દરિયાના પેટમાં પીએમની લટારનું સિક્રેટ મિશન
Chitralekha Gujarati|March 18, 2024
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરી દ્વારકાના દરિયામાં ડૂબકી લગાવીને દુનિયાને ચોંકાવી દીધી, પરંતુ આ આખું સિક્રેટ મિશન બે મહિનાથી ચાલતું હતું. આ દિલધડક કાર્યક્રમનો રોચક ઘટનાક્રમ અને એ પાર પાડનારા પડદા પાછળના કિરદારો વિશે એક્સક્લુઝિવ અહેવાલ.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
દરિયાના પેટમાં પીએમની લટારનું સિક્રેટ મિશન

વિવાર, ૨૫ ફેબ્રુઆરીએ સૂર્ય મધ્યાહ્ને પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે મિડિયામાં ન્યુઝ બ્રેક થયા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કરીને દરિયામાં ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો નિહાળશે.

પીએમના સત્તાવાર કાર્યક્રમમાં આ વાતનો ઉલ્લેખ નહોતો એટલે દ્વારકામાં હાજર પત્રકારો અને મોટા ભાગના બ્યુરોક્રેટ્સને પણ સાહેબના સ્કૂબા ડાઈવિંગ સાહસનો અણસાર નહોતો. જો કે આ કાર્યક્રમ અચાનક ગોઠવાયો નહોતો, પણ આ એક એવું ખાનગી મિશન હતું, જેની તૈયારી બેએક મહિના અગાઉ સરકારી એજન્સીઓએ દિલ્હીથી મળેલા આદેશ બાદ શરૂ કરી દીધી હતી.

સમયપત્રક અનુસાર નરેન્દ્ર મોદીએ ૨૫ ફેબ્રુઆરીની સવારે બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન સેતુ (સિષ્નચર બ્રિજ)નું લોકાર્પણ કર્યા બાદ દ્વારકા જગતમંદિરે પહોંચી ભગવાન કૃષ્ણનું પૂજન કર્યું. પછી એકાએક મંદિરના પાછળના ભાગે આવેલા સુદામા સેતુ તરફ જવા માંડ્યા ત્યારે ઉપસ્થિતોને અણસાર આવતો ગયો કે સાહેબ સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે એટલે કંઈક નવો અખતરો હોઈ શકે. મોદી પંચકૂઈ ટાપુએ પહોંચ્યા ત્યારે લગભગ પાક્કું થઈ ગયું કે વડા પ્રધાન દરિયામાં સ્કૂબા ડાઈવ કરી પ્રાચીન દ્વારકાનાં દર્શન કરશે.

અને એમનું આ મિશન સફળ રહ્યું. એમણે દરિયામાં ત્રીસેક ફૂટ નીચે જઈને પ્રાચીન અવશેષો નિહાળી, દ્વારકાધીશને પ્રાર્થના કરી સાથે લાવેલા મોરપીંછને એ પથ્થરના છિદ્રમાં ખોસ્યું. કલાક-બે કલાકમાં આ ઘટનાના ફોટા અને વિડિયો ખુદ નરેન્દ્ર મોદી અને બીજા સેંકડો લોકોએ સોશિયલ મિડિયામાં શૅર કર્યા. દુનિયાભરના લોકો માટે આ એક સુખદ આશ્ચર્ય હતું.

અહીં સવાલ એ છે કે વડા પ્રધાનને દ્વારકાના દરિયામાં ગોતાખોરી કરાવવાના સફળ મિશનનો ખરો હીરો કોણ? તો જાણી લો કે આ સાહસમાં છે મૂળ દ્વારકાના એવા ગી રિકાના પ્રોફેશનલ સ્કૂબા પડદા પાછળ જેની મુખ્ય ભૂમિકા હતી એ છે મૂળ દ્વારકાના ૧ પ્રોફેશનલ સ્કૂબા ડાઈવર કિરીટ વેગડ. આ ભૂમિકા સફળતાથી ભજવીને એમણે ઈન્ડિયન નેવી અને તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ)ના અધિકારીઓની શાબાશી મેળવી.

Bu hikaye Chitralekha Gujarati dergisinin March 18, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin March 18, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
Chitralekha Gujarati

ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?

વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.

time-read
4 dak  |
June 10, 2024
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
Chitralekha Gujarati

જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!

‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’

time-read
5 dak  |
June 10, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું

time-read
1 min  |
June 10, 2024
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
Chitralekha Gujarati

મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...

કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’

time-read
2 dak  |
June 10, 2024
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
Chitralekha Gujarati

૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?

મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.

time-read
3 dak  |
June 03, 2024
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
Chitralekha Gujarati

સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી

દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?

time-read
4 dak  |
June 03, 2024
બાળક તરીકે આપણે કેવાં છીએ?
Chitralekha Gujarati

બાળક તરીકે આપણે કેવાં છીએ?

સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.

time-read
3 dak  |
June 03, 2024
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
Chitralekha Gujarati

બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!

નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.

time-read
3 dak  |
June 03, 2024
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

time-read
3 dak  |
June 03, 2024
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
Chitralekha Gujarati

લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!

એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.

time-read
4 dak  |
June 03, 2024