Gujarat Mail - Ahmedabad - Gujarat Mail Volume No 4 Issue No 31 Dated 16th July 2022Add to Favorites

Gujarat Mail - Ahmedabad - Gujarat Mail Volume No 4 Issue No 31 Dated 16th July 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Gujarat Mail - Ahmedabad along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 6 Days
(OR)

Subscribe only to Gujarat Mail - Ahmedabad

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Gift Gujarat Mail - Ahmedabad

In this issue

*Gujarat Mail is Gujarat's first-ever Newspaper that only covers Positive News & Articles.*

*Subscribe to Gujarat Mail and start your day with Positivity*

ગોટાબાયાનું રાજીનામુંઃ રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના વચગાળાના રાષ્ટ્રપતિ બન્યા

મુખ્ય ન્યાયધીશ જયંતા જયસૂર્યાએ શપથ લેવડાવ્યા

ગોટાબાયાનું રાજીનામુંઃ રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના વચગાળાના રાષ્ટ્રપતિ બન્યા

1 min

સંસદ ભવન સંકુલમાં ધરણાં, ભૂખ હડતાળ પર પ્રતિબંધ મુકાયો

ચોમાસુ સત્ર પહેલા આદેશ જાહેર કરાયો, કોંગ્રેસ સહિતના વિપક્ષે વિરોધ નોંધાવ્યો

સંસદ ભવન સંકુલમાં ધરણાં, ભૂખ હડતાળ પર પ્રતિબંધ મુકાયો

1 min

સુસ્મિતા અને લલિત મોદીએ સગાઈ કરી લીધાની ચર્ચા

અભિનેત્રીએ શેર કરેલી તસવીરમાં હાથમાં રિંગ જોવા મળે છે

સુસ્મિતા અને લલિત મોદીએ સગાઈ કરી લીધાની ચર્ચા

1 min

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ દ્રોપદી મુર્મુ જીત નજીક, JMM બાદ રાજભરનું સમર્થન

વિપક્ષના સંયુક્ત મોરચામાં વિભાજન બાદ અનેક પક્ષોએ મર્મને સમર્થન જાહેર કર્યું

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ દ્રોપદી મુર્મુ જીત નજીક, JMM બાદ રાજભરનું સમર્થન

1 min

મેઘમહેરઃ રાજ્યમાં મોસમનો 54 ટકાથી વધુ વરસાદ માનવીય

વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ14 ઇંચ વરસાદઃ રાજ્યના 6 તાલુકાઓમાં 8 ઇંચ અને 21 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસાદનુંપ્રમાણ ઘટ્યું, રાજ્યના 66 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, નદીઓમાં પૂરના પાણીમાં ઘટાડો નોંધાયો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચારજિલ્લામાં ભારે વરસાદની આગાહી, અન્ય ચાર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ

 મેઘમહેરઃ રાજ્યમાં મોસમનો 54 ટકાથી વધુ વરસાદ માનવીય

1 min

ડિવિડન્ડની કરપાત્રતા

આવકવેરાની સમજણ

ડિવિડન્ડની કરપાત્રતા

1 min

કોઈની લાગણી સાથે રમત ન રમો, તેને માન આપો

વિચારોના વાવેતર

કોઈની લાગણી સાથે રમત ન રમો, તેને માન આપો

1 min

બ્રિટન સરકાર દ્વારા માધીશ પરીખને 'કોમનવેલ્થ પોઈન્ટ્સ ઓફ લઈટ' એવોર્ડ

આ પુરસ્કાર માટે નામાંકિત થવું એ સૌથી મોટું સન્માન છે.

