બજેટ બાબુને લોન લી બનાવે છે!
ABHIYAAN|March 02, 2024
આ અઠવાડિયે બીજી લોન મારે લેવી પડી.
હર્ષદ પંડ્યા ‘ શબ્દપ્રીત’
બજેટ બાબુને લોન લી બનાવે છે!

બજેટની લીલા ન્યારી છે. ફૂટપાથ પર બેસીને આરામથી ભીખ માગતો ભિક્ષુક પણ તેના બિરાદરી ભિક્ષુક સાથે બજેટનું સંશયાત્મક વિશ્લેષણ કરતો હોય છેઃ ‘જોયું, આપણા શ્રમનો, આપણી મહેનતનો અને આપણી મજૂરીનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે એ વાતને ધ્યાનમાં રાખીને સરકારે આ બજેટમાં પણ આપણા જેવા સ્વપ્નસેવી - સ્વપ્નજીવી માણસો માટે કોઈ જ બેનિફિટ સૂચવ્યો નથી. નથી તો આપણી ભિક્ષાવૃત્તિને પ્રોત્સાહન આપતી રાહતો સૂચવી કે નથી તો આપણી ભિક્ષાપ્રવૃત્તિને કોઈ સબસડી સૂચવી. સાચું કહું? ગયા અઠવાડિયે જ મેં જૂની લોન પૂરી કરી અને આ અઠવાડિયે બીજી લોન મારે લેવી પડી.’ તરત જ પહેલા ભિક્ષુકે કહ્યું, ‘એ તો સારું જ કહેવાય ને! બજેટ આપણને લોન લેતા ન કરી દેતું હોત તો આપણે કામચોર બનીને આળસુ થઈ ગયા હોત અને બૅન્કોમાં પૈસા સડી ગયા હોત! એમ કહે કે, બજેટ આપણને ઊંઘવા દેતું નથી એટલે આપણે જાગતા રહીને કામ કરતા રહીએ છીએ!

બજેટની રચનાત્મક અસરો જોતાં એવું લાગે છે કે સરકારે બૅન્ક કૌભાડિયાઓને પકડવાને બદલે એમના ગોડફાધર ગણાતા ચાર્વાક ઋષિને જ પકડીને જેલ ભેગા કરી દેવા જોઈએ. ચાર્વાક મુનિએ જ શીખવાડ્યું છે ને કે ‘દેવું કરીને પણ ઘી પીવું!’ જોકે ચાર્વાક મુનિને એ વખતે એવો તો ખ્યાલ જ નહીં હોય કે બૅન્કના વહીવટદારો ‘દેવું’નો અર્થ લોન કરશે?

અમારો બાબુ બૉસ છેલ્લા કેટલાય સમયથી ‘લોનલી’ થઈને જીવે છે. ‘લોનલી’ એટલે એકલવાયો નહીં, પણ જાત-જાતની લોન લઈને એણે એની વાઇફને ‘લોનલી’ બનાવી દીધી છે. એ તો સારું છે કે એણે પોતાની ‘બૉસ’ અટકને બદલીને ‘બ્રુસ લી’ની જેમ ‘લોન લી’ અટક નથી કરી! બાકી, બાબુને લોન માટે પુરો પ્રેમ!

હજુ તો ગયા જાન્યુઆરીમાં જ બાબુના ઘેર દીકરીનો જન્મ થયો. નામ તો એણે રાશિ પ્રમાણે જ પાડ્યું છે, પણ બાબુનો લોનપ્રેમ એ નામમાં દેખાવા લાગ્યો. વાત જાણે એમ બની કે બેબીની રાશિ આવી વૃષભ. બાબુએ પ્રેમથી એનું નામ (બ, વ, ઉ, પરથી) ‘બેબીલોન’ પાડ્યું! પહેલાં તો મને થયું કે બાબુને ઐતિહાસિક સંસ્કૃતિ માટે કેટલો બધો પ્રેમ છે, પણ પછી ખબર પડી કે મૅટરનિટી હૉસ્પિટલમાંથી વાઇફ અને બેબી બંનેનું પઝેશન લેવા એણે લોન ઉપાડીને હૉસ્પિટલમાં પૈસા ભરેલા!

この記事は ABHIYAAN の March 02, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の March 02, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં

time-read
4 分  |
Abhiyaan Magazine 08/06/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?

time-read
8 分  |
Abhiyaan Magazine 08/06/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

નવી સરકાર કોની હશે અને કેવી હશે?

time-read
5 分  |
Abhiyaan Magazine 08/06/2024
રાજકોટનો અગ્નિકાંડ
ABHIYAAN

રાજકોટનો અગ્નિકાંડ

હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર

time-read
3 分  |
Abhiyaan Magazine 08/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ

time-read
3 分  |
June 01, 2024
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
ABHIYAAN

‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?

સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી

time-read
1 min  |
June 01, 2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!

time-read
5 分  |
June 01, 2024
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
ABHIYAAN

આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?

વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.

time-read
3 分  |
June 01, 2024
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ABHIYAAN

કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં

ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.

time-read
4 分  |
June 01, 2024
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
ABHIYAAN

જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી

એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે

time-read
4 分  |
June 01, 2024