ્વે ઓવરબ્રીજ બનશે

ફાટકમુકત ગુજરાત અભિયાન: રેલવે ઓવરબ્રિજ નિર્માણ માટે રૂપિયા 443 કરોડના કામો મંજૂર

1 min

ડિગ્રી ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન મુદત 31મી સુધી લંબાવાઈ

સેન્ટ્રલ બોર્ડનું પરિણામ ન આવતાં 18મી જુલાઇએ પુરી થયેલી મુદત વધારવામાં આવી ફાર્મસીમાં 10મી ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

ડિગ્રી ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન મુદત 31મી સુધી લંબાવાઈ

1 min

જમીનના ગામ નમુના નં.7 અને12 પત્રકમાં સમાવિષ્ટ વિગતોની માહિતી

જમીનને લગતી અત્યંત આવશ્યક જાણકારી

જમીનના ગામ નમુના નં.7 અને12 પત્રકમાં સમાવિષ્ટ વિગતોની માહિતી

1 min

તમારા જીવનના સર્જક તમે જ છો.

જ્યારે તમારામાં વિશ્વાસ કરતું નથી ત્યારે ત્યારે, તમારામાં વિશ્વાસ કરવાની સૌથી વધુ જરૂર હોય છે

તમારા જીવનના સર્જક તમે જ છો.

1 min

દીકરી ને ગાય દોરે ત્યાં જાય, જો છંછેડો તો સામી પણ થાય!

પહેલાંની જેમ અત્યારે પણ પિતાનું અને પરિવારનું માન જાળવે છે, પરંતુ જો તેનાં સ્વાભિમાનને સહેજ પણ ઠેસ પહોંચે, તો તે સિંહણ બની જાય

દીકરી ને ગાય દોરે ત્યાં જાય, જો છંછેડો તો સામી પણ થાય!

1 min

એવું શું છે, જે આપવી ગમે છે, લેવી નથી ગમતી ?

વગર માંગ્યે આપણે શા માટે આપણાં જ્ઞાનનાં મોતી વહેંચવા જોઈએ

એવું શું છે, જે આપવી ગમે છે, લેવી નથી ગમતી ?

1 min

મા સફેદ રૂ જેવા વાદળોમાં મીતીનાં હળવા મુશ્કાનને શોધતી રહી

મીતી જેને વીસ વર્ષ સુધી એ પિતાએ ક્યારેય મીઠી નજરે નહોતી જોઈ તે દીકરી આજે તેના પિતાને નભમાંથી જોતી હશે

મા સફેદ રૂ જેવા વાદળોમાં મીતીનાં હળવા મુશ્કાનને શોધતી રહી

1 min

ભારતે ઈંગ્લેન્ડને 8 વર્ષ બાદ ઘરઆંગણે વન-ડે શ્રેણીમાં હરાવ્યું

રિષભ પંત અને હાર્દિક પંડ્યાના શાનઘર પ્રદર્શનથી ભારતે જીત મેળવી

ભારતે ઈંગ્લેન્ડને 8 વર્ષ બાદ ઘરઆંગણે વન-ડે શ્રેણીમાં હરાવ્યું

1 min

આઇ. ક્યુ., ઇ. ક્યુ. અને શ્રીકૃષ્ણ...

આઈ.ક્યુ. એ હોડી છે, તો ઈ. ક્યુ. હલેસાં છે

આઇ. ક્યુ., ઇ. ક્યુ. અને શ્રીકૃષ્ણ...

1 min

અંબર ધરા પર અનરાધાર વરસાદની હેલી બની વરસી પડ્યો

આપણે વરુણ પાસે જઈશું.હું તને વરુણને સોંપી દઈશ.

અંબર ધરા પર અનરાધાર વરસાદની હેલી બની વરસી પડ્યો

1 min

મેઘમહેરથી રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 54.94% જળસંગ્રહ

રાજ્યના 30 જળાશયો 100 ટકાથી વધુ અને 42 જળાશયો 70 ટકાથી 100 ટકા જેટલાં ભરાયાં સરદાર સરોવર પરિયોજનામાં 52.41 ટકા જળસંગ્રહ

મેઘમહેરથી રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 54.94% જળસંગ્રહ

1 min

વરૂણ- જાહ્નવીએ કારના બોનેટ પર ફોટો ખેંચાવ્યો

આગામી ફિલ્મ બવાલ માટે પોલેન્ટમાં બન્ને શૂટિંગ કરી રહ્યાંછે

વરૂણ- જાહ્નવીએ કારના બોનેટ પર ફોટો ખેંચાવ્યો

1 min

જેનિફર લોપેઝે બેન એફ્લેક સાથે લગ્ન કર્યા

એપ્રિલમાં સગાઈ કર્યાબાદ આ કપલે 20 વર્ષની પ્રેમકહાની આગળ વધારી

જેનિફર લોપેઝે બેન એફ્લેક સાથે લગ્ન કર્યા

1 min

ત્રણ વર્ષ બાદ ફરી પ્રેમમાં પડી ઈલિયાના ડિક્રૂઝ !

કેટરિનાના ભાઈ સાથે અફેર હોવાની ચર્ચા, સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ

ત્રણ વર્ષ બાદ ફરી પ્રેમમાં પડી ઈલિયાના ડિક્રૂઝ !