બ્રિટન સરકાર દ્વારા માધીશ પરીખને 'કોમનવેલ્થ પોઈન્ટ્સ ઓફ લઈટ' એવોર્ડ

1 min

જામનગરના બેડી બંદર પરથી નવા ટ્રેન રૂટ પર કોલસાનો જથ્થો રવાના

ભૂપેન્દ્ર પટેલ: આ રેલ જોડાણ દેશમાં એવા પ્રકારનું પ્રથમ સાહસ છે

જામનગરના બેડી બંદર પરથી નવા ટ્રેન રૂટ પર કોલસાનો જથ્થો રવાના

1 min

દાદાની સમજ

બકો જમાદાર

દાદાની સમજ

1 min

રાજ્યની 156 નગરપાલિકાઓને રૂ. 17.10 કરોડની સહાય અપાશે

વરસાથી પૂર, નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં નાણાં સહાયની જાહેરાત

રાજ્યની 156 નગરપાલિકાઓને રૂ. 17.10 કરોડની સહાય અપાશે

1 min

ગુજરાતની ‘કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી'ને ડ્રોન પાયલટ તાલીમ માટે મંજૂરી અપાઈ

ડ્રોન મેન્યુફેકચરીંગ એન્ડ સર્વીસીસ, ડ્રોન ડેટા પ્રોસેસીંગ એન્ડ એનાલીટીક્સ જેવા આવશ્યક અભ્યાસક્રમો પણ તૈયાર કરાયા 'કૌશલ્યા ધસ્કિલ યુનિવર્સિટી' ખાતે 60 ડ્રોન ઇન્સ્ટ્રકટર તૈયાર કરાયા કલોલના ભોયણ રાઠોડ ગામ સ્થિત સ્વર્ણિમ સ્ટર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિ. ખાતે ડ્રોન ટેકનોલોજી સંબધિત તાલિમ અપાશે

ગુજરાતની ‘કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી'ને ડ્રોન પાયલટ તાલીમ માટે મંજૂરી અપાઈ

1 min

તારંગા હિલ-અંબાજી-આબુરોડ રેલવે લાઇનને મંજૂરી

કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 2798.16 કરોડના ખર્ચે 116 કિમીની નવી લાઈન મંજૂર, 2026-27 સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે

તારંગા હિલ-અંબાજી-આબુરોડ રેલવે લાઇનને મંજૂરી

1 min

પૂર્વગ્રહ- દરેક ઘટનાનું રીઝલ્ટ આપણે જાતે જ બનાવી દઈએ છીએ!!!

કોઈનાં માટે પૂર્વગ્રહ બાંધી લેવો તે એકદમ ખોટું છે. સમય આવે દરેક માણસની ઓળખ થઈ જ જતી હોય છે.

પૂર્વગ્રહ- દરેક ઘટનાનું રીઝલ્ટ આપણે જાતે જ બનાવી દઈએ છીએ!!!

1 min

વમળ, કમળ, નિર્મળ !

ધૂંધવાયેલો વરસાદ મલકાઈ ગયો છે, એની યાદથી સમુદ્ર છલકાઈ ગયો છે; સાચવ્યા છે મેં ભીના એકબે સ્મરણ લાગે છે તેથીજ તરબતર વાતાવરણ !

વમળ, કમળ, નિર્મળ !

1 min

વૃદ્ધાવસ્થામાં જીવનશૈલી-આહારમાં યોગ્ય ફેરફાર કરવો જરૂરી

મિજાજની વાત આવે તો બાળપણ અને ઘડપણમાં બહુ ફરક નથી.

વૃદ્ધાવસ્થામાં જીવનશૈલી-આહારમાં યોગ્ય ફેરફાર કરવો જરૂરી

1 min

ટાઇમ મેનેજમેન્ટ

ટાઈમ મેનેજમેન્ટ માનવજાતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટાઈમ મેનેજમેન્ટ શિસ્ત બનાવે છે.

ટાઇમ મેનેજમેન્ટ

1 min

ગુરુ બીન જ્ઞાન કહાં સે પાઉં!!

ગુરુનું સ્થાન બહુ જ મોટું છે અને ગુરુ વિના જીવનમાં શાંતિ સુધી પહોંચી શકાતું નથી

ગુરુ બીન જ્ઞાન કહાં સે પાઉં!!

