શિયાળામાં આ રીતે લેશો ઊની કપડાંની કાળજી
Chitralekha Gujarati|January 29, 2024
અમુક તકેદારી લો તો વૂલન ક્લોથ્સ લાંબો સમય સાચવી શકાય છે.
શિયાળામાં આ રીતે લેશો ઊની કપડાંની કાળજી

હેવા પૂરતો તો કહેવા પૂરતો શિયાળો છે. અમુક વિસ્તારમાં ઠીક ઠીક S હજી દેખા જ દીધી નથી. ખેર, જ્યાં ઠંડી છે ત્યાં લોકોનાં ઘરના માળિયામાં થી વૂલન એટલે કે ઊનનાં કપડાં બહાર આવી ગયાં છે. આખું વર્ષ કબાટ માં રહ્યા બાદ આ કપડાં બહાર આવ્યાં હોવાથી એ ખરાબ થયાં હોવાની શક્યતા તો છે જ અથવા તો ઠંડીના દિવસો પતે એ પછી ફરી એ કપડાં પૅક કરી દેવાનાં હોય.

ભારત જેવા દેશમાં ઊનનાં કપડાંને મોટે ભાગે બેએક મહિના માંડ ઉપયોગમાં લેવામાં આવે છે. જો કે આપણે એની કાળજી તો બારે મહિના માટે લેવાની હોય, જેથી એ અનેક વર્ષ વપરાશમાં લઈ શકાય. તો ચાલો, આજે વાત ઊની કપડાંની સાચવણને લગતી...

સ્વેટર જેવાં વૂલન ક્લોથ્સમાં રૂંછડાં નીકળી જવાની તકલીફ બહુ સામાન્ય છે. બજારમાં વિવિધ પ્રકારના લિન્ટ રિમૂવર ઉપલબ્ધ છે, પરંતુ એ કપડાંના કલર અને ક્વૉલિટીને નુકસાન કરે છે. આવી સ્થિતિમાં તમને ઊનનાં કપડાંમાંથી રૂંછાં દૂર કરવામાં તકલીફ પડતી હોય તો ખાસ ટિપ્સ અપનાવી શકો છો.

વૂલન કપડાંમાંથી રૂંછડાં કાઢવા માટે જાડી યોગ શકો આ ટેપ વૂલન કપડાં પર ચોંટાડો અને એને ખેંચી લો. આ ટેપ પોતાની સાથે રૂંછાં પણ ખેંચી લેશે. આમ વધારાના રેસા દૂર કરી શકાય છે.

この記事は Chitralekha Gujarati の January 29, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の January 29, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
રમત રમાડે રાવણ...
Chitralekha Gujarati

રમત રમાડે રાવણ...

રાજકોટના ‘ટીઆરપી ગેમ ઝોન’ની આગમાં કંઈકેટલાં સપનાં, આશા-ઉમ્મીદ બળીને રાખ થઈ ગયાં. હવે દાઝ્યા પર બિનઅસરકારક મલમ જેવાં બદલી, સસ્પેન્શન, ધરપકડનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ છે કે આ કરુણાંતિકાના અસલી ગુનેગાર હાથમાં આવશે ખરા?

time-read
4 分  |
June 10, 2024
મોતની ગેમ રમનારા ફ્રી ઝોનમાં કેમ?
Chitralekha Gujarati

મોતની ગેમ રમનારા ફ્રી ઝોનમાં કેમ?

છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં જાતજાતની દુર્ઘટના ઘટી છે. મોરબીમાં કૅબલ બ્રિજ તૂટવાની અને રાજકોટ અગ્નિકાંડની ઘટનાને ગુજરાત હાઈ કોર્ટે સુઓ મોટો ગણી છે. શું સ્થિતિ છે આ બધા કેસની?

time-read
2 分  |
June 10, 2024
પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...
Chitralekha Gujarati

પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...

સ્વાર્થી માનવની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે પૃથ્વી રસાતળ જઈ રહી છે ત્યારે દેશ-દુનિયાના વિચારવંત લોકોએ ધરતીને બચાવવા કમર કસી છે. જળ, જમીન ને વાયુ જેવાં કુદરતી પરિબળોને પૂરતો આદર આપ્યા વિના આ કામ થાય એમ નથી. મુંબઈ–ગુજરાતના કેટલાક પર્યાવરણવીરો જ નહીં, પણ અમુક સરકારી વિભાગો પણ જોમ-જુસ્સાથી અવનિને આબોહવાની વિષમતામાંથી ઉગારવાના પ્રયાસોમાં લાગેલા છે. એક ઝલક એમની ભગીરથ ઝુંબેશની.

time-read
4 分  |
June 10, 2024
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
Chitralekha Gujarati

ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?

વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.

time-read
4 分  |
June 10, 2024
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
Chitralekha Gujarati

જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!

‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’

time-read
5 分  |
June 10, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું

time-read
1 min  |
June 10, 2024
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
Chitralekha Gujarati

મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...

કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’

time-read
2 分  |
June 10, 2024
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
Chitralekha Gujarati

૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?

મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.

time-read
3 分  |
June 03, 2024
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
Chitralekha Gujarati

સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી

દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?

time-read
4 分  |
June 03, 2024
બાળક તરીકે આપણે કેવાં છીએ?
Chitralekha Gujarati

બાળક તરીકે આપણે કેવાં છીએ?

સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.

time-read
3 分  |
June 03, 2024