Lok Patrika Ahmedabad - April 16, 2024Add to Favorites

Lok Patrika Ahmedabad - April 16, 2024Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Lok Patrika Ahmedabad along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Lok Patrika Ahmedabad

Gift Lok Patrika Ahmedabad

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

April 16, 2024

ગીરના સાવજો નહીં રહે તરસ્યા, કૃત્રિમ વોટર પોઈન્ટ્સ તૈયાર કરાયા

હાલ ગીરના જંગલમાં આવાં ૫૦૦ થી પણ વધુ “આર્ટિફિશિયલ વોટર પોઈન્ટ્સ” તૈયાર કરાયા વન્ય જીવો અને સાવજો જ્યારે તરસ્યા થાય ત્યારે આ કૃત્રિમ વોટર પોઈન્ટ્સમાંથી પાણી પી તેમની તરસ છીપાવી શકે છે

ગીરના સાવજો નહીં રહે તરસ્યા, કૃત્રિમ વોટર પોઈન્ટ્સ તૈયાર કરાયા

1 min

ભાજપ સંકલ્પ પત્રમા આપેલા મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે : મુખ્યમંત્રી

ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા,મહિલા.ગરીબ,ખેડૂતોને સશક્ત કરનારૂ જાહેર કરવામા આવ્યું છે

ભાજપ સંકલ્પ પત્રમા આપેલા મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે : મુખ્યમંત્રી

1 min

ભાજપના બે નેતાની ઘરવાપસી, સોમાભાઈ અને પૂર્વ પ્રવક્તા કિશનસિંહે કેસરિયો ધારણ કર્યો

રાજ્યના બે દિગ્ગજ નેતાઓએ કેસરીયો ધારણ કરતા ચૂંટણી ટાણે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો

ભાજપના બે નેતાની ઘરવાપસી, સોમાભાઈ અને પૂર્વ પ્રવક્તા કિશનસિંહે કેસરિયો ધારણ કર્યો

1 min

અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહો ! ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચશે

છ જિલ્લામાં વરસાદની આગાહી અમદાવાદનું તાપમાન ફરીથી ૪૦ ડિગ્રીએ પહોંચશે । સાઉથ વેસ્ટ રાજસ્થાન પર લો વેસ્ટ સિસ્ટમ બની હતી જે મૂવ થઇને સેન્ટ્રલ રાજસ્થાન પર જશે

અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહો ! ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચશે

1 min

સગીરાને ઇન્સ્ટાગ્રામ ઉપર યુવક સાથે પરિચય બાદ સંબંધ રાખવો ભારે પડ્યો

સગીરા પર બળાત્કાર, આધારકાર્ડમાં છેડછાડ કરી લગ્ન કરી કાઢી મૂકી

સગીરાને ઇન્સ્ટાગ્રામ ઉપર યુવક સાથે પરિચય બાદ સંબંધ રાખવો ભારે પડ્યો

1 min

સરબજીત સિંહની હત્યા કરનાર ડોન આમિર સરફરાઝનો ખેલ ખતમ થયો

સરબજીતને જાસૂસીના આરોપમાં પાકિસ્તાની સેનાએ પકડ્યો હતો પંજાબના રહેવાસી સરબજીતને લાહોર અને ફૈસલાબાદમાં ૧૯૯૧ના બોમ્બ વિસ્ફોટ પછી આતંકવાદ અને જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી

સરબજીત સિંહની હત્યા કરનાર ડોન આમિર સરફરાઝનો ખેલ ખતમ થયો

1 min

દેશમાં માર્ગ અકસ્માતની વિવિધ ઘટનામાં બે બાળકો સહિત ૧૪ લોકોના મોત થયા

રવિવારનો દિવસ કાળમખો બન્યોઃ સીકરમાં ૭ જીવતા ભૂંજાયા

દેશમાં માર્ગ અકસ્માતની વિવિધ ઘટનામાં બે બાળકો સહિત ૧૪ લોકોના મોત થયા

1 min

અમે દેશમાં ધર્મનિરપેક્ષ સરકાર બનાવવાના પ્રયાસો ચાલુ રાખીશું, મથુરાની શૃંગાર આરતી દરમિયાન રોબર્ટ વાડ્રા