1 min

સમય, સખત પરિશ્રમ અને ધીરજનો ગુણ ઉત્તમ સફળતાનો મંત્ર

કોઈ પણ કામમાં માસ્ટરી લાવવા પ્રેક્ટીસનો કોઈ વિકલ્પ નથી અને જ્યારે આપણે માસ્ટરી લેવલ લાવીએ છીએ ત્યારે જીવન એની જાતે જ અર્થપૂર્ણ બની જાય છે.

સમય, સખત પરિશ્રમ અને ધીરજનો ગુણ ઉત્તમ સફળતાનો મંત્ર

1 min

વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20 શ્રેણીની ટીમ જાહેર, વિરાટ કોહલી-બૂમરાહને આરામ

આર.અશ્વિનનો સમાવેશ કરાયો,કે.એલ.રાહુલ-કુલદીપને ફિટનેશ ટેસ્ટ પાસ થયા બાદ પ્રવેશ અપાશે

વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20 શ્રેણીની ટીમ જાહેર, વિરાટ કોહલી-બૂમરાહને આરામ

1 min

ગિલોય - આયુર્વેદનો અમૃત છોડ

આયુર્વેદમાં, ગિલોય એ ત્રણ અમૃત છોડમાંથી એક છે, જે વિવિધ તાવ અને અન્ય સ્થિતિઓની સારવાર માટે શ્રેષ્ઠ દવા છે.

ગિલોય - આયુર્વેદનો અમૃત છોડ

1 min

બીજી વન-ડેમાં ભારત સામે ઈંગ્લેન્ડનો100 રનથી વિજય

ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર, રવિવારે અંતિમ વન-ડે રમાશે

બીજી વન-ડેમાં ભારત સામે ઈંગ્લેન્ડનો100 રનથી વિજય

1 min

દ.આફ્રિકામાં રૂબીના ક્લિકનો સિઝલિંગ લૂક

અભિનેત્રીએ પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી

દ.આફ્રિકામાં રૂબીના ક્લિકનો સિઝલિંગ લૂક

1 min

પારદર્શક લૂકમાં જોવા મળી પૂજા હેગડે

અભિનેત્રીની હોટ સ્ટાઈલ જોઈને ચાહકો પાણી-પાણી થઈ ગયા

પારદર્શક લૂકમાં જોવા મળી પૂજા હેગડે

1 min

કરણ-તેજસ્વીના નવા ગીત ‘બારીશ આયી હૈ'નું ટીઝર રિલીઝ

વીડિયોમાં આ કપલ વરસાદની મજા લેતા જોવા મળ્યું

કરણ-તેજસ્વીના નવા ગીત ‘બારીશ આયી હૈ'નું ટીઝર રિલીઝ

1 min

કોરિયોગ્રાફર, ડૉકટર બનવા માગતી હતી શિવાંગી જોશી

‘ખતરો કે ખિલાડી 12’ની સ્પર્ધક ટીવી અભિનેત્રી શિવાંગીને ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી ખાસ ઓળખ મળી હતી

કોરિયોગ્રાફર, ડૉકટર બનવા માગતી હતી શિવાંગી જોશી

1 min

કેટરિના કૈફ શીખી રહી છે રસોઈ

લગ્ન બાદ લાઈમ લાઈટથી દૂર રહી અભિનેત્રી રસોડામાં સમય પસાર કરી રહી છે

કેટરિના કૈફ શીખી રહી છે રસોઈ

1 min

રણવીરસિંહે દીપિકા સાથેની શાનદાર તસવીરો શેર કરી

અભિનેતાએ અમેરિકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી

રણવીરસિંહે દીપિકા સાથેની શાનદાર તસવીરો શેર કરી

1 min

44 બિલિયનનો સોદો રદ ક્વા મુદ્દે ટિવટરે ટેસ્લાના મસ્ક પર કેસ કર્યો

ટ્વિટરે ડીલમાંથી ખસી જવા માટે કરારના ભંગનો આરોપ લગાવ્યો છે

44 બિલિયનનો સોદો રદ ક્વા મુદ્દે ટિવટરે ટેસ્લાના મસ્ક પર કેસ કર્યો

1 min

દિલ્હી-મુંબઇ વચ્ચે ઇલેકટ્રિક હાઇવે બનશે, વીજળીથી વાહનો દોડશે

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી માહિતી, હાઇવે પર ઇલેક્ટ્રિક વાહનો માટે એક ખાસ લેન હશે

