Life Care Magazine - March 25, 2021Add to Favorites

Life Care Magazine - March 25, 2021Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Life Care along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 4 Days
(OR)

Subscribe only to Life Care

1 Year$25.74 $6.99

Save 73% Easter Sale!. ends on April 1, 2024

Buy this issue $0.99

Gift Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

136 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 136 issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue. Super food, Yogurt with raisins, Food Corner, Adopt micronutrients to stay away from diseases, Health, Healthy breakfast is good for health, Fitness Funda, The secret of Abhishek Nigam's health, Kitchen Corner, Do not keep such items in the freezer, Cover Story, Summer: Never consume such things, Tech trend, Excessive use of earphones, Social Awareness, Anjan Srivastava take Covid vaccinated, Entertainment, Enjoy with Superhit movies, Worth knowing, walnut intake is beneficial, Beauty Funda, How to remove age spots, Self care, Swelling of feet should not be taken lightly, Infographics, Covid-19 Awareness, 136Issue, 25th March 2021, Lifecare, Lifecarenews.in

ફ્રીજમાં આવી વસ્તુઓ ન રાખો

ઘણા લોકોનું માનવું છે કે ફીજમાં શાકભાજી કે ફળોને રાખવાથી તે ફ્રેશ રહે છે પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે અમુક ફળને બાદ કરતા બીજા અન્ય ફળોને વધારે સમય સુધી ફ્રીજમાં રાખશો તો તે ખરાબ થઈ જાય છે અને તે ટોક્સીન બની જવાની શક્યતા વધી જાય છે.

ફ્રીજમાં આવી વસ્તુઓ ન રાખો

1 min

કિસમિસ વાળું દહીં કોલેસ્ટ્રોલ, બીપી તેમજ વજન ઘટાડવામાં પણ ફાયદાકારક

દહીં કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવા, બીપીને ઓછું કરવા અને વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ઘરમાં બનેલા દહી અને કિસમિસનુ મિશ્રણ પણ સ્વાથ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.

કિસમિસ વાળું દહીં કોલેસ્ટ્રોલ, બીપી તેમજ વજન ઘટાડવામાં પણ ફાયદાકારક

1 min

બીમારીઓથી દૂર રહેવા માઈક્રોન્યુટ્રીઅન્સ અપનાવો

જો કે મેડિસિનના બદલે તમારી આસપાસ મોજુદ વિટામિન યુક્ત પ્રાકૃતિક વસ્તુઓનું સેવન વધારે ફાયદાકારક હોઈ છે. તો આવો જાણીએ આવા માઈક્રોન્યુટ્રઅન્સને ડાયેટમાં સમાવેશ કરીને બીમારીઓને દૂર રાખી શકો છો.

બીમારીઓથી દૂર રહેવા માઈક્રોન્યુટ્રીઅન્સ અપનાવો

1 min

હેલ્થી બ્રેકફાસ્ટ સ્વાથ્ય માટે ફાયદાકારક

આજે દરેક લોકોમાં વ્યસ્તતાની સમસ્યા વધતી જાય છે. ઓછો સમય અથવા કામ પર પહોચવાની ઉતાવળના કારણે ઘણા લોકો સવારનો નાસ્તો કરતા નથી, પરંતુ તે સ્વાથ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હેલ્થી બ્રેકફાસ્ટ સ્વાથ્ય માટે ફાયદાકારક

1 min

અભિષેક નિગમની તંદુરસ્તીનું જાણો રહસ્ય

:: તમારી દ્રષ્ટિએ તંદુરસ્તીનો શું અર્થ થાય છે? ::

અભિષેક નિગમની તંદુરસ્તીનું જાણો રહસ્ય

1 min

ઉનાળો ક્યારેય આવી વસ્તુઓનું ક્ષેવન કરતા નથી

ઉનાળાનાદિવસોમાં ગરમી બહાર હોય છે, જાણે કે આગ જ વરસી રહી હોય. આવી ઋતુમાં લૂ લાગવી અને ડિહાઇડ્રેશન થવાનું જોખમ પણ વધી જાય છે. આમ તો ગરમીના કારણે કંઈ પણ ખાવાનું મન થતું નથી.

ઉનાળો ક્યારેય આવી વસ્તુઓનું ક્ષેવન કરતા નથી

1 min

ઇયર ફોનનો વધુ પડતો ઉપયોગ નોતરી શકે છે બીમારીઓ....

મ્યુઝિક આપણા મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે, કેટલીય ટેન્શન હોય પરંતુ સંગીત સાંભળવાથી સ્ટ્રેસ દૂર થઈ જાય છે. બેન મસલ્સ રિલૅક્સ થઈ જાય છે. મગજની ઘણી બીમારીઓ માટે મ્યુઝિક થેરાપીનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

ઇયર ફોનનો વધુ પડતો ઉપયોગ નોતરી શકે છે બીમારીઓ....

1 min

વાગલે કી દુનિયા ફેમ 73 વર્ષીય અંજન શ્રીવાસ્તવે કોવિડ રસી લીધી

સોની સબ પર વાગલે કી દુનિયાના વહાલા શ્રીનિવાસ વાગલે ઉ અંજન શ્રીવાસ્તવે કોવિડ રસી લઈને મહામારી સામેની આપણી લડાઈની દિશામાં નોંધપાત્ર પગલું લીધું છે. ૭૩ વર્ષીય પીઢ અભિનેતા અંજન શ્રીવાસ્તવે સિનિયર વાગો તરીકે પોતાના અપવાદાત્મક કામ સાથે દર્શકોનું મન જીતવાનું ચાલુ રાખ્યું છે. તે ચાહકોને પણ રસી લેવા માટે અનુરોધ કરે છે.

વાગલે કી દુનિયા ફેમ 73 વર્ષીય અંજન શ્રીવાસ્તવે કોવિડ રસી લીધી

1 min

'અબ ઘર હોગી, નયે સુપરહિટ્સ કી સુપર એન્ટ્રી' કેમકે ઝી સિનેમા અનલોક કરી રહ્યું છે, નવીનતમ બ્લોકબસ્ટર લાઈન-અપ

આ ઉનાળામાં સાક્ષી બનો ફૂલી નં. ૧, સ્યેરા નરસિંહા રેડ્ડી, કાપ્પાન, માસ્ટર, કેક, ધ પાવર સહિત અન્ય ઘણી મેગા હિટ્સના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર

'અબ ઘર હોગી, નયે સુપરહિટ્સ કી સુપર એન્ટ્રી' કેમકે ઝી સિનેમા અનલોક કરી રહ્યું છે, નવીનતમ બ્લોકબસ્ટર લાઈન-અપ

1 min

અખરોટનું સેવન યુરિક એગ્રિડને નિયંત્રણમાં રાખવા માટે ગુણકારી

સામાન્ય રીતે યુરિક એસિડના દર્દીઓને મગફળી અને બીજા નટ્સનું સેવન ઓછા પ્રમાણમાં કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ અમુક ડ્રાયફૂટ્સ એવા પણ છે જે એવા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. સ્વાથ્યને ફાયદાકારક હોવા છતાં સીમિત માત્રામાં જ અખરોટ ખાવાનું ફાયદાકારક માનવામાં આવે છે.

અખરોટનું સેવન યુરિક એગ્રિડને નિયંત્રણમાં રાખવા માટે ગુણકારી

1 min

Read all stories from Life Care

Life Care Magazine Description:

PublisherLife Care

CategoryHealth

LanguageGujarati

FrequencyFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All