Life Care Magazine - June 10, 2022Add to Favorites

Life Care Magazine - June 10, 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Life Care along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 7 Days
(OR)

Subscribe only to Life Care

1 Year $9.99

Save 61%

Buy this issue $0.99

Gift Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

165 Issue of "Life Care News" Magazine,

Below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 165 issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Special story, June 8, Zero Shadow Day, Health care, birth, Saina, diaper free, Agriculture update, Natural, farming, custodians, water, land , health, Future technology, Nirein, rainwater, saving, startup, Something new, Year, own, skills, art, Cover story, World Bicycle Day, Nature, World Environment Day, Udaan, Beginning, chilli dharu, Child care,heart condition, Special, Organ donation, Flash News, support, project, deaf, dumb, sisters, 165Issue, 10th June 2022, Lifecare, Lifecarenews.in

Follow us on social Media :
https://facebook.com/lifecarenews.in
https://twitter.com/@lifecarenews247,
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal :
https://lifecarenews.in/

૪ જુન

બપોરે ૧૨.૪૮ મિનિટે સૂર્યનો પડછાયો થશે અલિપ્ત જામનગરના નભોમંડળમાં શનિવારે બપોરે સર્જાશે અલૌકિક ખગોળીય ઘટના 4 જુને "ઝીરો શેડો ડે": બપોરે 12.48 મિનિટે સૂર્યનો પડછાયો થશે અલિપ્ત

૪ જુન

1 min

જન્મના ૧૩ વર્ષ બાદ સાયના “ડાયપરમુક્ત” થઇ!

ઓડિસાની સાયના મઢવાલને જન્મજાત "બ્લેડર એસ્કટ્રોપી” એટલે કે પેશાબની નળીમાં લીકેજની સમસ્યા હતી: જેના પરિણામે સતત ડાયપર પહેરીને રહેવું પડતું ઓડિસા સહિત દેશના અન્ય રાજ્યોની નામાંકિત હોસ્પિટલમાં નિદાન અને સારવાર કરાવી પરંતુ સંતોષકારક પરિણામ મળ્યું નહીં. વળી 40 લાખ જેટલો ખર્ચ પણ થયો ગુગલ થી સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે યોજાતા બ્લેડર એસ્કટ્રોપીના કેમ્પની જાણ થઇ 14 કલાકની જટીલ સર્જરીના અંતે સાયના પીડામુક્ત બની:- હવે તેણી ભરશે પોતાના સ્વપ્નની ઉડાન

જન્મના ૧૩ વર્ષ બાદ સાયના “ડાયપરમુક્ત” થઇ!

1 min

પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો બનશે જળ, જમીન અને સ્વાસ્થ્યના સંરક્ષક

ગામડાંઓને પ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભર બનાવવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે વડોદરા જિલ્લાએ કરેલું અભિયાન "પ્રાકૃતિક કૃષિ વર્કશોપ"થી દરેક ખેડૂતને સસ્તી - સાદી - સરળ અને સીધી ખેતીથી ઉત્પાદનની સાથે નફો વધારવાની નવી દિશા મળશે. "પ્રાકૃતિક ખેતીથી સમય અને પૈસાની બચત સાથે આવકમાં પણ સંતોષકારક ફેરફારો જોવા મળ્યા." - પ્રગતિશીલ ખેડૂતો

પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો બનશે જળ, જમીન અને સ્વાસ્થ્યના સંરક્ષક

1 min

નીરેઈન: ઇલેક્ટ્રીસી વગર ૬૦ હજાર લીટર વરસાદી પાણી બચાવતુ સ્ટાર્ટઅપ

આઈ-હબ, અમદાવાદ, ગુજરાત સરકાર અને ક્રેડલ ઈ.ડી.આઈ, ગાંધીનગરના સહયોગથી નીરેઈન પ્રા.લી.ને નાવાચાર આધારિત સ્ટાર્ટઅપને મંજુર કરવામાં આવ્યું

નીરેઈન: ઇલેક્ટ્રીસી વગર ૬૦ હજાર લીટર વરસાદી પાણી બચાવતુ સ્ટાર્ટઅપ

1 min

પોતાના હુન્નર અને કલા કૌશલ્યથી વર્ષઃ રર લાખનું ટર્નઓવર કરે છે આદપુરની મહિલાઓ

આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં ભાવનગરની પાલીતાણાની આદપુરની મહિલાઓનું આગવું પ્રદાન પોતાના હુન્નર અને કલા કૌશલ્યથી વર્ષ: 22 લાખનું ટર્નઓવર કરે છે 100 મહિલાઓને ઘરઆંગણે જ રોજગારી ઉભી કરી ગુજરાતની પારંપારિક કલા એવી ભરત કામ અને પેઇન્ટીંગ કલાને ઉજાગર કરતું મહિલાને આત્મનિર્ભર બનાવતું કાર્ય વડાપ્રધાનશ્રીના પ્લાસ્ટિક મુક્ત અભિયાનને ટેકો આપતાં પેઇટિંગ વાળી થેલીઓ અને બટવાઓનું નિર્માણ કાર્ય

પોતાના હુન્નર અને કલા કૌશલ્યથી વર્ષઃ રર લાખનું ટર્નઓવર કરે છે આદપુરની મહિલાઓ

1 min

વિશ્વ સાયકલ દિવસ: વિશ્વ સાયકલ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે?

