Life Care Magazine - August 10, 2021Add to Favorites

Life Care Magazine - August 10, 2021Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Life Care along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 7 Days
(OR)

Subscribe only to Life Care

1 Year $9.99

Save 61%

Buy this issue $0.99

Gift Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

145 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 145 issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Health Corner, The only super specialty cardiac institute in the country in Ahmedabad, Education Corner, First Establishment Day Ceremony Held PGIMER Department of Surgical Gastroenterology, Chandigarh, Be Careful, Due to the "current" in the monsoon, death can be avoided, Special Story, August 7 - Development Day Health Wellness Program, Health mantra, In Ahmedabad Civil, Prabhabahen was relieved of pain from an operation "in two and a half years", Cover Story, Olympic Games Tokyo 2020,Sports Corner, The Prime Minister congratulated the Indian Olympians, Like to know, The Khel Ratna Award will henceforth be known as the "Major Dhyan Chand Khel Ratna Award"., Technology, Learn about e-rupee, Health Technology, What is ECG ... What is tested in the test?, Something New, So many qualities in Aniseed., Infographic, Artificial muscle for Robert, Corona Awareness, Covid-19 Awareness, 145Issue, 10th August 2021, Lifecare, Lifecarenews.in

અમદાવાદમાં દેશની એકમાત્ર સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક સંસ્થા

યુ.એન.મહેતા ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડિથોલોજી સેન્ટર ખાતે ૧૨૫૧ પથારીની સુવિધા પ્રારંભિક ૨૪ કલાક સુધીમાં કોઇપણ જાતના એડવાન્સ પેમેન્ટ વગર જીવનરક્ષક કાર્ડિયાક સારવાર ટેવી કાર્ડિયોલોજી એપ્લીકેશન/ટેલી મેડિસીન ઇ-ક્રિટીકલ કેર સાથે એડવાન્સ આઇ.સી.યુ. ઓન હિલ સુવિધા ઉપલબ્ધ

અમદાવાદમાં દેશની એકમાત્ર સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક સંસ્થા

1 min

ચોમાસામાં લાગતા

આપણા દેશમાં દરેક ઘરમાં બે પિનવાળી ઇલેક્ટ્રિક વસ્તુઓ વધારે પ્રમાણમાં વપરવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે કરન્ટ લાગવાની શક્યતા વધારે રહે છે. ક્યારેક કરન્ટને કારણે લોકોનું મૃત્યુ પણ થઈ જાય છે, પરંતુ આવી રીતે થતા મૃત્યુ ટાળી શકાય છે.

ચોમાસામાં લાગતા

1 min

પ્રથમ સ્થાપના દિવસ સમારોહ યોજાયો PGIMER ચંદીગઢના સર્જીકલ ગેસ્ટ્રોએન્ટરોલૉજી વિભાગ

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, પેટનાં રોગો પ્રત્યે લોકજાગૃતિ અને શ્રેષ્ઠ સારવાર ક્ષેત્રે ચંદીગઢની PGIMER સંસ્થાએ ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે.

પ્રથમ સ્થાપના દિવસ સમારોહ યોજાયો PGIMER ચંદીગઢના સર્જીકલ ગેસ્ટ્રોએન્ટરોલૉજી વિભાગ

1 min

૭ ઓગસ્ટ-વિકાસ દિવસ આરોગ્ય સુખાકારી કાર્યક્રમ

વિકાસ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે રાજ્યભરમાં ૧૧૮ પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ શનવા આરટી.પી.સી.આર. ટેસ્ટિંગ મશીન અને ૨૦૦ નવા વેન્ટિલેટર્સનું ઇ-લોકાર્પણ

૭ ઓગસ્ટ-વિકાસ દિવસ આરોગ્ય સુખાકારી કાર્યક્રમ

1 min

સુશાસનના પાથપૂર્ણ થયાના અવસરે સોપાનબધ્ધ યોજાયેલા સેવાયજ્ઞમાં રાજ્ય સરકારની છઠ્ઠી આહુતિ

