Life Care Magazine - February 10, 2023Add to Favorites

Life Care Magazine - February 10, 2023Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Life Care along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Life Care

1 Year $9.99

Save 61%

Buy this issue $0.99

Gift Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

181 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 181 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Social Responsibility, 101st organ donation at Civil Hospital, Nature, World Wetlands Day, Agriculture, A brave young farmer of Kapdvanj becoming an inspiration, the flight, Drishti Vasava: Pride of Bharuch District, Healthcare, Successful surgery of benign tumors, Cover story, How to keep the brain healthy?, to know, Dung gas clean fuel, Health Technology, Brain stroke and modern technology, Entertainment, Salman Khan: Ready to show magic on Eid, Career Corner, Careers in Data Science, Special Story, An attractive Valentine's Day gift, 181Issue, 10th February 2023, Lifecare, Lifecarenews.in

Follow us on social Media:
https://facebook.com/lifecarenews.in
https://twitter.com/@lifecarenews247,
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal:
https://lifecarenews.in/

સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન

બ્રેઇનડેડ ભંવરલાલના અંગોને રીટ્રાઇવ કરતાં બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી

સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન

1 min

વિશ્વ વેટલેન્ડ્સ દિવસ

> પ્રકૃતિ અને જૈવસૃષ્ટિના સંરક્ષણ માટે આદ્રભૂમિ (વેટલેન્ડ)ની મહત્વની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે બીજી ફેબ્રુઆરીએ 'વર્લ્ડ વેટલેન્ડ્સ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. > આજના સમયમાં પ્રેમના સાચા પર્યાય પક્ષી એટલે સારસ પક્ષી ખેડા જિલ્લાનું પરીએજ ટુરિઝમ ઇકો સિસ્ટમ જ્યાં ગુજરાતના 60% સારસ પક્ષીઓ કરે છે વસવાટ > ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલું પરીએજ ટુરિઝમ ઇકો સિસ્ટમ જે છે સારસ પક્ષીઓનું એક માત્ર સમગ્ર ભારતમાં લોકપ્રિય સરનામું > નડિયાદથી આશરે 30 કી.મી દૂર આવેલું પરીએજ ટુરિઝમ ઇકો સિસ્ટમ દેશનું સૌથી મોટું સારસ પક્ષીઓનું નિવાસ સ્થાન તરીકે ઓળખાય છે.

વિશ્વ વેટલેન્ડ્સ દિવસ

2 mins

પ્રેરણારૂપ બનતા કપડવંજના જાંબાજ યુવા ખેડુત

કેન્સર પિડિતો અને ખેડુતો માટે પ્રેરણારૂપ બનતા કપડવંજના જાંબાજ યુવા પ્રાકૃતિક ખેડુત ચોથા સ્ટેજના વોકલ કોર્ડના કેન્સરને માત આપી તેમના નવજીવનને પ્રાકૃતિક ખેતી માટે સમર્પિત કરતા તુષારભાઇ પટેલ

પ્રેરણારૂપ બનતા કપડવંજના જાંબાજ યુવા ખેડુત

3 mins

હળદરની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત બન્યા આત્મનિર્ભર

> બાગાયત વિભાગની સબસીડી દ્વારા હળદરની પ્રાકૃતિક ખેતી કરતા અમરેલીના વિજપડીના ખેડૂત શ્રી રાણાભાઇ હડિયા બન્યા આત્મનિર્ભર  > પલ્વરાઈઝરની ખરીદી માટે બાગાયત વિભાગની યોજના થકી 75 ટકા સબસીડી અન્વયે રુ.70 હજારની સહાય > સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદિત હળદરને દળીને વેચી રહ્યા છે અમરેલીના પ્રગતિશીલ ખેડૂત > શેલમ હળદરની ખેતીમાં મળી સફળતા, ગત વર્ષે 150 મણ હળદર દળીને જાત મહેનતે વેચી

હળદરની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત બન્યા આત્મનિર્ભર

2 mins

દ્રષ્ટિ વસાવા: ભરુચ જિલ્લાને વિશ્વના ફલક પર અપાવ્યું ગૌરવ

ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજમાંથી આવતી ડાંગની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ બાદ આશાનું કિરણ લઈને આવી છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની થવાં ગામની આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવા

દ્રષ્ટિ વસાવા: ભરુચ જિલ્લાને વિશ્વના ફલક પર અપાવ્યું ગૌરવ

2 mins

બેનીંગ ટ્યુમરની સફળ સર્જરી

પેટલાદ સિવિલ હોસ્પિટલની અનોખી સિધ્ધિ 50 વર્ષીય મહિલાના અંડાશયમાંથી 3.31 કિ.ગ્રા.ની બેનીંગ ટ્યુમરની ગાંઠની સફળ સર્જરી કરાઈ

બેનીંગ ટ્યુમરની સફળ સર્જરી

1 min

મગજન કેવી રીતે સ્વસ્થ રાખી શકાય?

