Lok Patrika Ahmedabad - Lok Patrika Ahmedabad 04 May 2024Add to Favorites

Lok Patrika Ahmedabad - Lok Patrika Ahmedabad 04 May 2024Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Lok Patrika Ahmedabad along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Lok Patrika Ahmedabad

Gift Lok Patrika Ahmedabad

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

Lok Patrika Ahmedabad 04 May 2024

શ્રીલંકામાં પોર્ટ ડેવલપમેન્ટ પર ભારત રૂપિયા ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે -

આ બંદર ભારત માટે મહત્વપૂર્ણ

શ્રીલંકામાં પોર્ટ ડેવલપમેન્ટ પર ભારત રૂપિયા ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે -

1 min

રશિયાએ ફરી યુક્રેન પર મિસાઈલ છોડી, પાંચ લોકોના મોત નિપજ્યા

દરરોજ બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો હોવાના આક્ષેપો રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ ૨૫ મહિનાથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.લોકોમાં હજુપણ ભયનો માહોલ છવાયેલો છે

રશિયાએ ફરી યુક્રેન પર મિસાઈલ છોડી, પાંચ લોકોના મોત નિપજ્યા

1 min

માલદીવમાં ભારતીયો સાથે સ્થાનિક નાગરિકોની અથડામણથી નાસભાગ

બે ઘાયલ, એકની અટકાયત કરવામાં આવી

માલદીવમાં ભારતીયો સાથે સ્થાનિક નાગરિકોની અથડામણથી નાસભાગ

1 min

આલિયા ભટ્ટ બોબી દેઓલ સામે એક્શન કરશે

યશરાજ સ્પાઈયુનિવર્સની પહેલી મહિલા લીડ ફિલ્મ માટે કોઈકસર નથી છોડવા માગતા

આલિયા ભટ્ટ બોબી દેઓલ સામે એક્શન કરશે

1 min

સાઉથના ઓડિયન્સને ડબલ રોલવાળી ફિલ્મો વધુ પસંદ

ડબલ રોલ ધરાવતી છ માંથી બે ફિલ્મોમાં જુનિયર એનટીઆર

સાઉથના ઓડિયન્સને ડબલ રોલવાળી ફિલ્મો વધુ પસંદ

1 min

હીરો પાણીમાં ડૂબી રહ્યો હતો, કરિશ્મા કપૂરે આપ્યું નવું જીવન

૩૩ વર્ષ પછી અભિનેતાનો ખુલાસો

હીરો પાણીમાં ડૂબી રહ્યો હતો, કરિશ્મા કપૂરે આપ્યું નવું જીવન

1 min

ગુરુચરણ સિંહના ગુમ થવાના સમાચાર સાંભળીને પ્રોડ્યુસર ચોંકી ગયા

ગુરુચરણના પિતા ચિંતિત છે : અસિત મોદીએ કહ્યું, ‘આ ખૂબ જ દર્દનાક અને આઘાતજનક સમાચાર છે, તે પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો

ગુરુચરણ સિંહના ગુમ થવાના સમાચાર સાંભળીને પ્રોડ્યુસર ચોંકી ગયા

1 min

મલ્લિકા જાનનું પાત્ર મારા મગજમાં છવાઈ ગયું : મનીષા કોઈરાલા

હીરામંડી ૧ મેથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે

મલ્લિકા જાનનું પાત્ર મારા મગજમાં છવાઈ ગયું : મનીષા કોઈરાલા

1 min

નિર્માતા શાહરૂખને ‘સરફરોશ' ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા

આમિરને શા માટે કાસ્ટ કરવામાં આવ્યો?

નિર્માતા શાહરૂખને ‘સરફરોશ' ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા

2 mins

માયાવતીની બસપાએ છ ઉમેદવારોની યાદી જાહેર કરી

બ્રાહ્મણ-મુસ્લિમ પર લગાવ્યો દાવ બસપાની આ યાદીમાં કૈસરગંજ, ગોંડા, ડુમરિયાગંજ, સંત કબીરનગર, બારાબંકી, આઝમગઢ બેઠકથી ઉમેદવારોના નામ જાહેર