રાજકોટના પોલીટેકનિક ખાતે સંગીત નાટય અકાદમીના ચેરમેનશ્રી પંકજ ભટ્ટની ઉપસ્થિતમાં રોજગારવાંચ્છુ યુવાઓને એનાયત કરાયા નિમણુંકપત્રો

સુશાસનના પાથપૂર્ણ થયાના અવસરે સોપાનબધ્ધ યોજાયેલા સેવાયજ્ઞમાં રાજ્ય સરકારની છઠ્ઠી આહુતિ

1 min

અમદાવાદ સિવિલમાં પ્રભાબન એક ઓપરેશાનથી અઢી વર્ષે પીડમૂક્ત થયા

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ.જેવી મોદી અને તેમની ટીમે પ્રભાબેનની જટિલ અને જખમી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું

અમદાવાદ સિવિલમાં પ્રભાબન એક ઓપરેશાનથી અઢી વર્ષે પીડમૂક્ત થયા

1 min

ઓલિમ્પિક્સમાં મેડલ વિજેતા ભારતીય રમતવીરોનું ભવ્ય સ્વાગત, રામામંત્રી અનુરાગ ઠાકૂર દ્વારા સત્કાર

ઓલિમ્પિક ગેમ્સ 2020

ઓલિમ્પિક્સમાં મેડલ વિજેતા ભારતીય રમતવીરોનું ભવ્ય સ્વાગત, રામામંત્રી અનુરાગ ઠાકૂર દ્વારા સત્કાર

1 min

ભારતીય ટુકડીને ટોક્યો ૨૦૨૦માં શાંદાર પ્રદર્શન માટે પ્રધાનમંત્રીએ અભીનંદન આપ્યા

નવી પ્રતિભાઓ ઉભરી આવે તે માટે ગ્રાસરૂટ પર રમતગમતને વધુ લોકપ્રિય બનાવવા માટે કામ ચાલુ રાખવા હાકલ

ભારતીય ટુકડીને ટોક્યો ૨૦૨૦માં શાંદાર પ્રદર્શન માટે પ્રધાનમંત્રીએ અભીનંદન આપ્યા

1 min

નવા ડિજિટલ ચૂકવણી સાધન ઈ-રુપિ વિશે જાણો

ઈ-રુપિ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

નવા ડિજિટલ ચૂકવણી સાધન ઈ-રુપિ વિશે જાણો

1 min

ECG ટેસ્ટમાં શું તપાસવામાં આવે છે?

આપણે ઘણીવાર હોસ્પીટલમાં જતા હોઈએ ત્યારે ડોક્ટર પાસેથી કે દર્દી નાં સગાવહાલા પાસેથી સાંભળ્યું હશે કે ECG કરાવવું પડશે. શું તમે જાણો છો આ ECG શું છે. તેનું કુલ ફૉર્મ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ વિદેશોમાં એને EKG પણ કહે છે.

ECG ટેસ્ટમાં શું તપાસવામાં આવે છે?

1 min

હાર્ટેએટેક થયા પછી એકલાં રહેવું જોખમી

હાર્ટએટેક થયા પછી એકલા રહેવાથી આવનારા ચાર વર્ષોમાં મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. આ જાણકારી હાર્ટ કેર ઓફ ઇન્ડિયા(H.C.F.)ના અધ્યક્ષ ડૉ.અગ્રવાલે આપી છે.

હાર્ટેએટેક થયા પછી એકલાં રહેવું જોખમી

1 min

વરીયાળી અનેક ગુણોથી ભરપૂર

દરેક ઘરના રસોડામાં વરિયાળી સહેલાઈથી મળી જાય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરના જેવા મહત્વપુર્ણ તત્વ જોવા મળે છે.

વરીયાળી અનેક ગુણોથી ભરપૂર

1 min

Read all stories from Life Care

Life Care Magazine Description:

PublisherLife Care

CategoryHealth

LanguageGujarati

FrequencyFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All