જીવનની કેડીએ હજી ડગ માંડ્યાં ત્યાં પગ ગુમાવ્યા, પણ મનોબળ નહીં...
Chitralekha Gujarati|April 01, 2024
સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામની દીકરીની રમવાની ઉંમરે પોલિયોની બીમારીએ પગ છીનવી લીધા, પરંતુ સંજોગો સામે નિરાશ થઈને બેસી રહેવાને બદલે એણે જીવનમાં આગળ વધવાનો દૃઢ સંકલ્પ કર્યો. આજે એ દિવ્યાંગ મહિલા સરકારી અધિકારી તરીકે ફરજ બજાવે છે.
દેવેન્દ્ર જાની
જીવનની કેડીએ હજી ડગ માંડ્યાં ત્યાં પગ ગુમાવ્યા, પણ મનોબળ નહીં...

‘માત્ર દોઢેક વર્ષની વય હતી એ વખતે જ ભારે તાવ આવ્યો અને પોલિયોની અસર થઈ. બન્ને પગ હાલતાં-ચાલતાં સાવ અટકી ગયા. હજી તો જીવનની કેડીએ ડગલાં માંડીને ઊભી થઈ રહી હતી ત્યાં જ અચાનક આવી શારીરિક પીડા આવી પડી. જો કે મારો ઉછેર એક એવા પરિવારમાં થયો છે જ્યાં નાનપણથી એવી શીખ મળી છે કે ગમે એવા પડકાર આવે, ક્યારેય હિંમત ન હારવી. એ મુજબ મનને મજબૂત બનાવીને જિંદગીની સફરને સંઘર્ષ સાથે આગળ વધારી. જીવનમાં નક્કી કર્યું હતું કે પરાવલંબી નહીં, પણ આત્મનિર્ભર બનીને જીવવું.’

આ શબ્દો છે અનેક શારીરિક-માનસિક મુશ્કેલી વેઠીને સરકારી નોકરી મેળવી રાજકોટ જિલ્લા પંચાયતમાં અત્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઑફિસર) તરીકે ફરજ બજાવતાં ઈલાબહેન ગોહિલના. દિવ્યાંગતાને લીધે ચાલી શકતાં ન હોવાથી એ વ્હીલચરની મદદથી એમના કાર્યાલયમાં આવે છે. બહાર ક્યાંય મીટિંગ હોય તો પણ શારીરિક મુશ્કેલી સહન કરીને એમાં નિયમિત ભાગ લે છે. ૨૭ વર્ષની સરકારી સેવામાં ઈલાબહેને ક્યારેય પોતાની શારીરિક પીડાને વચ્ચે આવવા દીધી નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામનાં મૂળ વતની ઈલાબહેન ગોહિલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. સુદામડા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર છે. એમના પિતા ગુણવંતભાઈની ગામમાં કાપડની દુકાન. ચાર બહેન અને બે ભાઈમાં સૌથી મોટાં એવાં ઈલાબહેનને નાનપણમાં જ પગ ગુમાવવાનો વારો આવ્યો. તેમ છતાં એ શાળામાં અભ્યાસ કરતાં કરતાં દુકાનમાં પિતાને મદદરૂપ થતાં હતાં.

કાર્યક્રમ ઑફિસમાં હોય કે બહાર, શારીરિક અક્ષમતા એમાં વચ્ચે ન જ આવે... એવું વિચારીને મનને નબળું પણ શા માટે પડવા દેવાનું?

This story is from the April 01, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 01, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
Chitralekha Gujarati

સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે

ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?

time-read
2 mins  |
April 29, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.

time-read
1 min  |
April 29, 2024
તમે છો તો અમે છીએ...
Chitralekha Gujarati

તમે છો તો અમે છીએ...

અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.

time-read
2 mins  |
April 29, 2024
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
Chitralekha Gujarati

પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...

ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.

time-read
2 mins  |
May 06, 2024
ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...
Chitralekha Gujarati

ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...

ચૂંટણીસભામાં ખુરસી ખાલી હોય તો પણ એનું ભાડું તો ગુણવાનું જ.

time-read
1 min  |
May 06, 2024
કાંઈ તડકા પડે છે, બાપ!
Chitralekha Gujarati

કાંઈ તડકા પડે છે, બાપ!

માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.

time-read
4 mins  |
May 06, 2024
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
Chitralekha Gujarati

ખેતરોથી વિખૂટા પડ્યાની સજા

આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.

time-read
5 mins  |
May 06, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,

time-read
1 min  |
May 06, 2024
મફત, દૂરંદેશી અને મતદાન
Chitralekha Gujarati

મફત, દૂરંદેશી અને મતદાન

સાચા સિક્કા રાહ જુએ છે ખોટા સિક્કા ખોઈ નાખો.

time-read
2 mins  |
May 06, 2024
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
Chitralekha Gujarati

મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!

મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.

time-read
5 mins  |
May 06, 2024