ગોસ્વામીએ પ્રસાદ, માળા અને ચંદનથી રોબર્ટ વાડ્રાનું સ્વાગત કર્યું હતું

અમે દેશમાં ધર્મનિરપેક્ષ સરકાર બનાવવાના પ્રયાસો ચાલુ રાખીશું, મથુરાની શૃંગાર આરતી દરમિયાન રોબર્ટ વાડ્રા

1 min

રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તમિલનાડના નીલગીરીમાં તલાશી લેવામાં આવી કોંગ્રેસ

રાહુલ ગાંધી વાયનાડ જઈ રહ્યા હતા

રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તમિલનાડના નીલગીરીમાં તલાશી લેવામાં આવી કોંગ્રેસ

1 min

અયોધ્યામાં ભગવાન રામને ૧૧૧૧૧૧ કિલો લાડૂનો ભોગ ધરાવાશે

રામ નવમીને લઇને દેશભરના ભક્તો ઉત્સાહિત

અયોધ્યામાં ભગવાન રામને ૧૧૧૧૧૧ કિલો લાડૂનો ભોગ ધરાવાશે

1 min

ભાજપે બોલિવૂડ, ભોજપુરી અને સાઉથમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીને ટિકિટ આપી

ભાજપે ઘણા ફિલ્મ સ્ટાર્સને પણ મેદાનમાં ઉતાર્યા પોતાના રાજકીય નિવેદનોને કારણે હંમેશા વિવાદોમાં રહેતી અભિનેત્રી કંગના રનૌત પર વિશ્વાસ વ્યક્ત કર્યો

ભાજપે બોલિવૂડ, ભોજપુરી અને સાઉથમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીને ટિકિટ આપી

1 min

ઈટાલી, જાપાન અને જર્મની સહિતના દેશોએ ઈરાની હુમલાની કરી સખત નિંદા

બિડેને ઈઝરાયેલને લઈને જી-૭ નેતાઓ સાથે બેઠક યોજી જી-૭ નેતાઓએ કહ્યું કે અમે ગાઝામાં સંકટને સમાપ્ત કરવા માટે અમારો સહયોગ મજબૂત કરીશું

ઈટાલી, જાપાન અને જર્મની સહિતના દેશોએ ઈરાની હુમલાની કરી સખત નિંદા

1 min

ભારતે ઈરાનની ચુંગાલમાં ફસાયેલા ૧૭ ભારતીય નાગરિકોને છોડાવવાની માંગ કરી

એમએસસી મેષના ૧૭ ભારતીય ક્રૂ સભ્યોને મુક્ત કરવાનો મુદ્દો ઉઠાવ્યો ફોન પર વાતચીત દરમિયાન જયશંકરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતી દુશ્મનાવટને લઈને તણાવ ટાળવા, સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યુ હતું

ભારતે ઈરાનની ચુંગાલમાં ફસાયેલા ૧૭ ભારતીય નાગરિકોને છોડાવવાની માંગ કરી

1 min

ઉર્ફી જાવેદે ૧૦૦ કિલો વજનનો ડ્રેસ પહેર્યો

લોકોએ આપી પ્રતિક્રિયા

ઉર્ફી જાવેદે ૧૦૦ કિલો વજનનો ડ્રેસ પહેર્યો

1 min

૧૫ વર્ષથી હિટ થયેલી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સિરિયલ બંધ નહીં થાય

શો શરૂ થતાની સાથે જ તે દર્શકોનો ફેવરિટ બની ગયો અને ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર પોતાનું સ્થાન બનાવી લીધું

૧૫ વર્ષથી હિટ થયેલી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સિરિયલ બંધ નહીં થાય

1 min

ખેડૂતો માટે ગુડ ન્યૂઝ : આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ

હવામાન વિભાગે આપી જાણકારી

ખેડૂતો માટે ગુડ ન્યૂઝ : આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ

1 min

ઈઝરાયલને મિસાઈલોથી બચાવનારા જોર્ડનની વાયુસેના પર ઈરાન ખફા !!