1 min

શમશેરાના ટાઈટલ ટ્રેકમાં અદ્દભૂત લાગી રહ્યો છે રણવીર

શુક્રવારે રિલીઝ થશે ફિલ્મ, પ્રથમ વખત ડબલ રોલમાં જોવા મળશે અભિનેતા

શમશેરાના ટાઈટલ ટ્રેકમાં અદ્દભૂત લાગી રહ્યો છે રણવીર

1 min

‘ઝલક દિખલા જા'નો ભાગ બનશે નિયા શર્મા

તે પોતાની શરતો પર જીવન જીવે છે અને લોકોની ટિપ્પણીઓની બિલકુલ ૫રવા કરતી નથી

‘ઝલક દિખલા જા'નો ભાગ બનશે નિયા શર્મા

1 min

હુમા કુરેશીની ‘મહારાણી 2'નું ટીઝર રિલીઝ

હુમા લાંબા સમયથી વેબ સિરીઝ ‘મહારાણી’ને લઈને ચર્ચામાં છે

હુમા કુરેશીની ‘મહારાણી 2'નું ટીઝર રિલીઝ

1 min

નેશનલ સ્ટોક એક્સચેન્જના વડા તરીકે આશિષકુમાર ચૌહાણની નિમણૂક

સેબી દ્વારા નિમણૂકને મંજૂરી આપવામાં આવી, ટૂંક સમયમાં પદભાર સંભાળશે

નેશનલ સ્ટોક એક્સચેન્જના વડા તરીકે આશિષકુમાર ચૌહાણની નિમણૂક

1 min

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 10 રાજ્યમાં 100% સહિત 99% મતદાન

એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મુ અનેવિપક્ષના ઉમેદવાર યશવંતસિંહા માટે મતદાન,આવતીકાલે પરિણામ જાહેર થશે મુર્મુની જીત નિશ્ચિત, કેટલાક રાજ્યમાં ક્રોસ વોટિંગ થયું, ગુજરાતમાં એનસીપી ધારાસભ્યનું ક્રોસ વોટિંગ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 10 રાજ્યમાં 100% સહિત 99% મતદાન

1 min

અચરજ

અચરજ પમાડે તેવી વાતો

અચરજ

1 min

બ્રિટનના નવા પ્રધાનમંત્રીની સ્પર્ધામાં ભારતીય મૂળના ઋષિ સુનક સૌથી આગળ

ત્રીજા રાઉન્ડના મતદાનમાં પૂર્વનાણાંમંત્રીને 115 મત મળ્યા, ગુરૂવાર સુધીમાં બે જ ઉમેદવાર મેદાનમાં રહે તેવી સંભાવના

બ્રિટનના નવા પ્રધાનમંત્રીની સ્પર્ધામાં ભારતીય મૂળના ઋષિ સુનક સૌથી આગળ

1 min

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ જગદીપ ધનખડ NDAના ઉમેદવાર,માર્ગારેટ આલ્વા વિપક્ષના ઉમેદવાર

6 ઓગસ્ટે ચૂંટણી યોજાશે, શિવસેના એ વિપક્ષના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ જગદીપ ધનખડ NDAના ઉમેદવાર,માર્ગારેટ આલ્વા વિપક્ષના ઉમેદવાર

1 min

હર ઘર ત્રિરંગા અભિયાનઃ દેશના 20 કરોડ ઘરમાં ત્રણ દિવસ ત્રિરંગો લહેરાવવામાં આવશે

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત અભિયાન, ગુજરાતમાં ગ્રામીણવિસ્તારમાં 50 લાખ ઘર અને શહેરી વિસ્તારમાં 50 લાખ ઘર મળીને 1 કરોડથી વધુ ઘરો પર ત્રિરંગો લહેરાશે

હર ઘર ત્રિરંગા અભિયાનઃ દેશના 20 કરોડ ઘરમાં ત્રણ દિવસ ત્રિરંગો લહેરાવવામાં આવશે

1 min

5ટકા GSTની અસરઃ અમૂલ દહીંના 1 કિગ્રા પાઉચના ભાવમાં 4નો વધારો

છાશના 500 મિલીના પાઉચમાં પણ એક રૂપિયાનો વધારો, દહીં- લસ્સીના કપ પેકના ભાવ યથાવત

5ટકા GSTની અસરઃ અમૂલ દહીંના 1 કિગ્રા પાઉચના ભાવમાં 4નો વધારો

1 min

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 જુલાઈએ ગુજરાતની મુલાકાતે

AMC-ઔડાના 200 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 જુલાઈએ ગુજરાતની મુલાકાતે

1 min

જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે 28.83 કરોડની ખાસ ગ્રાન્ટ મંજૂર

રીંગરોડ-એમ્બકમેન્ટ-પ્રોમિનાડ-વોક વે જેવી સુવિધા ઊભી કરાશે કુલ 48.32 કરોડ રૂપિયાના ખર્ચે નરસિંહ મહેતા સરોવરના 9.9 હેક્ટર વિસ્તારનો વિકાસ થશે

જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે 28.83 કરોડની ખાસ ગ્રાન્ટ મંજૂર

1 min

36મો રાષ્ટ્રીય રમતોત્સવઃ ગુજરાતના 6 શહેરના મેદાનોમાં 36 રમતો રમાશે

અમદાવાદથી ભવ્ય શુભારંભ અને સમાપન સમારોહ સુરતમાં યોજાશે 27 સપ્ટેમ્બરથી 10ઓક્ટોબર દરમિયાન આયોજન કરાયું

36મો રાષ્ટ્રીય રમતોત્સવઃ ગુજરાતના 6 શહેરના મેદાનોમાં 36 રમતો રમાશે

1 min

Read all stories from Gujarat Mail - Ahmedabad

Gujarat Mail - Ahmedabad Newspaper Description:

PublisherM A Publications Pvt Ltd

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

વિશ્વભરના સમાચાર એક સકારાત્મક અને રચનાત્મક દ્રષ્ટિકોણ સાથે - ગુજરાત મેઈલના.

આજે જ લાઇક કરો.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All