માયાવતીની બસપાએ છ ઉમેદવારોની યાદી જાહેર કરી

1 min

દુબઇમાં ફરી ભારે વરસાદ બાદ એડવાઇઝરી જાહેર કરાવામાં આવી

અનેક ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી દેશના હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું હતું, અબુ ધાબીના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા

દુબઇમાં ફરી ભારે વરસાદ બાદ એડવાઇઝરી જાહેર કરાવામાં આવી

1 min

અમેરિકાના એચ-૧બી વિઝાની અરજીઓમાં આશરે ૪૦% ઘટાડો

માર્ચના અંતમાં ૪.૭૦ લાખથી વધારે અરજી મળી હતી યુએસસીઆઇએસએ જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે એચ-૧બીવિઝા માટે ઘણા ઓછા પ્રયાસ કરવામાં આવ્યા, કારણ છે કે અમે લાભાર્થી કેન્દ્રિત સિલેક્શન પ્રોસેસ અપનાવી

અમેરિકાના એચ-૧બી વિઝાની અરજીઓમાં આશરે ૪૦% ઘટાડો

1 min

એઆઇ મારફતે સીએમ યોગીનો બનાવ્યો ડીપ ફેક વીડિયો

આરોપીની ધરપકડ કરવામાં આવી અમિત શાહના ફેક વીડિયો બાદ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથનો ફેક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો

એઆઇ મારફતે સીએમ યોગીનો બનાવ્યો ડીપ ફેક વીડિયો

1 min

ઈસરોને મોટી સફળતા મળી । ચંદ્ર પર આશા કરતા વધુ પાણી મળી આવ્યું

ઈસરોની નવી શોધમાં હાથ લાગ્યું નવુ જીવન ઈસરો અને કેટલાક અન્ય વૈજ્ઞાનિકોએ મળીને આ શોધ કરી । ચંદ્રના ઉત્તર ધ્રુવ પર આશા કરતાં પાંચથી આઠ ગણું વધારે પાણી : ઈસરોની નવી સ્ટડીમાં થયો મોટો ખુલાસો

ઈસરોને મોટી સફળતા મળી । ચંદ્ર પર આશા કરતા વધુ પાણી મળી આવ્યું

1 min

અમેઠીમાં ફરીવાર આમને સામને થશે રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાની

રાહુલ ગાંધી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ થશે, જિલ્લા મહામંત્રી બ્રિજેશ ત્રિપાઠી પોતાનું નોમિનેશન ખરીદવા કોર્ટમાં પહોંચ્યા

અમેઠીમાં ફરીવાર આમને સામને થશે રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાની

1 min

અમિત શાહે ૧૪.૯૬ લાખના ખર્ચના હિસાબ રજૂ કર્યા

ગાંધીનગરથી ચૂંટણી લડનારા લોકસભા સીટ પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સોનલ પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે

અમિત શાહે ૧૪.૯૬ લાખના ખર્ચના હિસાબ રજૂ કર્યા

1 min

ફાયરિંગ કેસના આરોપીની પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા

સલમાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મોટા સમાચાર

ફાયરિંગ કેસના આરોપીની પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા

1 min

અમેરિકાએ મેથીલીન ક્લોરાઇડના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો

રસાયણોએ ઘણા પરિવારોનો નાશ કર્યો લાંબા ગાળાની સ્વાસ્થ્ય અસરોમાં વિવિધ પ્રકારનાં કેન્સરનો સમાવેશ થાય છે, જેમાંથી સૌથી વધુ લીવર કેન્સર અને ફેફસાંનું કેન્સર

અમેરિકાએ મેથીલીન ક્લોરાઇડના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો

1 min

ABVPના વિધાર્થીઓ બોટલમાં પેટ્રોલ લઈને કોલેજની છત ઉપર ચઢી ગયા

આત્મદાહનો પ્રયાસ કર્યો

ABVPના વિધાર્થીઓ બોટલમાં પેટ્રોલ લઈને કોલેજની છત ઉપર ચઢી ગયા

1 min

EDએ કોંગ્રેસના ધારાસભ્યના પુત્ર સિકંદર સિંહની ધરપકડ કરી

મની લોન્ડરિંગ કેસ

EDએ કોંગ્રેસના ધારાસભ્યના પુત્ર સિકંદર સિંહની ધરપકડ કરી

1 min

શિવસેનાના ઉમેદવારોની યાદી જાહેર, શ્રીકાંત શિંદે હશે કલ્યાણથી ઉમેદવાર

શ્રીકાંત શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેનો મુકાબલો શિવસેનાના યુબીટીના વૈશાલી દરેકર રાણે સાથે થશે