દિલ્હી-મુંબઇ વચ્ચે ઇલેકટ્રિક હાઇવે બનશે, વીજળીથી વાહનો દોડશે

1 min

મોંઘવારીમાં થોડી રાહતઃ જૂનમાં છટક ફગાવો ઘટી 7.01% નોંધાયો

શાકભાજી, તેલ, કઠોળ, ખાંડ સસ્તા થયા, મે મહિનામાં ફુગાવો 7.04 હતો

મોંઘવારીમાં થોડી રાહતઃ જૂનમાં છટક ફગાવો ઘટી 7.01% નોંધાયો

1 min

જીએસટી:પેકેજ્ડ દહીં, લસ્સી,પનીર સહિતની વસ્તુઓ 18મીથી મોંઘી બનશે

GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય બાદ હવે અમલી બનશે, પેકેજ્ડ દહીં, લસ્સી, પનીર, માંસ, માછલી પર 5% GST લાગશે

જીએસટી:પેકેજ્ડ દહીં, લસ્સી,પનીર સહિતની વસ્તુઓ 18મીથી મોંઘી બનશે

1 min

5G હરાજીમાં અઘણીની સબસિડિયરી કંપની ડેટા નેટવર્ક્સ ભાગ લેશે

26 જુલાઈએ 5જીસ્પેક્ટ્રમની હરાજી થશે, જિઓ, એરટેલ અને વોડાફોન પણ ભાગ લેશે

5G હરાજીમાં અઘણીની સબસિડિયરી કંપની ડેટા નેટવર્ક્સ ભાગ લેશે

1 min

અમદાવાદ શહેરને ટાઈમ મેગેઝિનના 50 શ્રેષ્ઠ શહેરોની યાદીમાં સ્થાન અપાયું

2022ની યાદીમાં દેશના બે શહેર પૈકી એક ગુજરાતના શહેરનો સમાવેશ કરાયો

અમદાવાદ શહેરને ટાઈમ મેગેઝિનના 50 શ્રેષ્ઠ શહેરોની યાદીમાં સ્થાન અપાયું

1 min

રાજ્યમાં 18-59 વર્ષના વય જુથને કારોના સામે પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ

વિનામૂલ્યે કોવિડ વેક્સિન પ્રિકોશન ડોઝ અપાશે, તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર 15મી જુલાઇથી 75 દિવસ સુધી રસી અપાશે મુખ્યમંત્રીની હાજરીમાં ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવાયો

રાજ્યમાં 18-59 વર્ષના વય જુથને કારોના સામે પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ

1 min

Olixir Cold pressed oils એટલે પ્રાચીન અને આધુનિક પદ્ધતિનો શ્રેષ્ઠ સમન્વય

એન.કે.પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ રજૂ કરે છે તેલની દુનિયાનું સરતાજ એટલે “Olixir Oils' કોલ્ડ પ્રેસેડ ઓઇલ માત્ર ખોરાકમાં સ્વાદ અને સુગંધનો ઉમેરોજ નથી કરતું પરંતુ તેનો વિશેષ ગુણકારી ઔષધ તરીકે પણ ઉપયોગ છે

Olixir Cold pressed oils એટલે પ્રાચીન અને આધુનિક પદ્ધતિનો શ્રેષ્ઠ સમન્વય

1 min

Read all stories from Gujarat Mail - Ahmedabad

Gujarat Mail - Ahmedabad Newspaper Description:

PublisherM A Publications Pvt Ltd

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

વિશ્વભરના સમાચાર એક સકારાત્મક અને રચનાત્મક દ્રષ્ટિકોણ સાથે - ગુજરાત મેઈલના.

આજે જ લાઇક કરો.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All