Lok Patrika Ahmedabad - May 06, 2024![Add to My Favorites Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Lok Patrika Ahmedabad - May 06, 2024![Add to My Favorites Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Go Unlimited with Magzter GOLD
Read Lok Patrika Ahmedabad along with 8,500+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Lok Patrika Ahmedabad
In this issue
lok Patrika Ahmedabad 06 May 2024
ભાવનગર સુધી આવી પહોંચેલા સાવજોને હવે નવું ઘર અપાશે
લોકભાગીદારીથી શરૂ કરાયો નવો પ્રયાસ ૪૦૯ ગામોમાં પાણીના પોઈન્ટ અને ઘાસના મેદાનોનું કરાશે નિર્માણ : પડતર જમીનોમાં વન તળાવ બનાવાશે
![ભાવનગર સુધી આવી પહોંચેલા સાવજોને હવે નવું ઘર અપાશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1689023/UPuoXNLdT1714965047604/1714965224858.jpg)
1 min
ચૂંટણી પહેલા ગુજરાતની જનતા ઉપર મોંઘવારીનો માર
ગુજરાતમાં ફરી મોંઘું થયુ સિંગતેલ ૨૦૨૪ ની શરૂઆતથી ચોથીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો । ખાધ તેલોમાં વધારો થતા ગ્રાહકો પર આ બોજો પડશે । તેલમાં ભાવ વધારાના લીધે ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ મોંઘી થવા લાગતા આમ આદમી ભારે ત્રસ્ત થયો સિંગતેલના ડબ્બાના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો : ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૫૬૫ થયો । મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા
![ચૂંટણી પહેલા ગુજરાતની જનતા ઉપર મોંઘવારીનો માર](https://reseuro.magzter.com/100x125/articles/29978/1689023/g2lB4SDVJ1714970539532/1714970838708.jpg)
2 mins
૭મી મેના રોજ ગરમીનું પ્રમાણ વધારે રહેશે
અમદાવાદમાં ગરમીનો પારો ટેન્શન કરાવે તેવી આગાહી અમદાવાદમાં ૭ મેના રોજ ૪૨ ડિગ્રી નોંધાશે તાપમાન । ઉમેદવારોમાં ચિંતાનો માહોલ
![૭મી મેના રોજ ગરમીનું પ્રમાણ વધારે રહેશે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1689023/hzi7POH6G1714964794487/1714965041918.jpg)
1 min
લોક પત્રિકા મીડિયા હાઉસના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અલ્પેશભાઈ કારેણાનો આજે જન્મદિવસ
મોડી રાત્રીના સમયે અલ્પેશભાઈને ફોન ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસ્યો
![લોક પત્રિકા મીડિયા હાઉસના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અલ્પેશભાઈ કારેણાનો આજે જન્મદિવસ](https://reseuro.magzter.com/100x125/articles/29978/1689023/cp87RLj7i1714967100128/1714967244134.jpg)
1 min
તમારી તાકાત નથી કે બંધારણને તમે દરિયામાં નાખી શકો
બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચોધરી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા
![તમારી તાકાત નથી કે બંધારણને તમે દરિયામાં નાખી શકો](https://reseuro.magzter.com/100x125/articles/29978/1689023/jlnFJCNz41714966784212/1714967094653.jpg)
1 min
લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો !
જાગો લેઉવા પટેલ જાગોની પત્રિકા વાયરલ થઈ હતી પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ । સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો
![લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો !](https://reseuro.magzter.com/100x125/articles/29978/1689023/xn9cvE-p61714966505192/1714966767562.jpg)
2 mins
ઉનાળામાં શરીર પર અળાઇનો પ્રકોપ વધી જાય... ઘરેલુ ઉપાય?
ઉનાળા માટે હેલ્થટિપ્સ
![ઉનાળામાં શરીર પર અળાઇનો પ્રકોપ વધી જાય... ઘરેલુ ઉપાય?](https://reseuro.magzter.com/100x125/articles/29978/1689023/LVjx6beXX1714966156965/1714966442377.jpg)
1 min
ભૂલથી ભાજપ સાંસદને લપેટતાં કહ્યું તેજસ્વી સૂર્યા તો ગુંડાગર્દી કરે છે
અભિનેત્રી કંગના રણૌતે માર્યો લોચો હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેથી કંગના રણૌતનો એક વીડિયો વાયરલ થયો
![ભૂલથી ભાજપ સાંસદને લપેટતાં કહ્યું તેજસ્વી સૂર્યા તો ગુંડાગર્દી કરે છે](https://reseuro.magzter.com/100x125/articles/29978/1689023/m0rzDTWRs1714965261305/1714965461389.jpg)
1 min
બે દિવસ હીટવેવ રહે તો જીવનું જોખમ ૧૪.૭ ટકા વધી જાય
હીટવેવ કેટલું ઘાતક નીવેડ છે તેના પર સરવે હીટવેવને હળવાશમાં ન લેતા, શરીરને થાય નુકસાન, ૨૦૦૮ થી ૨૦૧૯ સુધી અમદાવાદમાં ૨૮ વખત હીટવેવ આવ્યું
![બે દિવસ હીટવેવ રહે તો જીવનું જોખમ ૧૪.૭ ટકા વધી જાય](https://reseuro.magzter.com/100x125/articles/29978/1689023/nxL7jpcso1714965887977/1714966132339.jpg)
1 min
હેમંત કરકરેનો જીવ RSS સમર્પિત એક પોલીસવાળાની ગોળીથી ગયો
કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારનું નિવેદન વિજય વડેટ્ટીવારે હેમંત કરકરેનો ઉલ્લેખ કરી મુંબઈ ઉત્તર-મધ્યના ભાજપ ઉમેદવાર ઉજ્જવલ નિકમ પર ગંભીર આક્ષેપ કર્યો
![હેમંત કરકરેનો જીવ RSS સમર્પિત એક પોલીસવાળાની ગોળીથી ગયો](https://reseuro.magzter.com/100x125/articles/29978/1689023/uZ4QjTOWj1714965613453/1714965882371.jpg)
1 min
Lok Patrika Ahmedabad Newspaper Description:
Publisher: Lok Patrika Daily Newspaper
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.
Cancel Anytime [ No Commitments ]
Digital Only