શિવસેનાના ઉમેદવારોની યાદી જાહેર, શ્રીકાંત શિંદે હશે કલ્યાણથી ઉમેદવાર

1 min

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી મોટી અને ભયંકર આગ અવકાશમાંથી પણ દેખાય

સેટેલાઇટ તસવીરોમાં દેખાયા ધુમાડાના વાદળ ઉત્તરાખંડમાં લાગેલી આગમાં લગભગ ૧૦૦ હેક્ટર જંગલ બળીને રાખ થઈ ગયું

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી મોટી અને ભયંકર આગ અવકાશમાંથી પણ દેખાય

1 min

દેશ એક પરિવાર છે અને આપણે બધા આ દેશ માટે એક થઈને લડીશું: પ્રિયંકા ગાંધી

દેશમાં આજે ૭૦ કરોડ બેરોજગાર પ્રિયંકા ગાંધીએ કહ્યું દેશમાં જ્યાં પણ મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ થયા છે, હાથરસ હોય, ઉન્નાવ હોય કે મણિપુર હોય, તેમાં ભાજપના નેતાઓ સામેલ થયા

દેશ એક પરિવાર છે અને આપણે બધા આ દેશ માટે એક થઈને લડીશું: પ્રિયંકા ગાંધી

1 min

ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન ઝડપથી વધ્યું

હવામાનના વિવિધ રંગો !!

ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન ઝડપથી વધ્યું

1 min

શાહરુખ ખાનની દિકરી સુહાના ખાન લક્સની નવી બ્રાન્ડ એમ્બેસેડર બનશે

લક્સ પોતાની લેગસીના ૧૦૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે

શાહરુખ ખાનની દિકરી સુહાના ખાન લક્સની નવી બ્રાન્ડ એમ્બેસેડર બનશે

1 min

શ્રદ્ધા કપૂર માટે ઊંઘ કિંમતી, સેલ્ફકૅરને પ્રાથમિકતા આપે

શ્રદ્ધા કપૂર છેલ્લે ફિલ્મ તું જુઠી મેં મક્કારમાં જોવા મળી હતી

શ્રદ્ધા કપૂર માટે ઊંઘ કિંમતી, સેલ્ફકૅરને પ્રાથમિકતા આપે

1 min

આમિર ખાન-કિરણ રાવની ‘મિસિંગ લેડીઝ' એ ઓટીટી પર ધૂમ મચાવી

સની દેઓલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’માં પણ કામ કરી રહ્યો છે

આમિર ખાન-કિરણ રાવની ‘મિસિંગ લેડીઝ' એ ઓટીટી પર ધૂમ મચાવી

1 min

વાયરલ ડીપફેક વીડિયો કેસમાં રશ્મિકાએ પોતાનું નિવેદન નોંધ્યુ

આરોપીની ધરપકડ કરવામાં આવી

વાયરલ ડીપફેક વીડિયો કેસમાં રશ્મિકાએ પોતાનું નિવેદન નોંધ્યુ

1 min

રાજ કુમારને ઈન્ડસ્ટ્રીમાં ઘણી વખત ટોણા સાંભળવા પડ્યા હતા

રાજકુમાર ટૂંક સમયમાં વિકલાંગ બિઝનેસમેન શ્રીકાંત બોલાની બાયોપિક શ્રીકાંત'માં જોવા મળશે

રાજ કુમારને ઈન્ડસ્ટ્રીમાં ઘણી વખત ટોણા સાંભળવા પડ્યા હતા

1 min

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૯ રૂપિયાનો ઘટાડો

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રાહત ૧૦૬૪.૫૦ રૂપિયાની જગ્યાએ ૧૭૪૫.૫૦ રૂપિયા । ઘરેલુ સિલિન્ડરના ભાવમાં આ મહિને કોઇ ફેરફાર થયો નથી

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૯ રૂપિયાનો ઘટાડો

1 min

Read all stories from Lok Patrika Ahmedabad

Lok Patrika Ahmedabad Newspaper Description:

PublisherLok Patrika Daily Newspaper

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All