યુરોપિયન દેશોમાં સાયકલનો ઉપયોગ કરવાનો વિચાર 18મી સદીના ઉત્તરાર્ધમાં જ લોકોના મગજમાં આવ્યો હતો, પરંતુ તેને સૌપ્રથમ 1816માં પેરિસના એક કારીગર દ્વારા મૂર્તિમંત કરવામાં આવ્યો હતો

વિશ્વ સાયકલ દિવસ: વિશ્વ સાયકલ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે?

1 min

આજે વિશ્વ પર્યાવરણ દિવસઃ વન્ય પ્રાણીના સંવર્ધનમાં સફળતા, વલસાડ જિલ્લામાં દીપડાની સંખ્યા ૧૮થી વધીને ૪૨ થઈ

દરિયા કાંઠે થતા ધોવાણને અટકાવવા 270 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવનું વાવેતર કરાયું લીલીછમ હરિયાળીથી વલસાડ જિલ્લો શોભતો રહે તે માટે છેલ્લા 5 વર્ષમાં 9130.55 હેક્ટર જમીન વિસ્તારમાં વાવેતર કરાયુ, હવે આગામી 5 વર્ષમાં 9283 હેક્ટર જમીનમાં વાવેતર કરાશે

આજે વિશ્વ પર્યાવરણ દિવસઃ વન્ય પ્રાણીના સંવર્ધનમાં સફળતા, વલસાડ જિલ્લામાં દીપડાની સંખ્યા ૧૮થી વધીને ૪૨ થઈ

1 min

મરચીના ધરુથી કરેલી શરૂઆત આજે બ્રોકોલીના ધરુઉછેર સુધી લઇ ગઇ છે

ખેતીની સાથે ધરું ઉછેર કરતા અવાખલના નવનીતભાઈ એક મધ્યમ કદની કંપનીના સી.ઈ.ઓ જેટલી કરે છે કમાણી.. ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન મેળવી ખેતીનું વિવિધિકરણ નવનીતભાઈ માટે લાભદાયક બન્યું છે..

મરચીના ધરુથી કરેલી શરૂઆત આજે બ્રોકોલીના ધરુઉછેર સુધી લઇ ગઇ છે

1 min

૮ મહિનાના અહેમદને હતી હદયની બીમારી, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમથી મળ્યું નવજીવન

વેરાવળના છૂટક મજૂરીકામ કરતા પરિવારનો લાડલો થયો સ્વસ્થ, 'સંદર્ભ કાર્ડ' હેઠળ વિનામૂલ્યે થયું સફળ ઓપરેશન

૮ મહિનાના અહેમદને હતી હદયની બીમારી, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમથી મળ્યું નવજીવન

1 min

અંગદાન એ જ મહાદાન

વડોદરાની ઇજનેર યુવતી કોમલ પટેલે જીવનને મહાન બનાવ્યું, અંગદાન થકી પાંચ લોકોને નવજીવન આપ્યું હૃદય, લીવર, કિડની, આંખો અને વાળના દાન થકી પાંચ દર્દીઓના જીવનમાં ખીલશે સ્વાસ્થ્યનો સૂરજ

અંગદાન એ જ મહાદાન

1 min

રાજપીપલાના બે મુકબધિર સગી બહેનો માટે નોંધારાનો આધાર પ્રોજેક્ટ સાચા અર્થમાં બન્યો 'આધાર'

૦ રાજપીપલાના ટેકરા ફળિયાની બે મુકબધિર સગી બહેનો માટે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ સાચા અર્થમાં બન્યો 'આધાર' ૦ બાળપણથી જ બોલી કે સાંભળી ન શકતી બહેનોને જિલ્લા પ્રયાસોથી હિયરિંગ એડની કલેક્ટરશ્રીના સહાય મળતા જીવનમાં સૌપ્રથમ વખત બીજાના સાદના પડઘમનો કર્યો અહેસાસ ૦ બીજાના ઘરે જઈને ઘરકામ કરતી બંને બહેનોને સિલાઈ મશીનની સહાય મળતાં આજે ઘરે જ રોજગારી મેળવી રહી છે

રાજપીપલાના બે મુકબધિર સગી બહેનો માટે નોંધારાનો આધાર પ્રોજેક્ટ સાચા અર્થમાં બન્યો 'આધાર'

1 min

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન થશે

બે વર્ષના અંતરાલ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન થશે જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન થશે

1 min

Read all stories from Life Care

Life Care Magazine Description:

PublisherLife Care

CategoryHealth

LanguageGujarati

FrequencyFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All