આ સિવાય તરસ છીપાવવા માટે સોફ્ટ ડ્રિન્ક્સ, ચા, કોફી, એનર્જી ડ્રિન્ક્સ, મિલ્ક શેઈક, સ્મૂધી, જ્યૂસ સહિત સ્ટ્રીટ ડ્રિન્ક્સ લેતા હોઈએ છીએ પરંતુ આપણે એ જાણતા નથી કે તેમાં વધારાની ખાંડ ઉમેરેલી હોય છે. જેના કારણે આપણને ફાયદો થવાને બદલે નુકશાન થાય છે

મગજન કેવી રીતે સ્વસ્થ રાખી શકાય?

4 mins

ગોબર ગેસ સ્વચ્છ ઇંધણ નવસારી જિલ્લાના 200 કુટુંબોને પ્રાપ્ત થયું પશુધન થકી

> નવીનીકરણ અને સમૃદ્ધિની નવી પરિભાષાઃ ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ' > નવસારી જિલ્લાના 200 કુટુંબોને પ્રાપ્ત થયું પશુધન થકી'ગોબરગેસસ્વચ્છ ઇંધણ’ > “ગોબરગેસપ્લાન્ટ ઘરઆંગણે આવવાથી રસોઇ બળતણ ખર્ચમાં ખૂબ બચત થાય છે - નાનકભાઈ રતનભાઈ ભોયા > પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન સાથે સ્વચ્છ ઉર્જાનો નવો વિકલ્પ મેળવતો નવસારી જિલ્લો > \"પશુધનથી ગોબરધન અને ગોબરધનથી સ્વચ્છ ઇંધણની શૃંખલા પર્યાવરણીય જીવનમૂલ્યોનું નિર્માણ કરે છે”

ગોબર ગેસ સ્વચ્છ ઇંધણ નવસારી જિલ્લાના 200 કુટુંબોને પ્રાપ્ત થયું પશુધન થકી

2 mins

આધુનિક ટેકનોલોજી બ્રેઇન સ્ટ્રોકના દર્દી માટે આશીર્વાદરૂપ

સ્ટ્રોકના પેશન્ટ પર સર્જરી તાત્કાલી કરવાની જરૂર છે કે નહિ તે વિશે ડોક્ટરને જણાવતી ટેકનોલોજીનો ઉપયોગ ભરપુર થઇ રહ્યો છે, આ જીવનરક્ષક ટેકનોલોજીના કારણે પેશન્ટ્સમાં રિકવરીનું પ્રમાણ વધી રહ્યું છે

આધુનિક ટેકનોલોજી બ્રેઇન સ્ટ્રોકના દર્દી માટે આશીર્વાદરૂપ

1 min

સલમાન ખાન ઈદ પર જાદુ દેખાડવા માટે તૈયાર

સલમાનખાન ટૂંક સમયમાં ફિલ્મ “કિસી કા ભાઈ કિસી કી જાન” માં જોવા મળશે

સલમાન ખાન ઈદ પર જાદુ દેખાડવા માટે તૈયાર

1 min

પઠાણનો ચાર્મ હજુ પણ અકબંધ

પઠાણ ફિલ્મે રિલીઝ પહેલા અને પછી ઘણા રેકોર્ડ બનાવ્યા

પઠાણનો ચાર્મ હજુ પણ અકબંધ

1 min

શું તમે ડેટા સાયન્સમાં કારકિર્દી બનાવવા માંગો છો?

આ કોર્સ સફળતાપૂર્વક કર્યા બાદ, ઉમેદવારને ડેટા સાયન્ટિસ્ટ, ડેટા સ્ટેટિસ્ટિશિયન, ડેટા આર્ટિફિશિયલ એન્જિનિયર, ડીપ લર્નિંગ એન્જિનિયર વગેરે જેવી ઘણી બધી પોસ્ટ માટે સિલેક્શન થઈ શકે છે

શું તમે ડેટા સાયન્સમાં કારકિર્દી બનાવવા માંગો છો?

1 min

Read all stories from Life Care

Life Care Magazine Description:

PublisherLife Care

CategoryHealth

LanguageGujarati

FrequencyFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All