Life Care Magazine - January 25, 2021Add to Favorites

Life Care Magazine - January 25, 2021Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Life Care along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 12 Days
(OR)

Subscribe only to Life Care

1 Year $9.99

Save 61%

Buy this issue $0.99

Gift Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

132 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 132 issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Do You Know, Postmortem examination reveals many secrets, Social Responsibility, Child Sakha Yojana assistance to twins born prematurely, the rest of the bill was waived by the doctor, Festive funda, Khambhat is famous in the field of kite industry, Corona update, Doses of Covid vaccine Covishield, arrived at Rajkot, Special Story, Belgian Malino dogs, which are part of the Gujarat Police, will parade for the first time, Cover Story, Sun Temple of Modhera: Tableau of Gujarat in the Republic Day Parade in Delhi, Something New, At the Republic Day Parade in Dahod, The cavalry will be led by a horse named Zero, Health technology, Severe fracture of neck bone in road accident, Child Special, Ram Rakhe tene Kon Chakhe...!, Business Funda, State government providing incentives to young entrepreneurs, Self Care, Vitamin A helps illuminate eyes, Infographics, Corona Infographics, 132Issue, 25th January 2021, Lifecare, Lifecarenews.in

અનેક રહસ્યોને ઉજાગર કરતી મરણોત્તર તપાસ એટલે કે પોસ્ટ મોર્ટમનું પ્રથમ પગથિયું મૃત શરીરનું અવલોકન

એક વાર વર્ષો સુધી સરકારી દવાખાનામાં મૃત્તદેહોના મરણોત્તર તપાસની કામગીરી કરનારા એક મહિલા તબીબે કહ્યું હતું કે, અમારી પાસે લાવવામાં આવતા દરેક મૃતદેહને કંઇક કહેવું હોય છે. મૃત્યુના કારણોની લિપિ વાંચવાની અથવા મૃત્તદેહ જે કહેવા માંગે છે એ મૂક વાણીને સાંભળવાની કળા એટલે પોસ્ટ મોર્ટમ જેને ગુજરાતીમાં મરણોત્તર તબીબી તપાસ તરીકે ઓળખવામાં આવે છે.

અનેક રહસ્યોને ઉજાગર કરતી મરણોત્તર તપાસ એટલે કે પોસ્ટ મોર્ટમનું પ્રથમ પગથિયું મૃત શરીરનું અવલોકન

1 min

અધૂરા માસે જન્મેલા જોડિયા બાળકોને પ૧દિવસની સઘન સારવાર બાદ મળ્યું નવજીવન

શ્રમિક પરિવારના દિવ્યા બાળકોની સારવાર માટે બાળ સખા યોજના અંતર્ગત સહાય મળી, બાકીનું બિલ તબીબે માફ કર્યું

અધૂરા માસે જન્મેલા જોડિયા બાળકોને પ૧દિવસની સઘન સારવાર બાદ મળ્યું નવજીવન

1 min

કોવિક વેકસીન વિશિલ્ડના હજાર ડોક રાજકોટ ખાતે આવી પોંચ્યા

દરેક લોકોને વેક્સીનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીના માર્ગદર્શનમાં સઘન અને સુચારુ આયોજન કરાયુ છે. - કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ

કોવિક વેકસીન વિશિલ્ડના હજાર ડોક રાજકોટ ખાતે આવી પોંચ્યા

1 min

ગુજરાત પોલીસનો હિસ્સો બનેલા બેલ્જયમ મલિનો શ્વાન પ્રથમ વખત પરેડ કરશે

દાહોદમાં ૨૬મી જાન્યુઆરીની પરેડમાં શ્વાનદળ દ્વારા વિવિધ કરતબો કરી કૌશલ્યનું પ્રદર્શન કરાશે

