Life Care Magazine - January 25, 2022Add to Favorites

Life Care Magazine - January 25, 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Life Care along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Life Care

1 Year $9.99

Save 61%

Buy this issue $0.99

Gift Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

156 Issue of "Life Care News" Magazine,
Below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 156 issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Special Story, Opinion of Covid Task Force experts, Social Awareness, Equipped to withstand the potential of Corona's potential wave, Health Corner, At Mandvi Referral Hospital Launch of newly created RTPCR Lab, Education Corner, Selection of 6 nursing students from Surat in Aims, Humanity, Unique campaign for mask distribution, Cover Story, How to protect the respiratory system from problems, Health Beats, 32nd organ donation On the holy eve of kite day, Health mantra, Name 'small' and work 'big', Hadvaid from Bhavnagar, Worth Knowing, Government Hospital - The best treatment, Photo Story, Life line, Manushyayagna of the youth of Vadodara, Infographic - Corona Awareness, Beware of corona virus - Omicron variant, 156Issue, 25th January 2022, Lifecare, Lifecarenews.in

Follow us on social Media : https://facebook.com/lifecarenews.in, https://twitter.com/@lifecarenews247, https://instagram.com/lifecarenews247, https://in.pinterest.com/lifecarenews247
Visit Portal : https:// Lifecarenews.in

કોવિડ ટાસ્ક ફોર્સ નિષ્ણાંતોનો મત

હાલના તબક્કે 97 ટકા જેટલા કોરોના-ઓમિક્રોનના દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ રહ્યા છે

કોવિડ ટાસ્ક ફોર્સ નિષ્ણાંતોનો મત

1 min

કોરોનાની સંભવિત લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ

વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના દર્દીઓને જરૂરી ઓક્સિજન, દ્વાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાની સંભવિત લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ

1 min

માંડવીની રેફરલ હોસ્પિટલમાં નવનિર્મિત RTPCR લેબનો શુભારંભ

સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે અધતન લેબને ખુલ્લી મૂકવામાં આવી: પ્રતિદિન 500 RTPCR ટેસ્ટ થઇ શકશે

માંડવીની રેફરલ હોસ્પિટલમાં નવનિર્મિત RTPCR લેબનો શુભારંભ

1 min

ફાયર સેફટીની પૂરતી તકેદારી લઈને સયાજી હોસ્પીટલમાં કોરોના બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું..

અગ્નિ શમન સુવિધાઓ અંગે પૂરતી તૈયારીઓના આધારે ના વાંધા પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું છે..

ફાયર સેફટીની પૂરતી તકેદારી લઈને સયાજી હોસ્પીટલમાં કોરોના બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું..

1 min

સુરતના ૬ નર્સિંગ વિઘાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન

NORCET પરીક્ષામાં દર વર્ષે સુરત નર્સિંગ કોલેજના મહત્તમ વિધાર્થીઓ પાસ થાય એવા પ્રયત્ન કરીશુ પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવ અનાજ કરિયાણાની દુકાન ચલાવતા બિલીમોરા તાલુકાના રામસ્વાર્થ મૌર્યની પુત્રીનું એઈમ્સમાં સિલેક્શન થયુંઃ

સુરતના ૬ નર્સિંગ વિઘાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન

1 min

માસ્ક વિતરણનુ અનોખુ અભિયાન

નાગરિકોની મહામૂલી જીદંગી બચાવવા માટે માસ્ક વિતરણ મારો નાનો પ્રયાસ છે - મેહુલભાઇ મિસ્ત્રી મહેસાણા

માસ્ક વિતરણનુ અનોખુ અભિયાન

1 min

શ્વસનતંત્રને કેવી રીતે તકલીફોથી બચાવશો

શિયાળાની ઋતુમાં અનેક રોગનો જોખમ વધી જાય છે, જેમાં શ્વસન સંબંધી સમસ્યાઓ સૌથી વધારે હોય છે. અત્યારે આપણા દેશમાં કોરોના ઇન્ફેક્શનની આ નવી લહેર કરી ઝડપથી ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં કોરોના અને શ્વાસન તંત્ર સાથે જોડાયેલા અન્ય વાયરસથી પણ સુરક્ષિત રહેવું જરૂરી છે. આ ઋતુમાં સ્વસ્થ રહેવા અને શ્વસનને લગતા રોગોથી બચવા માટે, ખોરાકથી લઈને સ્વચ્છતા સુધીની દરેક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શ્વસનતંત્રને કેવી રીતે તકલીફોથી બચાવશો

1 min

32મુ અંગદાન ઉતરાયણના પવિત્ર પર્વો

અહીંના તબીબોએ મનીષા બહેનની સારવાર કરીને જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ અંતે તેઓ બ્રેઇન ડેડ જાહેર કરાયા. બ્રેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા મનિષાબેન ના પરિવારજનોને અંગદાન માટે વિગતવાર સમજણ આપવામાં આવ્યા બાદ તેમના પરિવારજનોએ અંગોનું દાન કરી માનવસેવાની મિસાલ સર્જનારો નિર્ણય લીધો

32મુ અંગદાન ઉતરાયણના પવિત્ર પર્વો

1 min

નામ 'નાનું' અને કામ 'મોટું' ભાવનગરના હાડવૈદ

ભાવનગરના હાડવૈદે 5 હજાર લોકોની મફત સેવા સુશ્રુષા કરી વિવિધ દુઃખાવા ના દર્દમાંથી મુક્તિ અપાવી છેલ્લાં 23 વર્ષથી દરિદ્રનારાયણ માટેના સેવાયજ્ઞની 'અલખ' જગાવી છે

નામ 'નાનું' અને કામ 'મોટું' ભાવનગરના હાડવૈદ

1 min

જૂનાગઢના ખોરાસા ગામની પ્રાથમિક શાળામાં ૮ દિવસીય સેલ્ફ ડિફેન્સ તાલીમ યોજાઇ

કિશોરીઓને જુડો, લાઠી દાવ, ચુની દાવ અને સ્વ-રક્ષણની તાલીમ

જૂનાગઢના ખોરાસા ગામની પ્રાથમિક શાળામાં ૮ દિવસીય સેલ્ફ ડિફેન્સ તાલીમ યોજાઇ

1 min

દિલ્હીમાં પ્રજાસત્તાક દિને યોજતી પરેડમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતો ટેબ્લો રજૂ થયો

ટેબ્લોની થીમ આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને "ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો" એ વિષય પર રાખવામાં આવી

દિલ્હીમાં પ્રજાસત્તાક દિને યોજતી પરેડમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતો ટેબ્લો રજૂ થયો

1 min

વડોદરાના યુવાનનો મનુષ્યયજ્ઞ: પ્રતિદિન ૫૦ નિરાધાર ભિક્ષુકોને કરાવે હોટલ જેવું ભોજન

આપણે રાજમાર્ગ ઉપરથી પસાર થતાં હોઇએ ત્યારે ફૂટપાથ ઉપર દારુણ, ગોબરી અવસ્થામાં પડી રહેલી વ્યક્તિની દરકાર લે એવી માનવીય સંવેદના આધુનિક યુગમાં હવે જવલ્લે જ જોવા મળે છે

વડોદરાના યુવાનનો મનુષ્યયજ્ઞ: પ્રતિદિન ૫૦ નિરાધાર ભિક્ષુકોને કરાવે હોટલ જેવું ભોજન

1 min

Read all stories from Life Care

Life Care Magazine Description:

PublisherLife Care

CategoryHealth

LanguageGujarati

FrequencyFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All