ઈરાનની જોર્ડનને ભયંકર પરિણામ ભોગવવાની ધમકી ગુસ્સામાં લાલઘૂમ ઈરાને હવે જોર્ડનને આવી હરકત કરવા બદલ ભયંકર પરિણામ ભોગવવાની ધમકી આપી

ઈઝરાયલને મિસાઈલોથી બચાવનારા જોર્ડનની વાયુસેના પર ઈરાન ખફા !!

1 min

અયોધ્યામાં રામનવમીની તડામાર તૈયારી ૧,૧૧,૧૧૧ કિલો લાડુનો ભોગ ધરાવાશે

૧૮ એપ્રિલ સુધી વીઆઇપી દર્શન બંધ કરાયા દેશભરના ભક્તો ઉત્સાહિત, આ અવસર પર ૧૭ એપ્રિલે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ૫૦ લાખથી વધુની ભીડ થવાની સંભાવના

અયોધ્યામાં રામનવમીની તડામાર તૈયારી ૧,૧૧,૧૧૧ કિલો લાડુનો ભોગ ધરાવાશે

1 min

રિઝર્વ બેન્કે બે મહિનામાં ૧૩.૩૦ ટન ગોલ્ડ ખરીદ્યું

આરબીઆઇએ રિઝર્વને ડાઈવર્સીફાઈ કરવા ખરીદી કરી 1 ફુગાવા સામે રક્ષણ માટે આરબીઆઇએ આટલું સોનું ખરીદ્યું ગોલ્ડના કારણે ફોરેક્સ રિઝર્વ ત્રણ અબજ ડોલર વધીને ૬૪૮.૫ અબજ ડોલર થયું

રિઝર્વ બેન્કે બે મહિનામાં ૧૩.૩૦ ટન ગોલ્ડ ખરીદ્યું

1 min

અમદાવાદમાં હવે નશા માટે કેમિકલવાળી જીવલેણ તાડીનું ‘ધૂમ’ વેચાણ શરૂ થયું

પીસીબીની ટીમે કેમિકલયુક્ત તાડીનો મોટો જથ્થો ઝડપી લીધો

અમદાવાદમાં હવે નશા માટે કેમિકલવાળી જીવલેણ તાડીનું ‘ધૂમ’ વેચાણ શરૂ થયું

1 min

અમદાવાદના બોડકદેવમાં મહિલાને કેફી પદાર્થ પીવડાવીને દુષ્કર્મ કર્યું

નગ્ન ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

અમદાવાદના બોડકદેવમાં મહિલાને કેફી પદાર્થ પીવડાવીને દુષ્કર્મ કર્યું

1 min

સંભવિત “હીટવેવ” સામે લડવા માટે રાજ્ય સરકારનો એક્શન પ્લાન તૈયાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સંભવિત “હીટવેવ” સામે લડવા માટે રાજ્ય સરકારનો એક્શન પ્લાન તૈયાર

1 min

સુરતમાં ઝાડા ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મોત

રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે બીમારીઓ વધી

સુરતમાં ઝાડા ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મોત

1 min

બનાસકાંઠામાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ગેનીબેન સ્ટેજ ઉપર રડી પડ્યા

ઋત્વિક મકવાણા પણ ચાલુ સભામાં રડી પડ્યા, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

બનાસકાંઠામાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ગેનીબેન સ્ટેજ ઉપર રડી પડ્યા

1 min

Read all stories from Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad Newspaper Description:

PublisherLok Patrika Daily Newspaper

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All