ગુજરાત પોલીસનો હિસ્સો બનેલા બેલ્જયમ મલિનો શ્વાન પ્રથમ વખત પરેડ કરશે

1 min

મોઢેરાનું સૂર્યમંદિર દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો

આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન ટિપ્પણી નૃત્યથી શોભિત ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં આકર્ષણનું કેન્દ્ર

મોઢેરાનું સૂર્યમંદિર દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો

1 min

દાહોદમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં અશ્વદળની આગેવાની કરશે શૂન્ય નામક ઘોડો

૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે દાહોદમાં વિશિષ્ટ મહેમાનોનો એક સમુહ પણ દાહોદ આવી ગયો છે. આ મહેમાનો છે દૈવી પ્રાણી અશ્વો ! માઉન્ટેડ પોલીસના ૨પ જાતવાન અશ્વો પણ રાજ્ય કક્ષાની પરેડમાં ભાગ લેવાના છે. સાથે, ઘોડેસવારો પોતાનું કૌશલ્યનું પ્રદર્શન કરવાના છે.

દાહોદમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં અશ્વદળની આગેવાની કરશે શૂન્ય નામક ઘોડો

1 min

માર્ગ અકસ્માતમાં ગરદનના મણકાનું અતિગંભીર ફેક્ટર ઉત્તરપ્રદેશથી અમદાવાદ સિવિલ સારવાર અર્થે આવ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન તબીબોએ શ્યામને સંપૂર્ણપણે પીડામૂક્ત કર્યો કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગમાં ૨૨૦થી વધારે અતિજટીલ સ્પાઇન સર્જરી હાથ ધરાઇ

માર્ગ અકસ્માતમાં ગરદનના મણકાનું અતિગંભીર ફેક્ટર ઉત્તરપ્રદેશથી અમદાવાદ સિવિલ સારવાર અર્થે આવ્યા

1 min

હસ્ત કલા પર્વના યુવા ઉદ્યમીઓને પ્રોત્સાહન પૂરું પાડતી રાજયસરકારસ્ટાર્ટ અપ સેલના સંયુકત ઉદ્યોગ કમિશનર શ્રી ડી.આર.પરમાર

દેશના વિકાસ માટે આત્મનિર્ભર થવાની બાબતમાં સ્ટાર્ટ અપ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

હસ્ત કલા પર્વના યુવા ઉદ્યમીઓને પ્રોત્સાહન પૂરું પાડતી રાજયસરકારસ્ટાર્ટ અપ સેલના સંયુકત ઉદ્યોગ કમિશનર શ્રી ડી.આર.પરમાર

1 min

વિટામીન એ આંખોને રોરાન કરે છે

વિટામીનના ખાદ્ય પદાર્થો દ્વારા કરી શકાય છે. યોગ્ય ડાયટ થી વિટામીન-એ ની ખામીને દુર કરી શકો છો.

વિટામીન એ આંખોને રોરાન કરે છે

1 min

વિટામિન્સની ખામી

જાણીતા ફિઝિશિયન ડૉ. શેખ જણાવે છે કે આંખ ફરકવી, નસ ખેંચાવી કે હેડકી આવવી તેની પાછળ કોઈ માન્યતા કારણભૂત નથી આ બધા પાછળ વૈજ્ઞાનિક કારણો રહેલાં છે. વારંવાર આંખ ફરકતી હોય તો વિટામિન બી-૧૨ની ઉણપ હોઇ શકે. હેડકી આવવાની વાત ગેસ કે એસિડિટીથી શરૂ કરીને કિડની કે લિવરની સમસ્યાનો સંકેત આપે છે. હેડકી આવવા માટે ૧૦૦ કારણ જવાબદાર છે. નસ ખેંચાવા પાછળ, વિટામિન બી-૧૨ કે બી-૩ની ઉણપ પણ જવાબદાર છે.

વિટામિન્સની ખામી

1 min

Read all stories from Life Care

Life Care Magazine Description:

PublisherLife Care

CategoryHealth

LanguageGujarati

FrequencyFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All